શોધખોળ કરો

અમે સૌથી મોટી પાર્ટી, ભાજપના નેતૃત્વમાં ગઠબંધન આપશે સ્થિર સરકારઃ ફડણવીસ

ફડણવીસે કહ્યુ- અમે દિવાળી બાદ ધારાસભ્ય દળના નેતાની પસંદગી કરીશું

મુંબઇઃ મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ ભાજપની સરકારમાં સમાન હિસ્સેદારી માંગી રહેલી શિવસેના નેતાઓના નિવેદન વચ્ચે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ગઠબંધનમાં તેમની પાર્ટી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી છે અને આગામી પાંચ વર્ષ ભાજપના નેતૃત્વમાં સરકાર ચાલશે. તેમણે કહ્યું કે, ભાજપના નેતૃત્વમાં ગઠબંધન રાજ્યમાં એક સ્થિર સરકાર આપશે. ફડણવીસે કહ્યું કે, સરકાર બનાવવાની પ્રક્રિયા દિવાળી બાદ શરૂ થશે. તેમણે કહ્યું કે, લોકોએ ભાજપ, શિવસેના, આરપીઆઇ, આરએસપી, શિવ સંગ્રામના ગઠબંધનને બહુમત આપ્યો છે અને નિર્ણયનું સન્માન આપશે. કોઇને કોઇ શંકા થવી જોઇએ નહી. ફડણવીસે કહ્યું કે, નિર્ણય અનુસાર ભાજપ સૌથી મોટી પાર્ટી છે. અમે દિવાળી બાદ ધારાસભ્ય દળના નેતાની પસંદગી કરીશું અને ત્યારબાદ નવી સરકાર બનાવીશું. ભાજપના નેતૃત્વ ધરાવતી સરકાર મજબૂત અને સ્થિર સરકાર આપશે. નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં ભાજપની સહયોગી પાર્ટી શિવસેનાએ કડક વલણ અપનાવતા કહ્યું કે, તેમને અઢી વર્ષ માટે મુખ્યમંત્રી પદ જોઇએ અને ભાજપના નેતૃત્વએ આ લેખિતમાં આપવું પડશે. નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં સાથે મળીને ચૂંટણી લડનાર ભાજપને 288 બેઠકોમાંથી 105 જ્યારે શિવસેનાએ 56 બેઠકો જીતી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ

સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO

આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ

8મું પગાર પંચ: શું સરકારી કર્મચારીઓનો પગાર બમણો થશે? જાણો DA મર્જરનું ગણિત!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું

અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ

હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ

Embed widget