શોધખોળ કરો

કોંગ્રેસના 22 MLAના રાજીનામા બાદ બીજેપીની ફાયદો, હવે MPમાં આ રીતે બનાવશે ભાજપ સરકાર......

સિંધિયાના રાજીનામા બાદ રાજ્યના 22 કોંગ્રેસી ધારાસભ્યોએ પણ રાજીનામા ધરી દીધા છે. જો આ રાજીનામા સ્વીકારી લેવામાં આવશે તો સત્તા પરિવર્તન થઇ શકે છે

ભોપાલઃ મધ્યપ્રદેશમાં રાજકીય ઉલટફેર થવાના સ્પષ્ટ સંકેત મળી રહ્યાં છે. સિંધિયાના રાજીનામા બાદ રાજકીય ગણિત બદલાઇ ગયુ છે, કેમકે સિંધિયાના રાજીનામા બાદ રાજ્યના 22 કોંગ્રેસી ધારાસભ્યોએ પણ રાજીનામા ધરી દીધા છે. જો આ રાજીનામા સ્વીકારી લેવામાં આવશે તો સત્તા પરિવર્તન થઇ શકે છે. સિંધિયાના સમર્થકો અને 22 કોંગ્રેસી ધારાસભ્યો હાલ બેગ્લુંરુના એક રિસોર્ટમાં રોકાયા છે. મધ્યપ્રદેશ વિધાનસભાની સ્થિતિ..... મધ્યપ્રદેશમાં વિધાનસભા બેઠકોની કુલ સંખ્યા 230 છે, આમાં બે બેઠકો ખાલી પડેલી છે. હમણાં કોંગ્રેસના 22 ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા છે, જો આ ધારાસભ્યોના રાજીનામાનો સ્વીકાર થઇ જાય છે તો આની સંખ્યા ઘટીને 206 થઇ જશે. 206 સંખ્યા હોય તો બહુમતી માટે 104 ધારાસભ્યોની જરૂર પડશે. કોંગ્રેસના 22 ધારાસભ્યોના રાજીનામા બાદ કોંગ્રેસની પાસે હાલ 93 ધારાસભ્યો છે અને બીજેપી પાસે 107 ધારાસભ્યો છે, અને રાજ્યમાં અન્ય પક્ષોના સાત ધારાસભ્યો છે. જો અવિશ્વાસની દરખાસ્ત આવે તો કમલનાથ સરકાર સંકટમાં મુકાઇ શકે છે, અને બીજીબાજુ બીજેપી સરકાર બહુમતી સાબિત કરીને સરકાર પણ બનાવી શકે છે. સુત્રોનુ માનીએ તો જ્યોતિરાદિત્ય સિંધિયા પોતાના સમર્થકો અને કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો સાથે 12મી માર્ચે બીજેપીમાં સામેલ થઇ શકે છે. સુત્રોનુ એ પણ કહેવુ છે કે બીજેપીમાં સામેલ થતા પહેલા સિંધિયા પોતાના સમર્થકોને સંબોધિત પણ કરી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારે વરસાદ અને વાવાઝોડાને લઈ હવામાન વિભાગે કરી આગાહી, ચોમાસાને લઈ આપ્યું લેટેસ્ટ અપડેટ 
ભારે વરસાદ અને વાવાઝોડાને લઈ હવામાન વિભાગે કરી આગાહી, ચોમાસાને લઈ આપ્યું લેટેસ્ટ અપડેટ 
ઓપરેશન સિંદૂરમાં શહીદ થયા હતા 6 ભારતીય જવાન, પહેલીવાર નામ આવ્યા સામે, નેશનલ વૉર મેમોરિયલમાં મળી જગ્યા
ઓપરેશન સિંદૂરમાં શહીદ થયા હતા 6 ભારતીય જવાન, પહેલીવાર નામ આવ્યા સામે, નેશનલ વૉર મેમોરિયલમાં મળી જગ્યા
Weather Update: આગામી 48 કલાક ભારે,  21 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદનું 'ઓરેન્જ એલર્ટ'
Weather Update: આગામી 48 કલાક ભારે,  21 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદનું 'ઓરેન્જ એલર્ટ'
Theft of Ram Mandir offerings: રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને અનિલ મિશ્રાએ આપ્યું રાજીનામું
Theft of Ram Mandir offerings: રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને અનિલ મિશ્રાએ આપ્યું રાજીનામું

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શાળામાં શિસ્ત, ક્લાસિસમાં અત્યાચાર
Hun To Bolish : હું તો બોલીશ : રાજકોટમાં ભ્રષ્ટાચારના ઉલટા ચશ્મા
Mansukh Vasava: ચૈતર વસાવાના જેલવાસ પર રાજકારણ, મનસુખ વસાવાએ AAP પર લગાવ્યા આરોપ
Ambalal Patel Rain Prediction : 29 જૂનથી આ જિલ્લામાં થશે મેઘમહેર: અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain: ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઈરાન-અમેરિકા વચ્ચેનું સીઝફાયર તૂટ્યું? તેહરાનમાં અમેરિકાનો મોટો હુમલો, મિસાઇલ-ડ્રોન સાઇટ્સ પર અટેક
ઈરાન-અમેરિકા વચ્ચેનું સીઝફાયર તૂટ્યું? તેહરાનમાં અમેરિકાનો મોટો હુમલો, મિસાઇલ-ડ્રોન સાઇટ્સ પર અટેક
ભારે વરસાદ અને વાવાઝોડાને લઈ હવામાન વિભાગે કરી આગાહી, ચોમાસાને લઈ આપ્યું લેટેસ્ટ અપડેટ 
ભારે વરસાદ અને વાવાઝોડાને લઈ હવામાન વિભાગે કરી આગાહી, ચોમાસાને લઈ આપ્યું લેટેસ્ટ અપડેટ 
IND vs IRE : ભારતની આયર્લેન્ડ સામે શરમજનક હાર, ટીમ ઈન્ડિયાને 34 રને હરાવી કર્યો ઉલટફેર
IND vs IRE : ભારતની આયર્લેન્ડ સામે શરમજનક હાર, ટીમ ઈન્ડિયાને 34 રને હરાવી કર્યો ઉલટફેર
ઈરાને યુદ્ધવિરામનું કર્યું ઉલ્લંઘન, હોર્મુઝમાં જહાજ પર કર્યો ડ્રોન હુમલો : ડૉનાલ્ડ ટ્રમ્પ
ઈરાને યુદ્ધવિરામનું કર્યું ઉલ્લંઘન, હોર્મુઝમાં જહાજ પર કર્યો ડ્રોન હુમલો : ડૉનાલ્ડ ટ્રમ્પ
Gujarat Rain: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, જાણો હવામાનનું અપડેટ
Gujarat Rain: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, જાણો હવામાનનું અપડેટ
આ 5 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે ચેન્નઈ સુપર કિંગ્સ, લિસ્ટમાં ચોંકાવનારા નામ સામેલ
આ 5 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે ચેન્નઈ સુપર કિંગ્સ, લિસ્ટમાં ચોંકાવનારા નામ સામેલ
જૂનમાં સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, ₹15000 સસ્તું થયું ગોલ્ડ, ચાંદી ₹45000 સસ્તી
જૂનમાં સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, ₹15000 સસ્તું થયું ગોલ્ડ, ચાંદી ₹45000 સસ્તી
8th Pay Commission: ફિટમેન્ટ ફેક્ટર પર શું છે સરકારનો પ્લાન? કર્મચારીઓનો કેટલો વધશે પગાર, જાણો 
8th Pay Commission: ફિટમેન્ટ ફેક્ટર પર શું છે સરકારનો પ્લાન? કર્મચારીઓનો કેટલો વધશે પગાર, જાણો 
Embed widget