શોધખોળ કરો
ભાજપ અમિત શાહનો આજે જન્મ દિવસ, પીએમએ પાઠવી શુભેચ્છા

અમદાવાદ: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનો આજે જન્મદિવસ છે. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ આજે ટ્વીટ કરીને અમિત શાહને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. તેમના જન્મદિવસને લઈને આજે અમદાવાદ, વડોદરા, સુરત સહિત રાજ્યભરમાં ભાજપ કાર્યકરોએ અનેક કાર્યક્રમોનું આયોનજ કર્યુ છે.
વધુ વાંચો





















