શોધખોળ કરો

સંસદમાં આજે મોદી સરકાર કંઈ મોટું કરવાની વેતરણમાં? સાંસદોને વ્હિપ જારી કરી હાજર રહેવાનું ફરમાન

અટકળો છે કે, ભાજપ રાજ્યસભામાં કોઈ બિલ રજૂ કરી શકે છે. ભાજપે ત્રણ લાઈનના વ્હિપમાં સરકારના વલણનું સમર્થન કરવા માટે સાંસદોને હાજર રહેવા માટે કહ્યું છે.

નવી દિલ્હીઃ ભાજપે પોતાના રાજ્યસભાના સાંસદો માટે ત્રણ લાઇનનો વ્હિપ જારી કર્યો છે. પાર્ટીએ વ્હિપ જારી કરીને કહ્યું છે કે, સાંસદો ફરજિયાતપણે સંસદમાં મંગળવારે હાજર રહે. ભાજપે કહ્યું કે, સરકારના વલણ પર સમર્થન માટે સાંસદોએ સંસદમાં રહેવું  ફરજિયાત છે. અટકળો છે કે, ભાજપ રાજ્યસભામાં કોઈ બિલ રજૂ કરી શકે છે. એવું એટલા માટે પણ કહેવામાં આવી રહ્યું છે કે, મંગળવારે એક બાજુ દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામ આવવાના છે, ત્યારે આ બજેટ સેશનના પ્રથમ તબક્કાનો અંતિમ દિવસ છે. આમ તો મંગળવારે સાંજે ચાર કલાકે નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ પર ઉઠાવવામાં આવેલ સવાલોનો જવાબ પણ આપશે. ભાજપે ત્રણ લાઈનના  વ્હિપમાં સરકારના વલણનું સમર્થન કરવા માટે સાંસદોને હાજર રહેવા માટે કહ્યું છે. એવામાં શું સાંસદોનો કોઈ બિલ પર વોટિંગ માટે હાજર રહેવા માટે કહેવાયું છે કે પછી બજેટ પર નિર્મલાના જવાબના સમર્થન સાથે જોડાયેલ કેસ છે, તેને લઈને અટકળો જોરશોરથી ચાલી રહી છે. નોંધનીય છે કે, આ બજેટ સત્ર શરૂ થતાં પહેલાં જ સરકારે સ્પષ્ટતા કરી હતી કે તેમનો ટાર્ગેટ 45 બિલ પાસ કરાવવાનો છે. જો પહેલાં તબક્કાના છેલ્લા દિવસે એટલે કે 11 ફેબ્રુઆરીના રોજ સરકાર કોઈ બિલ રજૂ કરશે કે નહીં તેને લઈને કોઇ ખુલીને બોલવા તૈયાર નથી.

ટોપ સ્ટોરી

રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ
રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ
Rain Alert: કાલે દેશના 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો IMD લેટેસ્ટ અપડેટ  
Rain Alert: કાલે દેશના 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો IMD લેટેસ્ટ અપડેટ  
Viral Video: જંગલમાં નદી કિનારે હિંચકા ખાતા વ્યક્તિ પર અચાનક અજગરે મારી તરાપ, વીડિયો વાયરલ
Viral Video: જંગલમાં નદી કિનારે હિંચકા ખાતા વ્યક્તિ પર અચાનક અજગરે મારી તરાપ, વીડિયો વાયરલ
Weather Update: આગામી 6 દિવસ દેશના આ રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી, જાણો અપડેટ 
Weather Update: આગામી 6 દિવસ દેશના આ રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી, જાણો અપડેટ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 
7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 
Embed widget