શોધખોળ કરો

CAAને લઈને ભાજપ કરશે જનજાગરણ અભિયાન, BJP અધ્યક્ષ અમિત શાહ રવિવારથી કરાવશે શરૂઆત

ભાજપના જન જાગરણ અભિયાનનો પ્રારંભ 5 જાન્યુઆરી 2020થી થશે. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ, કાર્યકારી અધ્યક્ષ, કેન્દ્રીય મંત્રી, ભાજપના તમામ મુખ્યમંત્રી અને વરિષ્ઠ નેતાઓ એક સાથે કાર્યક્રમની શરૂઆત કરશે.

નવી દિલ્હી: નાગરિકતા સંશોધન એક્ટ પર દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. ત્યારે વિપક્ષના જવાબમાં ભાજપ આ કાયદાને લઈને દેશભરમાં જન જાગરણ અભિયાન શરૂ કરશે. ભાજપ કાર્યકર્તા, નેતાઓ ઘરે ઘરે જઈને લોકોને નાગરકિતા સંશોધનન કાયદા વિશે માહિતી આપશે. ખુદ ભાજપ અધ્યક્ષ અને ગૃહમંત્રી અમિત શાહ દિલ્હીમાં ઘરે ઘરે સંપર્ક કરીને અભિયાનની શરૂઆત કરાવશે. જ્યારે જેપી નડ્ડા ગાઝિયાબાદ, રાજનાથ સિંહ લખનઉમાં, નિતિન ગડકરી નાગપુરમાં અને સ્મૃતિ ઇરાની ગુડગાંવમાં ઘર ઘર સંપર્ક કરશે. આ જ રીતે કેન્દ્રીય મંત્રી, મુખ્યમંત્રી અને અન્ય ભાજપના નેતાઓ દેશના અલગ અલગ શહેરમાં જવાબદારી સોંપવામાં આવી છે. મહાસચિવ અનિલ જૈને કહ્યું કે નાગરિકતા સંશોધન કાયદાને લઈને જે રીતે કૉંગ્રેસના નેતૃત્વમાં કેટલાક પક્ષો દ્વારા ગેરસમજ ફેલાવવામાં આવી રહી છે અને હિંસા-તણાવ ઉત્પન્ન કરવાની રાજનીતિ કરી રહ્યાં છે. તે તમામ ગેરસમજણને દૂર કરવા માટે ભાજપ દેશવ્યાપી જન જાગરણ અભિયાન હાથ ધર્યું છે. ભાજપના જન જાગરણ અભિયાનનો પ્રારંભ 5 જાન્યુઆરી 2020થી થશે. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ, કાર્યકારી અધ્યક્ષ, કેન્દ્રીય મંત્રી, ભાજપના તમામ મુખ્યમંત્રી અને વરિષ્ઠ નેતાઓ એક સાથે કાર્યક્રમની શરૂઆત કરશે. સીએએના સમર્થન માટે ભાજપે ટોલ ફ્રી નંબર પણ જાહેર કર્યો છે અને તેના પર મિસ્ડ કૉલ કરીને સમર્થન આપવાની અપીલ કરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

US Green Card Bill: અમેરિકામાં વસતા ભારતીયો માટે મોટા સમાચાર, 7 વર્ષથી રહેતા લોકોને મળશે ગ્રીન કાર્ડ
US Green Card Bill: અમેરિકામાં વસતા ભારતીયો માટે મોટા સમાચાર, 7 વર્ષથી રહેતા લોકોને મળશે ગ્રીન કાર્ડ
ક્યાંક તમે તો નથી લીધોને ખોટી રીતે લીધો PM આવાસનો લાભ! જાણો છેતરપિંડી કરવા પર શું મળે છે સજા?
ક્યાંક તમે તો નથી લીધોને ખોટી રીતે લીધો PM આવાસનો લાભ! જાણો છેતરપિંડી કરવા પર શું મળે છે સજા?
22 રાજ્યોમાં ધોધમાર વરસાદનું એલર્ટ, ઉત્તર પ્રદેશ ગુજરાત સહિત આ રાજ્યોમાં અતિ ભારે વરસાદની ચેતવણી
22 રાજ્યોમાં ધોધમાર વરસાદનું એલર્ટ, ઉત્તર પ્રદેશ ગુજરાત સહિત આ રાજ્યોમાં અતિ ભારે વરસાદની ચેતવણી
Assam Flood: પૂર્વોત્તરમાં જળપ્રલય, આસામમાં પૂરથી મૃત્યુઆંક 75 પહોંચ્યો, સવા ત્રણ લાખથી વધુ લોકો સંકટમાં
Assam Flood: પૂર્વોત્તરમાં જળપ્રલય, આસામમાં પૂરથી મૃત્યુઆંક 75 પહોંચ્યો, સવા ત્રણ લાખથી વધુ લોકો સંકટમાં

વિડિઓઝ

ભાવનગરમાં બેફામ દોડતા ડમ્પરનો કહેર, એક્ટિવા પર જતા દંપતિને મારી ટક્કર
માળીયા હાટીનામાં દીપડાનો આતંક, તાલુકા પંચાયત નજીક યુવાન પર હુમલો
છોટાઉદેપુરમાં દીપડાના હુમલામાં બાળકીનું મોત, ઘરઆંગણે રમતી બાળકી પર કર્યો હતો હુમલો
Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી માટે મતદાન, 11 વાગ્યા સુધીમાં અંદાજે 14 ટકા વોટિંગ
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી માટે મતદાન, 11 વાગ્યા સુધીમાં અંદાજે 14 ટકા વોટિંગ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને લઈ સરકાર એક્શનમાં, જોખમી હોર્ડિંગ્સ, નમેલા વૃક્ષો-વીજ પોલ હટાવવા સૂચના
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને લઈ સરકાર એક્શનમાં, જોખમી હોર્ડિંગ્સ, નમેલા વૃક્ષો-વીજ પોલ હટાવવા સૂચના
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
Gold-Silver Price Today 30 July 2026: સોનાની સાથે ચાંદીની કિંમતમાં પણ ફરી ઉછાળો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Gold-Silver Price Today 30 July 2026:સોનાની સાથે ચાંદીની કિંમતમાં પણ ફરી ઉછાળો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
માત્ર 799 રુપિયામાં બુક કરો 260KM રેન્જવાળી દમદાર ઈલેક્ટ્રિક બાઈક! દેશી કંપનીની આ બાઈકે Ola-Ather ની ચિંતા વધારી
માત્ર 799 રુપિયામાં બુક કરો 260KM રેન્જવાળી દમદાર ઈલેક્ટ્રિક બાઈક! દેશી કંપનીની આ બાઈકે Ola-Ather ની ચિંતા વધારી
Vaibhav Sooryavanshi: કયા બોલરથી ડર લાગે છે? વૈભવ સૂર્યવંશીએ આપ્યો બેબાક જવાબ
Vaibhav Sooryavanshi: કયા બોલરથી ડર લાગે છે? વૈભવ સૂર્યવંશીએ આપ્યો બેબાક જવાબ
Gujarat Rain: ગુજરાતમાં આજથી મેઘરાજાનો નવો રાઉન્ડ, દક્ષિણ ગુજરાતથી લઈને અમદાવાદ સુધી એલર્ટ!
Gujarat Rain: ગુજરાતમાં આજથી મેઘરાજાનો નવો રાઉન્ડ, દક્ષિણ ગુજરાતથી લઈને અમદાવાદ સુધી એલર્ટ!
Embed widget