શોધખોળ કરો

અયોધ્યામાં બોલ્યા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું- અત્યાર સુધી ભાજપ રામ મંદિર કેમ બનાવી શક્યું નથી

અયોધ્યાઃ આશીર્વાદ ઉત્સવ માટે શનિવારે અયોધ્યા પહોંચેલા શિવસેના વડા ઉદ્ધવ ઠાકરેએ ભગવાન રામના જન્મસ્થાન પર જઇને રામલલાના દર્શન કર્યા હતા. તેમની સાથે તેમની પત્ની રશ્મિ ઠાકરે અને દીકરો આદિત્ય ઠાકરે પણ જોવા મળ્યા હતા. દર્શન કર્યા બાદ ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે, અયોધ્યામાં રામ મંદિર હતું, છે અને રહેશે પરંતુ દેખાઇ નથી રહ્યું. અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ જલદી શરૂ થઇ જવું જોઇએ. રામ મંદિરના નિર્માણ માટે કેન્દ્ર સરકારે વટહુકમ લાવવો જોઇએ. ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે, બીજેપી પર નિશાન સાધતા કહ્યું કે, અત્યાર સુધી ભાજપ રામ મંદિર કેમ બનાવી શકી નથી. જો કેસ અદાલત પાસે જ જવાનો હોય તો ચૂંટણી પ્રચાર દરમિયાન તેનો ઉપયોગ ના કરે અને જણાવી દો કે ભાઇઓ અને બહેનો અમને માફ કરો આ પણ અમારો એક ચૂંટણી જુમલો હતો. હિંદુઓ અને તેમની ભાવનાઓ સાથે રમત ના રમો, હું એ જ કહેવા આવ્યો છું. શિવસેનાના વડાએ કહ્યું કે, મેં સાંભળ્યું હતું કે, મુખ્યમંત્રી યોગીજીએ કહ્યું હતું કે, મંદિર હતું, છે અને રહેશે. આ તો અમારી ધારણા છે, અમારી ભાવના છે. દુખની વાત એ છે કે તે દેખાઇ રહ્યું નથી. તે મંદિર ક્યારે દેખાશે. બહુ જલદી તેનું નિર્માણ શરૂ થવું જોઇએ. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, વારંવાર કહેવામાં આવે છે કે મંદિર ત્યાં બનાવીશું પરંતુ ક્યારે બનાવીશું. હિંદુ ના માર ખાશે , ના ચૂપ બેસી રહેશે. હિંદુઓની ભાવનાઓ સાથે છેડછાડ કરવા દઇશું નહીં. કાલે મને સાધુ સંતોએ આશિર્વાદ આપ્યા. મે તેમને કહ્યું છે કે અમે જે કાર્ય કરવા જઇ રહ્યા છે તે તમારા લોકો વિના પુરુ થઇ શકે નહીં. અયોધ્યા આવવા પાછળ મારો કોઇ છૂપો એજન્ડા નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update Tomorrow: કાલે દેશના 21 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ 
Weather Update Tomorrow: કાલે દેશના 21 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ 
ચોમાસું કેમ અચાનક ધીમું પડી ગયું? વરસાદના બીજા રાઉન્ડ મુદ્દે હવામાન વિભાગે કરી મોટી આગાહી
ચોમાસું કેમ અચાનક ધીમું પડી ગયું? વરસાદના બીજા રાઉન્ડ મુદ્દે હવામાન વિભાગે કરી મોટી આગાહી
જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી
જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી
ખાન સર અને તેમના બંને બોડીગાર્ડની જામીન અરજી પર આવ્યો કોર્ટનો ચુકાદો,જાણો મળી રાહત કે લાગ્યો ઝટકો?
ખાન સર અને તેમના બંને બોડીગાર્ડની જામીન અરજી પર આવ્યો કોર્ટનો ચુકાદો,જાણો મળી રાહત કે લાગ્યો ઝટકો?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પૈસા નહીં નામ કમાવવા રીલ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભેળસેળિયા મસાલા
Hun To Bolish : હું તો બોલીશ : આગાહી પર પૂર્ણવિરામ કેમ ?
Kumar Kanani : AAPના નેતા-કાર્યકરો ભાજપને બદનામ કરવાના કામ કરે છેઃ MLA કુમાર કાનાણી
Banaskantha news : બનાસકાંઠામાં 'અરવલ્લી ગ્રીનવોલ'ઊભી કરવા અભિયાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
ગુજરાતનું ગૌરવ: પાટણની ‘રાણી કી વાવ’ ના 3D મેપિંગ શોએ એશિયા લેવલે જીત્યો ગોલ્ડ મેડલ
ગુજરાતનું ગૌરવ: પાટણની ‘રાણી કી વાવ’ ના 3D મેપિંગ શોએ એશિયા લેવલે જીત્યો ગોલ્ડ મેડલ
IND vs ENG: પ્રથમ વનડેમાં આવી હશે ભારતની પ્લેઇંગ ઇલેવન! ટીમમાં 7 નવા ખેલાડીઓની થશે એન્ટ્રી
IND vs ENG: પ્રથમ વનડેમાં આવી હશે ભારતની પ્લેઇંગ ઇલેવન! ટીમમાં 7 નવા ખેલાડીઓની થશે એન્ટ્રી
એસીથી લઈને કાર, બટાકાથી લઈને એલપીજી સુધી, આ વસ્તુઓ સસ્તી થઈ છે, જાણો શું મોંઘું થયું?
એસીથી લઈને કાર, બટાકાથી લઈને એલપીજી સુધી, આ વસ્તુઓ સસ્તી થઈ છે, જાણો શું મોંઘું થયું?
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ? અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે રશિયાએ તેહરાન મોકલ્યું ‘ડૂમ્સડે’ વિમાન
ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ? અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે રશિયાએ તેહરાન મોકલ્યું ‘ડૂમ્સડે’ વિમાન
મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?
મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?
માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી
માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી
Embed widget