શોધખોળ કરો

નોઇડામાં બિલ્ડિંગ ધરાશાયી થતા 2 લોકોના મોત

સમાચાર એજન્સી ANIના જણાવ્યા પ્રમાણે, નોઈડાના સેક્ટર 11 માં એક મકાન ધરાશાયી થયું છે. બિલ્ડિંગ ધરાશાયી થવાની ઘટનામાં બે લોકોના મોત થયા છે.

નવી દિલ્હી: રાજધાની દિલ્હીની નજીક આવેલા નોઇડામાં એક બિલ્ડિંગ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. સમાચાર એજન્સી ANIના જણાવ્યા પ્રમાણે, નોઈડાના સેક્ટર 11 માં એક મકાન ધરાશાયી થયું છે. બિલ્ડિંગ ધરાશાયી થવાની ઘટનામાં બે લોકોના મોત થયા છે.
નોઈડા પોલીસના જણાવ્યા અનુસાર બે લોકોના મોત થયા છે જ્યારે 3 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
પોલીસ અને પ્રશાસનની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ છે. આ ઇમારત નોઈડાના સેક્ટર 11માં આવેલી એફ 62 માં પડી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બિલ્ડિંગનું નિર્માણ કામ ચાલી રહ્યું હતું. ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ અને એનડીઆરએફની એક ટીમ ઘટના સ્થળે હાજર છે. મળતી માહિતી મુજબ ત્રણ લોકોનો બચાવ થયો છે. બચાવેલ લોકોમાં ત્રણ પુરુષો અને એક મહિલાનો સમાવેશ છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બંગાળમાં કોણ મારશે બાજી? એક્ઝિટ પોલના અનુમાનો વચ્ચે અખિલેશ યાદવે કરી મોટી ભવિષ્યવાણી

Kailash Mansarovar Yatra: જૂનથી શરૂ થશે આ પાવન યાત્રા, રજિસ્ટ્રેશન શરૂ, જાણો કેવી રીતે કરશો અપ્લાય

Animal Behavior: શું પ્રાણીઓને વાવાઝોડા જેવી આપત્તિ આવવાની પહેલા જ ખબર પડી જાય છે? જાણો કેટલો સાચો છે આ દાવો

LPG Price Today: LPG પેટ્રોલ સાથે ગેસ સિલિન્ડર પણ થશે મોંઘા, 40થી 50 રૂપિયા વધી શકે છે કિંમત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઑટોમેટિક ટોલનાકું
Hun To Bolish : હું તો બોલીશ : તોફાની વાંદરાઓનો ત્રાસ !
Hun To Bolish: હું તો બોલીશ : મજૂરોનું ગૌરવ ક્યારે ?
Weather Forecast: ખેડૂતો માટે સૌથી મોટા રાહતના સમાચાર, વરસાદને લઈ સૌરાષ્ટ્રના આગાહીકારોનું અનુમાન
Geniben Thakor: સાંસદ ગેનીબેન ઠાકોરનો જગદીશ વિશ્વકર્માને પડકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ભાજપમાં 'ગઢ આલા પણ સિંહ ગેલા' જેવો ઘાટ! બહુમતી મળવા છતાં કોંગ્રેસના ઉમેદવાર બનશે જિલ્લા પંચાયત પ્રમુખ

રોઝડું આડું ઉતરતા સોમનાથથી દ્વારકા જતી બસ પલટી: 2 શ્રદ્ધાળુઓના કમકમાટીભર્યા મોત, અનેક ઘાયલ
રોઝડું આડું ઉતરતા સોમનાથથી દ્વારકા જતી બસ પલટી: 2 શ્રદ્ધાળુઓના કમકમાટીભર્યા મોત, અનેક ઘાયલ
બંગાળમાં કોણ મારશે બાજી? એક્ઝિટ પોલના અનુમાનો વચ્ચે અખિલેશ યાદવે કરી મોટી ભવિષ્યવાણી
બંગાળમાં કોણ મારશે બાજી? એક્ઝિટ પોલના અનુમાનો વચ્ચે અખિલેશ યાદવે કરી મોટી ભવિષ્યવાણી
રબારી સમાજમાં હવે સગાઈ-લગ્નના નિયમો બદલાયા, જાણો કયા પ્રસંગે કેટલો દંડ ભરવો પડશે?

LPG ધારકો સાવધાન! 1 મેથી બદલાયા નિયમો, આ ભૂલ કરશો તો ગેસ કનેક્શન થશે બંધ

Weather Update: રાજ્યમાં ફરી કમોસમી વરસાદના એંધાણ, અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

GSEB Result 2026: ગુજરાત બોર્ડના ધોરણ 10 અને 12ના પરિણામની તારીખ જાહેર,આ રીતે જુઓ ઓનલાઇન

Petrol-Diesel Price: પેટ્રોલ 4થી5 રૂપિયા થઇ શકે છે મોંઘુ, ડિઝલની કિંમત પણ વધવાની શક્યતા

Embed widget