શોધખોળ કરો

UP: બીજેપી નેતાનું વિવાદાસ્પદ નિવેદન, 'વેશ્યા' સાથે કરી માયાવતીની સરખામણી

લખનઉઃ ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી છે. ઉત્તરપ્રદેશના ભાજપના વાઇસ પ્રેસિડેન્ટ દયાશંકર સિંહે બહુજન સમાજવાદી પાર્ટીના વડા માયાવતીની સરખામણી વેશ્યા સાથે કરતા ભારે વિવાદ પેદા થયો છે. દયાશંકર સિંહે માયાવતી પર ટિકિટ વેચવાનો આરોપ લગાવી આરોપ લગાવ્યો હતો. જોકે, ભાજપના નેતા અરુણ જેટલીએ સંસદમાં આ ટિપ્પણીની ટીકા કરી હતી.  બીએસપી સાંસદ સતીશ ચંદ્ર મિશ્રાએ માંગ કરી હતી કે દયાશંકર સિંહ પર એસસી/એસટી એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવે. દયાશંકર  સિંહની આ ટિપ્પણી પર ભાજપના પ્રદેશ પ્રમુખ કેશવ પ્રસાદ મૌર્યએ માફી માંગી હતી. આ મુદ્દે માયાવતીએ જણાવ્યું હતું કે, આના પરથી બીજેપીની વિચારસરણીની જાણ થાય છે. તે સાથે માયાવતીએ કહ્યું કે બીજેપીની હતાશા જણાવી રહી છે કે ઉત્તરપ્રદેશમાં બીએસપીની તાકાત વધી રહી છે. માયાવતીએ રાજ્યસભામાં કહ્યું કે, ફક્ત દુખ પ્રગટ કરવાથી કામ નહીં ચાલે. દયાશંકર સિંહને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવે અને તેમના પર કાર્યવાહી કરવાની માંગ કરીએ છીએ. નોંધનીય છે કે મીડિયા સાથેની વાતમાં દયાશંકર સિંહે કહ્યુ હતું કે, માયાવતી ટિકિટ વેચે છે. તે આવડી મોટી નેતા છે, ત્રણ વખત રાજ્યની મુખ્યમંત્રી રહી છે છતાં તે તેને ટિકિટ આપે છે જે એક કરોડ રૂપિયા આપવા રાજી થાય છે. જો કોઇ બે કરોડ રૂપિયા આપી દે તો તેને ટિકિટ આપી દે છે અને જો કોઇ 3 કરોડ રૂપિયા આપે તો તેને ટિકિટ આપી દે છે. આજે તેનું ચરિત્ર વેશ્યાથી ખરાબ છે.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આસામ, કેરલ અને છત્તીસગઢમાં ભારે વરસાદ અને પૂરનો કહેર, હવામાન વિભાગે શું કરી આગાહી?
આસામ, કેરલ અને છત્તીસગઢમાં ભારે વરસાદ અને પૂરનો કહેર, હવામાન વિભાગે શું કરી આગાહી?
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન
Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
Today's Horoscope: સોમવારે આ 6 રાશિના લોકોના ખૂલશે ભાગ્યના દ્વાર, જાણો રાશિફળ
Today's Horoscope: સોમવારે આ 6 રાશિના લોકોના ખૂલશે ભાગ્યના દ્વાર, જાણો રાશિફળ
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે

Embed widget