શોધખોળ કરો

પરિવારના વારસાથી નહી પરંતુ વિચારધારાથી અહી સુધી પહોંચી છે બીજેપીઃ PM મોદી

મોદીએ સાંસદોને કહ્યું કે, તે કાર્યકર્તાઓ સાથે સંપર્ક જાળવી રાખે, તેમની સાથે સંબંધો બનાવી રાખે

નવી દિલ્હીઃ ભાજપે શનિવારે પોતાના લોકસભા અને રાજ્યસભાના સાંસદો માટે બે  દિવસીય અભ્યાસ વર્ગની શરૂઆત કરી હતી જેમાં વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદીને આ દરમિયાન પાર્ટીના સાંસદોને કહ્યું કે, એક પરિવારના વારસાના કારણે નહી પરંતુ ભાજપ પોતાની વિચારધારા અને વિચારના કારણે અહી સુધી પહોંચી છે. સૂત્રોએ કહ્યું કે, મોદીએ સાંસદોને કહ્યું કે, તે કાર્યકર્તાઓ સાથે સંપર્ક જાળવી રાખે, તેમની સાથે સંબંધો બનાવી રાખે. તે સાંસદની કાર્યવાહીમાં સક્રીય હિસ્સેદારી રાખે. તેમણે સાંસદોને ખૂબ મહેનત કરવાની ભલામણ કરી હતી. મોદીએ કહ્યું કે, ભાજપ પોતાની વિચારધારા અને વિચારના કારણે અહી સુધી પહોંચ્યો છે. આ દરમિયાન તેમણે કહ્યું કે, આ બાબતોને કાગળ પર નહી પરંતુ દિલમાં ઉતારો. દરમિયાન અમિત શાહે આ અંગે ટ્વિટ કર્યું હતું જેમાં કહ્યું કે, વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિમાં આજે ભાજપના સાંસદોના બે દિવસીય કાર્યશાળામાં આવેલા તમામ સાંસદ સભ્યો સાથે સંવાદ કર્યો. નવા સાંસદોને પાર્ટીની વિચારધારાથી લઇને સંગઠનની કળા શીખવવાની પરિકલ્પના કરવામાં આવી. આ કાર્યશાળામાં અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં કુલ નવ સત્ર રહેશે. અભ્યાસ વર્ગમાં કહેવામાં આવશે કે સાંસદની અંદર અને બહાર સાંસદોએ કેવી રીતે વર્તન કરવું જોઇએ. સાથે લોકો સાથે જોડાવવાના ઉપાયો પણ બતાવવામાં આવશે. સાથે તેમને જણાવવામાં આવશે કે તેમના વિસ્તારની સમસ્યાઓને સાંસદમાં કેવી રીતે રજૂ કરવી જોઇએ.

ટોપ સ્ટોરી

Cyclone Arnab: અર્નબ વાવાઝોડાનો કહેર, ઓડિશાના 300 ગામડા સંપર્કવિહોણા, અનેક ટ્રેન રદ્દ 
Cyclone Arnab: અર્નબ વાવાઝોડાનો કહેર, ઓડિશાના 300 ગામડા સંપર્કવિહોણા, અનેક ટ્રેન રદ્દ 
Maharashtra 2026: મહારાષ્ટ્ર MLC ચૂંટણીમાં ભાજપને મોટો ઝટકો, નાગપુરમાં કોંગ્રેસના ઉમેદવારની જીત
Maharashtra 2026: મહારાષ્ટ્ર MLC ચૂંટણીમાં ભાજપને મોટો ઝટકો, નાગપુરમાં કોંગ્રેસના ઉમેદવારની જીત
ટ્રેનમાં સામાન ભૂલી ગયા છો? પરત મેળવવા માટે અહીં કરો ફરિયાદ
ટ્રેનમાં સામાન ભૂલી ગયા છો? પરત મેળવવા માટે અહીં કરો ફરિયાદ
DA Hike 2026: 3% વધારા સાથે 4 મહિનાનું કેટલું એરિયર્સ મળશે? લેવલ મુજબ ગણો પગાર
DA Hike 2026: 3% વધારા સાથે 4 મહિનાનું કેટલું એરિયર્સ મળશે? લેવલ મુજબ ગણો પગાર

વિડિઓઝ

ચોરવાડમાં રિલાયન્સ પરિવારે યોજ્યો ભવ્ય કાર્યક્રમ, જિયોના 10 વર્ષની સફળતાની ભવ્ય ઉજવણી
Hun To Bolish | હું તો બોલીશ | પકડાયો વ્યાજખોર
Hun To Bolish | હું તો બોલીશ | પીળા પાણીનું અલનીનો કનેક્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગૌચરની જમીન હવે મપાશે તે નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં પહોંચશે ખાદ્યતેલના ભાવ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી કાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે, ભીલડીથી એકતાનગર સુધી જાણો સંપૂર્ણ કાર્યક્રમ? 
PM મોદી કાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે, ભીલડીથી એકતાનગર સુધી જાણો સંપૂર્ણ કાર્યક્રમ? 
જામનગરમાં BJP કોર્પોરેટરના પુત્રના ગોડાઉન પર પોલીસે પાડ્યો દરોડો, 19522 દારુની બોટલો જપ્ત
જામનગરમાં BJP કોર્પોરેટરના પુત્રના ગોડાઉન પર પોલીસે પાડ્યો દરોડો, 19522 દારુની બોટલો જપ્ત
રશિયાના હુમલાથી ધ્રૂજી ઊઠ્યું યુક્રેન, રેલવે સ્ટેશન પર ડ્રોન એટેક, 13 ના મોત
રશિયાના હુમલાથી ધ્રૂજી ઊઠ્યું યુક્રેન, રેલવે સ્ટેશન પર ડ્રોન એટેક, 13 ના મોત
9.34 કરોડ ખેડૂતોના ખાતામાં આવશે 2000 રૂપિયા, કાલે જાહેર કરાશે પીએમ કિસાન યોજનાનો 24મો હપ્તો
9.34 કરોડ ખેડૂતોના ખાતામાં આવશે 2000 રૂપિયા, કાલે જાહેર કરાશે પીએમ કિસાન યોજનાનો 24મો હપ્તો
200MP કેમેરા સાથે માર્કેટમાં ધૂમ મચાવવા આવ્યો Samsung W27 ફોન
200MP કેમેરા સાથે માર્કેટમાં ધૂમ મચાવવા આવ્યો Samsung W27 ફોન
Karwa Chauth: આજે કરવા ચોથ, જાણો તમારા શહેરમાં ક્યારે નિકળશે ચંદ્ર
Karwa Chauth: આજે કરવા ચોથ, જાણો તમારા શહેરમાં ક્યારે નિકળશે ચંદ્ર
 રાજ્યના હવામાનમાં મોટો પલટો! ત્રણ દિવસ વરસાદની આગાહી, ઠંડીનો ચમકારો વધશે
 રાજ્યના હવામાનમાં મોટો પલટો! ત્રણ દિવસ વરસાદની આગાહી, ઠંડીનો ચમકારો વધશે
વિવિધ માંગો સાથે વનપાલ અને વનરક્ષકો ઉતર્યા હડતાળ પર, મહિલા કર્મચારીઓ બાળકો સાથે હડતાળમાં જોડાઈ
વિવિધ માંગો સાથે વનપાલ અને વનરક્ષકો ઉતર્યા હડતાળ પર, મહિલા કર્મચારીઓ બાળકો સાથે હડતાળમાં જોડાઈ
Embed widget