શોધખોળ કરો

બજેટ 2020: વડાપ્રધાનની SPG સુરક્ષાના બજેટમાં કરાયો વધારો, 540 કરોડથી વધીને 600 કરોડ થયું

ગત વર્ષે પણ એસપીજી માટે બજેટ વધારવામાં આવ્યું હતું. વર્ષ 2018માં એસપીજીનું બજેટ 420 કરોડ રૂપિયા હતું જેને 2019માં વધારીને 540 કરોડ રૂપિયા કરવામાં આવ્યું હતું.

નવી દિલ્હી: નાણામંત્રી નિર્મલા સીતારમણે શનિવારે બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં સરકાર દ્વારા સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ(એસપીજી)નું બજેટ વધારીને 600 કરોડ રૂપિયા કરવામાં આવ્યું છે. આ પહેલા એસપીજી સિક્યોરિટીનું બજેટ 540 કરોડ રૂપિયા હતું. એસપીજી પાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષાની જવાબદારી છે. ગત વર્ષે પણ એસપીજી માટે બજેટ વધારવામાં આવ્યું હતું. વર્ષ 2018માં એસપીજીનું બજેટ 420 કરોડ રૂપિયા હતું જેને 2019માં વધારીને 540 કરોડ રૂપિયા કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા જ ગાંધી પરિવારની એસપીજી સુરક્ષા હટાવી લેવામાં આવી છે. જ્યારે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની પણ ઓગસ્ટમાં એસપીજી સુરક્ષા હટાવી લેવામાં આવી હતી. તેના બાદ તેમને ઝેટ પ્લસ સિક્યોરિટી આપવામાં આવી છે. એસપીજીની ફોર્સ ગૃહમંત્રાલય અંતર્ગત આવે છે. 1984માં ઈન્દિરા ગાંધીની હત્યા બાદ વડાપ્રધાનને સુરક્ષા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેના બાદ એસપીજીની રચના કરવામાં આવી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સમય રૈના સહિત 5 હાસ્ય કલાકારો સામેના કેસ રદ્દ, શોમાં દિવ્યાંગનો ઉડાવ્યો હતો મજાક, કોર્ટે કહ્યું....

Independence Day 2026: શું તમે જાણો છો, તિરંગાની ડિઝાઇન કેવી રીતે નક્કી થઇ હતી, જાણો રસપ્રદ કહાણી

15 ઓગસ્ટ પહેલાં IGI એરપોર્ટ ટર્મિનલ-3 અને હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, એજન્સીઓ એલર્ટ

Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ

વિડિઓઝ

ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ

Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત

Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ

કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?

Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ

ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર

Embed widget