શોધખોળ કરો

IRCTC: ટ્રેન રિઝર્વેંશન શરૂ થતા જ 20 મિનિટમાં વેચાઈ ગઈ દિલ્હી-હાવરા રૂટની ટિકિટ

ટિકિટોના બુકિંગ પહેલા સાંચે ચાર કલાકે શરૂ થવાનું હતું પરંતુ કેટલીક ટેકનીકલી મુશ્કેલીઓને કારણે તેમાં વિલંબ થયો.

નવી દિલ્હીઃ IRCTCએ પોતાની વેબરસાઈટ પર સોમવાર સાંજે છ કલાક બાદ 12 મેથી ચાલનારી વિશેષ ટ્રેનો માટે બુકિંગ શરૂ કર્યું છે. સાથે જ હાવરા-નવી દિલ્હી રૂટની ટ્રેનના એસી-1 અને એસી-3ની તમામ ટિકિટો 10 મિનિટની અંદર વેચાઈ ગઈ હતી અને બાકીની તમામ સીટો પણ 20 મિનિટમાં વેચાઈ ગઈ હતી. ટિકિટોના બુકિંગ પહેલા સાંચે ચાર કલાકે શરૂ થવાનું હતું પરંતુ કેટલીક ટેકનીકલી મુશ્કેલીઓને કારણે તેમાં વિલંબ થયો. સાંજે અંદાજે પોણા પાંચ કલાકે IRCTCએ જાણકારી આપી કે બુકિંગ સાંજે છ કલાકે શરૂ થશે. હાવરા-નવી દિલ્હી ટ્રેન આજે સાંજે પાંચ કલાકને પાંચ મિનિટે હાવરાથી રવાના થશે. વેબસાઈટ પર ટિકિટ ઉપલબ્ધતા તપાસવા પર જાણવા મળ્યું કે ભુવનેશ્વર-નવી દિલ્હી વિશેષ ટ્રેનના એસી-1 અને એસી-3ની ટિકિટ પણ સાંજે સાડા છ કલાકની આસપાસ વેચાઈ ગઈ હતી. બુકિંગમાં વિલંબ થવા પર IRCTCએ સ્પષ્ટતા કરતાં સાંજે 5-45એ ટ્વિટ કર્યું કે, ”વિશેષ ટ્રેન (ડેટા) અપલોડ કરવામાં આવી રહ્યો છે. બુકિંગ ટૂંકમાં જ શરૂ થશે.” આ પહેલા સૂત્રોએ કહ્યું હતું કે, વેબસાઈટ ઠપ્પ નથી થઈ, પરંતુ ડેટા અપલોડ કરવામાં આવી રહ્યો છે. તેમમે પ્રવાસીઓને રાહ જોવા માટે કહ્યું હતું.
IRCTC: ટ્રેન રિઝર્વેંશન શરૂ થતા જ 20 મિનિટમાં વેચાઈ ગઈ દિલ્હી-હાવરા રૂટની ટિકિટ આ વિશેષ ટ્રેન દિલ્હીથી અગરતલા, હાવડા, પટના, ડિબ્રુગઢ, બિલાસપુર, રાંચી, ભુવનેશ્વર, સિકંદરાબાદ, બેંગલુરુ, ચેન્નઈ, તુરુવનંતપુરમ, મડગાંવ, મુંબઈ સેન્ટ્રલ, અમદાવાદ અને જમ્મુ માટે ચાલશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ

અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર

'કર્ણાટકમાં બાળકો નહીં વાપરી શકે સોશિયલ મીડિયા', સિદ્ધારમૈયા સરકારનો મોટો નિર્ણય

અનિલ અંબાણીની ફરી વધી મુશ્કેલી, મુંબઇના 12 સ્થળોએ EDના દરોડા

વિડિઓઝ

Koli Samaj News : કોળી સમાજના સૌથી મોટા સંગઠનમાં બે ભાગલા!
Ahmedabad Civil Hospital: અમદાવાદ સિવિલમાં બે સફળ ઓપરેશન
Ahmedabad News: બહારનું ખાવાના શોખિનો માટે ચેતવણી રૂપ સમાચાર
Junagadh News: ઉનામાં બે વર્ષથી ધમધમતી બોગસ કોલેજનો પર્દાફાશ થયો.
IPS Transfer : રાજ્યના 37 IPSની કરાઈ બદલી, રાજકોટ રેંજ આઈજી તરીકે નિર્લિપ્ત રાય

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
UPSC સિવિલ સર્વિસ 2025 નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી બન્યો ટોપર
UPSC સિવિલ સર્વિસ 2025 નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી બન્યો ટોપર
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
Char Dham Yatra 2026 Registration: ચારધામ યાત્રાનું આજથી રજિસ્ટ્રેશન શરૂ, જાણો ઓનલાઇન નોંધણીની પ્રોસેસ
Char Dham Yatra 2026 Registration: ચારધામ યાત્રાનું આજથી રજિસ્ટ્રેશન શરૂ, જાણો ઓનલાઇન નોંધણીની પ્રોસેસ
નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
રાજ્યના પોલીસ તંત્રમાં મોટા ફેરફાર, રાજ્યના 37 IPSની બદલી, નિર્લિપ્ત રાય બન્યાં રાજકોટ રેંજ આઈજી

રશિયા પાસેથી તેલ ખરીદવા માટે ભારતને 30 દિવસની મળી સ્પેશિયલ છૂટ, ટ્રમ્પનો કેમ બદલાયો મૂડ
રશિયા પાસેથી તેલ ખરીદવા માટે ભારતને 30 દિવસની મળી સ્પેશિયલ છૂટ, ટ્રમ્પનો કેમ બદલાયો મૂડ
અનિલ અંબાણીની ફરી વધી મુશ્કેલી, મુંબઇના 12 સ્થળોએ EDના દરોડા
અનિલ અંબાણીની ફરી વધી મુશ્કેલી, મુંબઇના 12 સ્થળોએ EDના દરોડા
IND vs ENG: રોમાંચક મેચમાં ઈંગ્લેન્ડ સામે ભારતની 7 રનથી જીત, T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત

Embed widget