શોધખોળ કરો

આંધ્ર પ્રદેશમાં પથ્થરની ખાણમાં જોરદાર વિસ્ફોટ, 10 મજૂરોના મોત

અમરાવતી: આંધ્ર પ્રદેશના કુરનૂલ જિલ્લામાં પથ્થરની ખાણમાં એક મોટો વિસ્ફોટ થવાના કારણે 10 મજૂરોના મોત થયા છે. એક તપાસ અધિકારીએ ફોન પર જણાવ્યું કે તમામ મૃતક ઓરિસ્સાના રહેવાસી છે અને ખાણમાં કામ કરવા અહિંયા આવ્યા હતા. આ વિસ્ફોટ એ સમયે થયો જ્યારે અલુરૂ મંડળના હાથી બેલગલમાં ખાણનું કામ ચાલી રહ્યું હતું. અધિકારીએ કહ્યું, આ વિસ્ફોટ પથ્થર તોડવા માટે ઉપયોગમાં લેવાતા જિલેટિનમાં થયો. વિસ્ફોટના સમયે આશરે 20 મજૂરો ત્યાં કામ કરી રહ્યા હતા. અચાનક થયેલા વિસ્ફોટના કારણે મજૂરો ત્યા અંદર જ ફસાઈ ગયા હતા. તેમણે કહ્યું વિસ્ફોટમાં આશરે 10 લોકોના મોત થયા છે જ્યારે અન્ય ચાર ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ખાણમાં જીવતા બચેલા લોકોની તપાસ ચાલુ છે. આ ઘટના પર મુખ્યમંત્રી ચંદ્રબાબૂ નાયડૂ અને વિપક્ષ નેતા વાઈ એસ જગમોહન રેડ્ડીએ શોક વ્યક્ત કર્યો છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather update:  હવામાન વિભાગની કાલે 20થી વધુ રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી, 40-50kmph પવન ફૂંકાશે

Thailand New Visa Rules: થાઈલેન્ડ ફરવા જતા લોકોને મોટો ઝટકો! સરકારે 60 દિવસ વિઝા ફ્રી એન્ટ્રી કરી બંધ  

Heat Wave India: વિશ્વના 100 સૌથી ગરમ શહેરોમાંથી 97 ભારતમાં! ઓડિશામાં પારો 48 ડિગ્રીને પાર; તોડ્યા તમામ રેકોર્ડ

Rajya Sabha Election 2026: ગુજરાતથી રાજસ્થાન સુધી, 10 રાજ્યોની 24 રાજ્યસભા બેઠકો માટે ચૂંટણીની જાહેરાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પોલીસ, પોલિટિશિયન અને પ્રોહિબિશન
Hun To Bolish : હું તો બોલીશ : ખેતીના દુશ્મન કોણ?
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન પટેલને કોણ બોલ્યુ અપશબ્દ?
Ahmedabad FAKE PSI: અમદાવાદમાં AI ટેક્નોલોજીની મદદથી નકલી PSI બની યુવતીઓને ઠગનાર આરોપી ઝડપાયો
Mansukh Vasava: ગુજરાતમાં દારૂબંધીના દંભનો ભાજપના સાંસદે વધુ એક વખત કર્યો પર્દાફાશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Petrol Diesel Rate:પેટ્રોલ ડિઝલની કિંમતમાં છેલ્લા નવ દિવસમાં ત્રીજી વખત વધારો, પેટ્રોલ પ્રતિ લિટર 87 પૈસા થયું મોંઘુ

US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાન્કાની હત્યાનો પ્રયાસ, ઈરાનની IRGC એ ઘડ્યું હતું કાવતરું

US Green Card Rules: ગ્રીન કાર્ડની પ્રતિક્ષા કરતા ભારતીયોને મોટો ઝટકો, ટ્રમ્પ સરકારે નિયમમાં કર્યાં મોટા ફેરફાર

Rajkot Rain: રાજકોટ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો, ગ્રામ્ય પંથકમાં વરસાદની એન્ટ્રી

SRH vs RCB Highlights: હૈદરાબાદે RCB ને 55 રને હરાવ્યું, પોઈન્ટ ટેબલમાં બેંગ્લુરુ હાર બાદ પણ ટોપ પર 
SRH vs RCB Highlights: હૈદરાબાદે RCB ને 55 રને હરાવ્યું, પોઈન્ટ ટેબલમાં બેંગ્લુરુ હાર બાદ પણ ટોપ પર 
Weather update:  હવામાન વિભાગની કાલે 20થી વધુ રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી, 40-50kmph પવન ફૂંકાશે
Weather update:  હવામાન વિભાગની કાલે 20થી વધુ રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી, 40-50kmph પવન ફૂંકાશે
Heat Wave India: વિશ્વના 100 સૌથી ગરમ શહેરોમાંથી 97 ભારતમાં! ઓડિશામાં પારો 48 ડિગ્રીને પાર; તોડ્યા તમામ રેકોર્ડ
Heat Wave India: વિશ્વના 100 સૌથી ગરમ શહેરોમાંથી 97 ભારતમાં! ઓડિશામાં પારો 48 ડિગ્રીને પાર; તોડ્યા તમામ રેકોર્ડ
ભારતીય સ્ટાર ખેલાડીએ અચાનક નિવૃતિની કરી જાહેરાત, સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી જાણો શું કહ્યું?

Embed widget