શોધખોળ કરો

BJP Candidate list 2021 : તમિલનાડુમાં ભાજપે જાહેર કર્યા 17  ઉમેદવારોના નામ

Tamil Nadu Assembly Election 2021: ભાજપે તમિલનાડુમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈ 17 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ધારાપુરમથી પ્રદેશ અધ્યક્ષ એલ મુરૂગનને ટિકિટ આપી છે. જ્યારે ખૂશ્બુ સુંદરને થાઉઝેંડ લાઈટ્સથી ટિકિટ આપી છે.

Tamil Nadu Assembly Election 2021: ભાજપે તમિલનાડુમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈ 17 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ધારાપુરમથી પ્રદેશ અધ્યક્ષ એલ મુરૂગનને ટિકિટ આપી છે. જ્યારે ખૂશ્બુ સુંદરને થાઉઝેંડ લાઈટ્સથી ટિકિટ આપી છે. ભાજપ રાજ્યમાં એઆઈનડીએમકે સાથે ગઠબંધનમાં ચૂંટણી લડી રહ્યું છે. 

ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અરૂણ સિંહે કહ્યું કે અમે રાજ્યની 20 વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડશુ. પ્રદેશ અધ્યક્ષ એલ મુરૂગન ધારાપુરમથી ચૂંટણી લડશે. આ સાથે જ ભાજપે મહિલા પ્રકોષ્ટના અધ્યક્ષ વનથી શ્રીનિવાસનને કમલ હાસનની સામે કોઈમ્બતૂરનન સાઉથ સીટથી ટિકિટ આપી છે.

હાર્બર સીટથી વિનોજ પી સેલ્વમ, તિરૂવન્નામલૈ સે એસ તનિગૈવેલ, તિરૂક્કોઈલૂરથી પૂર્વ ધારાસભ્ય કલીવરદન, મોડક્કુરુચ્ચિથી સીકે સરસ્વતીન, અરવકુરુચ્ચિથી આઈપીએસ અન્નામલૈ, તિટુકુક્ડીથી ડી પેરિયાસામી, તિરુવૈયારૂ પૂંડી એસ વેંકટેશનને ટિકિટ આપી છે.

તમિલનાડુમાં કુલ 234 વિધાનસભા બેઠકો છે. 6 એપ્રિલે એક જ તબક્કામાં મતદાન થશે. તમિલનાડુ વિધાનસભા ચૂંટણીનું પરિણામ 2મેના રોજ આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવે દરેક ઘર બનશે પાવરહાઉસ: દર મહિને માત્ર ₹700 ના હપ્તેથી લગાવો રૂફટોપ સોલાર પેનલ
હવે દરેક ઘર બનશે પાવરહાઉસ: દર મહિને માત્ર ₹700 ના હપ્તેથી લગાવો રૂફટોપ સોલાર પેનલ
આગામી 5 દિવસ અતિભારે વરસાદની આશંકા! દિલ્હી-UP સહિત 8 રાજ્યોમાં IMD નું એલર્ટ
આગામી 5 દિવસ અતિભારે વરસાદની આશંકા! દિલ્હી-UP સહિત 8 રાજ્યોમાં IMD નું એલર્ટ
કોલકાતા એરપોર્ટ પર ટળી મોટી દુર્ઘટના: લેસર લાઇટથી 159 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા
કોલકાતા એરપોર્ટ પર ટળી મોટી દુર્ઘટના: લેસર લાઇટથી 159 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા
કયા રાજ્યોમાં બહારના લોકો નથી ખરીદી શકતા જમીન, કેમ લેવામાં આવ્યો આવો નિર્ણય?
કયા રાજ્યોમાં બહારના લોકો નથી ખરીદી શકતા જમીન, કેમ લેવામાં આવ્યો આવો નિર્ણય?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Embed widget