શોધખોળ કરો

દિલ્લીઃ બીજેપી સાસંદ રમેશ વિઘૂડીએ કેજરીવાલને આપી ગાળો

નવી દિલ્લીઃ દક્ષિણ દિલ્લીથી બીજેપી સાસંદ રમેશ વિઘૂડીએ ગુરુવાર 1 માર્ચ દરમિયાન દિલ્લી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ અપશબ્દો બોલીને તેમને અભદ્ર શબ્દો કહ્યા હતા. વિઘૂડી અપશબ્દોના મામલે એટલા આગળ વધી ગયા હતા કે, તેને વર્ણવી શકાય તેવી પણ નથી. થોડા દિવસ પહેલા બીજેપી સાંસદ રમેશ વિઘૂડીએ પોતાના સમર્થકો સાથે ઓખલાના તેહખંડ એરિયામાં ઘરણા કરી, રેલી કાઢી હતી. આ દરમિયાન વિઘૂડીએ પોતાના સમર્થકો સાથે આપ ધારાસભ્ય સહી રામ પહલવાનનું પુતળાનું દહન કર્યું હતું. તે દરમિયાન કાર્યકર્તાઓને સંબોધિત કરતા બહેકીને દિલ્લના મુખ્યમંત્રી અરવિંદ કજેરીવાલને ગાળો આપી હતી. તેમણે કેજરીવાલ વિશે આ પ્રકારની ભાષાનો પ્રયોગ કર્યો હતો જે કોઇ પણ પક્ષમાં મોટા પદ પર બેઠેલા વ્યક્તિને ના શોભે. વિઘૂડીના વિરોધ પ્રદર્શનની આ રીતને કોઇ પણ રીતે સમર્થન ના આ આપી શકાય. એક દિવસ પહેલા તેમણે તુગલકાબાદના આપના ધારાસભ્ય સહી રામ પહલવાન પર આરોપ લગાવ્યો હતો. તેમણે યોગેશ વિધૂડી નામના યુવકની પોતાના સમર્થકો સાથે મળીને ધોલાઇ કરી હતી. આ મામલામાં પોલીસે કેસ દાખલ કરીને ધારાસભ્યોની ધરપકડ કરીને પોલીસ સ્ટેશનમાંથી જામીન આપી દેવામાં આવ્યા હતા. આ જ મામલાને લઇને બીજેપી સાંસદે વિરોધ પ્રદર્શન કરીને આ પ્રકારનો વ્યવહાર કર્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સમય રૈના સહિત 5 હાસ્ય કલાકારો સામેના કેસ રદ્દ, શોમાં દિવ્યાંગનો ઉડાવ્યો હતો મજાક, કોર્ટે કહ્યું....

Independence Day 2026: શું તમે જાણો છો, તિરંગાની ડિઝાઇન કેવી રીતે નક્કી થઇ હતી, જાણો રસપ્રદ કહાણી

15 ઓગસ્ટ પહેલાં IGI એરપોર્ટ ટર્મિનલ-3 અને હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, એજન્સીઓ એલર્ટ

Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ

વિડિઓઝ

CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ

Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત

અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 

Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 

Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત

Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ

Embed widget