શોધખોળ કરો

મધ્યપ્રદેશ: સરકારી અધિકારીને બેટથી મારનાર આરોપી ધારાસભ્ય આકાશ વિજયવર્ગીયને મળ્યા જામીન

ઈંદોરમાં નગર નિગમના અધિકારી સાથે મારપીટના મામલે ભાજપના નેતા કૈલાશ વિજયવર્ગીયના પુત્ર અને ધારાસભ્ય આકાશ વિજયવર્ગીયને જામીન મળી ગયા છે. ધારાસભ્ય આકાશની જામીન અરજીને આજે ભોપાલની સ્પેશલ કોર્ટ મંજૂરી આપી હતી.

ભોપાલ: ઈંદોરમાં નગર નિગમના અધિકારી સાથે મારપીટના મામલે ભાજપના નેતા કૈલાશ વિજયવર્ગીયના પુત્ર અને ધારાસભ્ય આકાશ વિજયવર્ગીયને જામીન મળી ગયા છે. ધારાસભ્ય આકાશની જામીન અરજીને આજે ભોપાલની સ્પેશલ કોર્ટ મંજૂરી આપી હતી. આકાશ વિજયવર્ગીયને 20-20 હજારના બોન્ડ પર જામીન મળ્યા છે. આકાશ વિજયવર્ગીયના જામીન મામલે શનિવારે બપોરે સુનાવણી પૂર્ણ થઈ હતી. બંને પક્ષોને વકીલોએ પોતાની દલીલો કોર્ટ સામે રાખી હતી. બાદમાં જજ સુરેશ સિંહે નિર્ણયને યથાવત રાખી અને જામીન આપવાની જાહેરાત કરી હતી. આ પહેલા આકાશ વિજયવર્ગીયની જામીન અરજી ઈંદોરની કોર્ટ ફગાવી હતી. ઈંદોર કોર્ટે કહ્યું હતું કે આ મામલો ધારાસભ્ય સાથે જોડાયેલો છે, તેની સુનાવણી અમારા ક્ષેત્રમાં નથી. આ મામલાની સુનાવણી ધારાસભ્યો અને સાંસદો માટે બનાવેલી સ્પેશલ કોર્ટમાં કરવામાં આવે. ત્યારબાદ આકાશના વકીલે ભોપાલની સ્પેશલ કોર્ટમાં જામીન અરજી કરી હતી. ઉલ્લેખનીય છે કે આકાશની નગર નિગમના અધિકારીને બેટથી ફટકારવા મામલે ધરપકડ કરવામાં આવી હતી. ગુંડાગર્દીના આરોપમાં તેને 14 દિવસ પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. આ મામલો ધારાસભ્ય સાથે જોડાયેલો હોવાથી આ મામલાની સુનાવણી ભોપાલની સ્પેશલ કોર્ટમાં થઈ હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Mumbai Rain: માયાનગરીમાં મેઘતાંડવ, ધોધમાર વરસાદથી મુંબઈ પાણી-પાણી, રેલવે ટ્રેક ડૂબતાં લૉકલ ટ્રેન સેવા ખોરવાઈ

આજે દિલ્હીથી ગુજરાત સુધીના 13 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનુ એલર્ટ; 60 KM ની ઝડપે ફૂંકાશે પવન

બેંગલુરુમાં હચમચાવી દેતી ઘટના: IT કેમ્પસના ડે-કેરમાં બાળકને વોશિંગ મશીનમાં બેસાડ્યો, પછી શું થયું?

આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મેઘતાંડવની આગાહી, કાલે ભારે વરસાદ સટાસટી બોલાવશે
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મેઘતાંડવની આગાહી, કાલે કરા અને તોફાન સાથે મુશળધાર વરસાદની આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દાદાની સ્પષ્ટ વાત
Hun To Bolish : હું તો બોલીશ : સુખદ ઉકેલ ક્યારે?
Hun To Bolish : હું તો બોલીશ : ભ્રષ્ટાચારનું ડિમોલિશન ક્યારે?
Jitu Vaghani : ખેડૂતોની માગ પર સરકારે શું કર્યો મોટો ખુલાસો?
Saurashtra Rain : સૌરાષ્ટ્રમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: આગામી ત્રણ કલાક રાજયના આ ઝોનમાં ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર
Rain Forecast: આગામી ત્રણ કલાક રાજયના આ ઝોનમાં ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર
આજે દિલ્હીથી ગુજરાત સુધીના 13 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનુ એલર્ટ; 60 KM ની ઝડપે ફૂંકાશે પવન
આજે દિલ્હીથી ગુજરાત સુધીના 13 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનુ એલર્ટ; 60 KM ની ઝડપે ફૂંકાશે પવન
અમેરિકા સેનાનો MH60 હેલિકોપ્ટર ક્રેશ, અરબ સાગરમાં ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન દુર્ઘટના, 3 ક્રૂ મેમ્બર્સનો બચાવ
અમેરિકા સેનાનો MH60 હેલિકોપ્ટર ક્રેશ, અરબ સાગરમાં ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન દુર્ઘટના, 3 ક્રૂ મેમ્બર્સનો બચાવ
બેંગલુરુમાં હચમચાવી દેતી ઘટના: IT કેમ્પસના ડે-કેરમાં બાળકને વોશિંગ મશીનમાં બેસાડ્યો, પછી શું થયું?
બેંગલુરુમાં હચમચાવી દેતી ઘટના: IT કેમ્પસના ડે-કેરમાં બાળકને વોશિંગ મશીનમાં બેસાડ્યો, પછી શું થયું?
મેઘરાજાની મોડી રાત્રે તોફાની બેટિંગ: આગામી 3 કલાક ગુજરાતના 16 જિલ્લાઓ માટે ભારે, હવામાન વિભાગનું 'નાઉ કાસ્ટ' જાહેર

FIFA World Cup 2026 : બેલ્જિયમની શાનદાર વાપસી, સેનેગલને 3-2થી હરાવ્યું

Gujarat Rain Forecast: મોનસૂને પકડી રફતાર, આજે 4 જિલ્લામાં રેડ એલર્ટ અને 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર

Gujarat Rain: ગુજરાતમાં 22 કલાકમાં 102 તાલુકામાં મેઘમહેર, બારડોલીમાં સૌથી વધુ 7.68 ઈંચ ખાબક્યો

Embed widget