શોધખોળ કરો

જમ્મૂ: હીરાનગરમાં પાકિસ્તાનની ઘૂસણખોરીની કોશિશ રહી અસફળ, કેમેરામાં કેદ થયા આતંકી

હીરાનગર: જમ્મુ-કાશ્મીરમાં કઠુઆના હીરાનગર વિસ્તારમાં અંતરરાષ્ટ્રીય સરહદ પર રૉકેટ લૉન્ચરવાળા ગ્રેનેડોં સાથે સીમા સુરક્ષા દળોના (બીએસએફ) જવાનોએ 6 આતંકવાદીઓના એક દળને ઘૂસણખોરી કરવાની કોશિશને અસફળ બનાની હતી. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, આજે પોણા અગિયાર વાગે કઠુઆના બોબિયામાં ચારથી છ આતંકવાદીઓના એક દળે અંતરરાષ્ટ્રીય સરહદની આ બાજુ આવવાની કોશિશ કરી હતી. આ ઘટનામા જવાનોને લઈને જઈ રહેલા એક વાહન પર આરપીજીએ હુમલો કર્યો હતો. અને તેના પછી બન્ને વચ્ચે ભીષણ ગોળીબાર થયો હતો. અધિકારીના મતે, આ વાહન ઘૂસણખોરીના પ્રયાસ દરમિયાન સરહદ પર હતું. સરહદની સિક્યોરિટી કરનાર બીએસએફના અધિકારીઓએ જોરદાર કાર્યવાહી કરી હતી. બન્ને વચ્ચે લગભગ 20 મિનિટ સુધી ગોળીબાર ચાલ્યો હતો. માનવામાં આવી રહ્યું છે કે આ ઘૂસણખોરીના સમર્થનમાં પાકિસ્તાનની સરહદ ચોકીઓને નિશાન બનાવી હતી. બીએસએફના જવાનોએ મૂંહતોડ જવાબી કાર્યવાહી કરતા ફાયરિંગ કર્યું હતું, અને તેના પછી આતંકીઓ ત્યાંથી ભાગી ગયા હતા. બતાવવામાં આવી રહ્યું છે કે તમામ આતંકી પાકિસ્તાનથી આવ્યા હતા. મોડી રાત્રે આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં એક આતંકી ઘાયલ થયેલા સાથીને ઘસેડી રહ્યો છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બંગાળ વિધાનસભા ચૂંટણી: 2 મેના રોજ 15 મતદાન મથકો પર ફરી મતદાન,  ચૂંટણી પંચનો મોટો નિર્ણય

Heavy Rain Alert: આગામી 72 કલાક વરસાદનું એલર્ટ, આ રાજ્યોને લઈ હવામાન વિભાગની ચેતવણી 

મહિલાઓ દરરોજ 289 તો પુરુષ ફક્ત 88 મિનિટ કરે છે ઘરના કામ, રિપોર્ટમાં થયો ખુલાસો

Gujarat Foundation Day: ગુજરાતનો 66મો સ્થાપના દિવસ, PM મોદી, અમિત શાહ અને CM ભૂપેન્દ્ર પટેલે આપી શુભેચ્છા

વિડિઓઝ

Ahmedabad News : લારી ન છોડી તો દારૂનો ધંધો કરીશ, મહિલાએ આપી ચીમકી
Gujarat Foundation Day : ગુજરાત સ્થાપના દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલ પાઠવી શુભકામના
Delhi NCR Rain : દિલ્લી-NCRમાં કરા સાથે વરસાદ, ફૂંકાયું મીની વાવાઝોડું
Hun To Bolish : હું તો બોલીશ : ચૂંટણી પહેલા ઝેર, પરિણામ પછી પ્રેમ
Hun To Bolish : હું તો બોલીશ : આવો આઈસક્રીમ લાવશે એટેક!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બંગાળ વિધાનસભા ચૂંટણી: 2 મેના રોજ 15 મતદાન મથકો પર ફરી મતદાન,  ચૂંટણી પંચનો મોટો નિર્ણય
બંગાળ વિધાનસભા ચૂંટણી: 2 મેના રોજ 15 મતદાન મથકો પર ફરી મતદાન,  ચૂંટણી પંચનો મોટો નિર્ણય
Gujarat Monsoon 2026: રાજ્યમાં ચોમાસું સારૂ રહેવાની 11 તજજ્ઞોની આગાહી,  40થી 50 ઈંચ વરસાદ વરસશે

Petrol-Diesel Price Hike: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ટૂંક સમયમાં થશે વધારો, સરકારે કહી આ વાત 
Petrol-Diesel Price Hike: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ટૂંક સમયમાં થશે વધારો, સરકારે કહી આ વાત 
Heavy Rain Alert: આગામી 72 કલાક વરસાદનું એલર્ટ, આ રાજ્યોને લઈ હવામાન વિભાગની ચેતવણી 
Heavy Rain Alert: આગામી 72 કલાક વરસાદનું એલર્ટ, આ રાજ્યોને લઈ હવામાન વિભાગની ચેતવણી 
AC Tips: આખી રાત AC ચાલુ રાખી ઊંઘવાથી થઈ શકે છે આ સમસ્યાઓ! જાણી લો

8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓના પગાર અને પેન્શનમાં થશે ધરખમ વધારો!  JCM એ ચેરમેનને સોંપ્યો રિપોર્ટ 

સુરત ખાતે ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’નો ભવ્ય પ્રારંભ, દક્ષિણ ગુજરાતના ઉદ્યોગોને મળશે વૈશ્વિક ફલક

Gujarat Foundation Day 2026: ગુજરાતની માથાદીઠ આવક પ્રથમવાર ૩ લાખને પાર, દેશના કુલ નિકાસમાં 26 ટકા સાથે રાજ્ય પ્રથમ

Embed widget