શોધખોળ કરો

લાંચ માંગવાનો આરોપ લગાવનાર કપિલ શર્મા પર દબાણ કરવાનો આરોપ, નોટિસ મોકલાઇ

મુંબઇઃ કૉમેડિયન કપિલ શર્માએ બીએમસી અધિકારીયો ઉપર 5 લાખ રૂપિયા લાંચની માંગનો આરોપ લગાવ્યા બાદ આ વિવાદમાં નવો વળાંક આવ્યો છે. બીએમસીએ આ મામલમાં પલટવાર કરતા કહ્યું હતું કે, કપિલ શર્મા જે જગ્યાએ પોતાની ઓફિસ બનાવી રહ્યા છે તે રહેણાંક વિસ્તાર છે. અને તે જગ્યાએ વ્યવસાયિક ઉપાયોગ માટે કોઇ બાંધકામ ના થઇ શકે. બીએમસી તરફથી જણાવામાં આવ્યું છે કે, આ મામલે જુલાઇમાં કપિલ શર્માને નોટિસ પણ મોકલવામાં આવી હતી. અને બાંધવામાં આવેલા ગેરકાયદેસર કામને તોડી પણ પાડવામાં આવ્યું હતું. કપિલ શર્માના આરોપો પર બીએમસીના વિજિલેંસ ઓફિસર મનોહર પવારે ખુલાસો કર્યો હતો અને કપિલ શર્માને તે અધિકારીનું નામ જણાવા માટે કહેવામાં આવ્યું હતુ, જેણે પૈસાની માંગ કરી હતી. તેમણે કહ્યું હતું કે,  કપિલ શર્મા તે અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવે અને અમે તેની તપાસ કરાવીશું તથા દોષીત અધિકારીઓ સામે પગલા લેવામાં આવશે. આ મામલે બીજેપીના ધારાસભ્ય રામ કદમે કૉમેડિયન કપિલ શર્મા પર લાંચ માગવામાં આવ્યા બાદ તેના વિરુદ્ધ ફરિયાદ કરવાના બદલે સોશિયલ મીડિયામાં લઇ જવા પર ક્રિમિનલ કેસ દાખલ કર્યો છે. બીજેપીના સ્થાનિય નેતા રામ કતમે કહ્યું હતું કે, કપિલ શર્માને ભલે ગમે તેટલો ટેક્સ આપે, બીએમસીમાં ભ્રષ્ટાચાર ના થવો જોઇએ. કદમે જણાવ્યું હતું કે, કપિલ શર્માએ ટ્વીટરનો સહારો લીધો પણ તેની પાસે લાંચ માંગનાર સામે ફરિયાદ દાખલ કરાવી હતી.

ટોપ સ્ટોરી

BJP-Akali Dal alliance: પંજાબમાં BJP અને અકાલી દળ ફરી એક સાથે! ગઠબંધન પર PM મોદીએ શું કહ્યું?
BJP-Akali Dal alliance: પંજાબમાં BJP અને અકાલી દળ ફરી એક સાથે! ગઠબંધન પર PM મોદીએ શું કહ્યું?
પંજાબના રાજકારણમાં મોટા સમાચાર, આજે અકાલી દળ અને ભાજપના ગઠબંધનની થશે જાહેરાત
પંજાબના રાજકારણમાં મોટા સમાચાર, આજે અકાલી દળ અને ભાજપના ગઠબંધનની થશે જાહેરાત
પહલગામ આતંકી હુમલા પહેલા, ચીની સેટેલાઇટે 37 વખત ઓર્બિટમાં કર્યો હતો ફેરફાર: રિપોર્ટ
પહલગામ આતંકી હુમલા પહેલા, ચીની સેટેલાઇટે 37 વખત ઓર્બિટમાં કર્યો હતો ફેરફાર: રિપોર્ટ
બિસલેરીનું પાણી પીતા હોય તો સાવધાન, લેબોરેટરી તપાસમાં બે વખત પાણીના સેમ્પલ ફેલ
બિસલેરીનું પાણી પીતા હોય તો સાવધાન, લેબોરેટરી તપાસમાં બે વખત પાણીના સેમ્પલ ફેલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 2 બાળકો જ બસ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કોણે ન આપ્યું આદર્શ શિક્ષણ
Rajkot Video: રાજકોટમાં ભરબજારે ASI અને પોલીસ પુત્ર વચ્ચે બબાલ, વીડિયો જોઈ ચોંકી જશો
Jyotirnath Maharaj: શંકરાચાર્યના નિવેદનને જ્યોતિર્નાથ મહારાજનું સમર્થન, જુઓ શું કહ્યું?
Amit Shah: 6 વર્ષ બાદ BJP અને અકાલી દળ ફરી એકસાથે! અમિત શાહે કરી ગઠબંધનની મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર, આ દિવસથી શરૂ થશે મગની ટેકાના ભાવે ખરીદી
રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર, આ દિવસથી શરૂ થશે મગની ટેકાના ભાવે ખરીદી
Vaibhav Suryavanshi: 28 સિક્સ, 7 ચોગ્ગા, વૈભવ સૂર્યવંશીએ રચ્યો ઈતિહાસ, 52 બોલમાં ફટકારી બેવડી સદી
Vaibhav Suryavanshi: 28 સિક્સ, 7 ચોગ્ગા, વૈભવ સૂર્યવંશીએ રચ્યો ઈતિહાસ, 52 બોલમાં ફટકારી બેવડી સદી
બારડોલીમાં હચમચાવતી ઘટના! શ્રમજીવી પરિવારને નહેરમાં ફેંક્યાનો આક્ષેપ, માતા-પિતા સહિત 3નાં મોત
બારડોલીમાં હચમચાવતી ઘટના! શ્રમજીવી પરિવારને નહેરમાં ફેંક્યાનો આક્ષેપ, માતા-પિતા સહિત 3નાં મોત
BJP-Akali Dal alliance: પંજાબમાં BJP અને અકાલી દળ ફરી એક સાથે! ગઠબંધન પર PM મોદીએ શું કહ્યું?
BJP-Akali Dal alliance: પંજાબમાં BJP અને અકાલી દળ ફરી એક સાથે! ગઠબંધન પર PM મોદીએ શું કહ્યું?
Asia Cup Rising Stars 2026: 28 બોલમાં સદી, વૈભવ સૂર્યવંશીએ સૌથી ઝડપી સદીનો બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
Asia Cup Rising Stars 2026: 28 બોલમાં સદી, વૈભવ સૂર્યવંશીએ સૌથી ઝડપી સદીનો બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
62 લાખ વીજ ગ્રાહકોને મોંઘવારીનો માર, PGVCLએ યુનિટ દીઠ 15 પૈસાનો વધારો ઝીંક્યો
62 લાખ વીજ ગ્રાહકોને મોંઘવારીનો માર, PGVCLએ યુનિટ દીઠ 15 પૈસાનો વધારો ઝીંક્યો
PM Kisan: અધૂરી જાણકારીથી અટકી શકે છે પીએમ કિસાન યોજનાનો આગામી હપ્તો, તાત્કાલિક અપડેટ કરો આ માહિતી
PM Kisan: અધૂરી જાણકારીથી અટકી શકે છે પીએમ કિસાન યોજનાનો આગામી હપ્તો, તાત્કાલિક અપડેટ કરો આ માહિતી
'શાસ્ત્રો અને પુરાણોમાં ઉલ્લેખ ન હોય તેવા બનાવટી દેવી-દેવતાઓની પૂજા કરવાની જરૂર નથી', શંકરાચાર્યની અપીલ
'શાસ્ત્રો અને પુરાણોમાં ઉલ્લેખ ન હોય તેવા બનાવટી દેવી-દેવતાઓની પૂજા કરવાની જરૂર નથી', શંકરાચાર્યની અપીલ
Embed widget