શોધખોળ કરો

મુંબઇના બ્રાન્દ્રા વિસ્તારમાં ચાર માળની બિલ્ડિંગ ધરાશાઇ, 16 લોકોનુ રેસ્ક્યૂ, બેની હાલત ગંભીર

રાત્રે અચાનક એક ચાર માળની બિલ્ડિંગ ધરાશાઇ થઇ ગઇ છે. જોકે રાહતની વાત એ છે કે ઇમારત ઘણા દિવસોથી ખાલી હતી, પરંતુ જ્યારે બિલ્ડિંગ પડી તો બાજુની બિલ્ડિંગનો કેટલોક ભાગ ઝપેટમાં આવી ગયો, જેનાથી 16 લોકો દબાઇ ગયા હતા

મુંબઇઃ દેશની આર્થિક રાજધાની મુંબઇના બ્રાન્દ્રા વિસ્તારમાં કાલે રાત્રે અચાનક એક ચાર માળની બિલ્ડિંગ ધરાશાઇ થઇ ગઇ છે. જોકે રાહતની વાત એ છે કે ઇમારત ઘણા દિવસોથી ખાલી હતી, પરંતુ જ્યારે બિલ્ડિંગ પડી તો બાજુની બિલ્ડિંગનો કેટલોક ભાગ ઝપેટમાં આવી ગયો, જેનાથી 16 લોકો દબાઇ ગયા હતા. હાલ આ તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે, આમાં બેની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે. ઘટના ગઇરાત્રે લગભગ આટ વાગ્યા ઘટી, જ્યારે બ્રાન્દ્રા સ્થિત ચાર માળની બિલ્ડિંગ અચાનક પડી ગઇ, જો ઘણા સમયથી ખાલી હતી. જે સમયે આ દૂર્ઘટના ઘટી તે સમયે બિલ્ડિંગની પાસની ઇમારતની નીચે એક કૉમ્પ્યુટર રિપેરિંગની દુકાન અને સલૂન ખુલ્લુ હતુ. કૉમ્પ્યુટર રિપેરિંગની દુકાનમાં 13 લોકો હતા, જ્યારે સલૂનમાં ત્રણ લોકો હાજર હતા.
ઘટના બાદ સાત લોકોને બહાર કાઢી દેવામાં આવ્યા છે. જ્યારે સાત લોકોને પોલીસ અને સ્થાનિક લોકોની મદદથી બહાર કાઢવામાં આવ્યા છે. બે લોકો કાટમાળ નીચે દબાઇ ગયા હતા, જેમને ફાયર બ્રિગેડની ટીમે લગભગ ત્રણ કલાકમાં અંદરથી બહાર કાઢ્યા હતા, તમામને સારવાર માટે હૉસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘાયલોનો ઇલાજ લીલાવતી અને વીએન દેસાઇ હૉસ્પીટલમાં ચાલી રહ્યો છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

યુદ્ધ વચ્ચે રાહત! ઇન્ડિગો જેદ્દાહથી 10 ખાસ ફ્લાઇટ્સ ચલાવશે, જાણો ભારત પરત આવવાનો પ્લાન
યુદ્ધ વચ્ચે રાહત! ઇન્ડિગો જેદ્દાહથી 10 ખાસ ફ્લાઇટ્સ ચલાવશે, જાણો ભારત પરત આવવાનો પ્લાન
ઇઝરાયલ-ઈરાન સંઘર્ષ: પીએમ મોદીએ ખાડી દેશોના બે નેતાને લગાવ્યો ફોન, જાણો શું થઈ ચર્ચા
ઇઝરાયલ-ઈરાન સંઘર્ષ: પીએમ મોદીએ ખાડી દેશોના બે નેતાને લગાવ્યો ફોન, જાણો શું થઈ ચર્ચા
પતિનો પગાર 9000! પત્નીએ એલિમનીમાં માંગ્યા 12 હજાર, જાણો સુપ્રીમ કોર્ટે શું કહ્યુ?
પતિનો પગાર 9000! પત્નીએ એલિમનીમાં માંગ્યા 12 હજાર, જાણો સુપ્રીમ કોર્ટે શું કહ્યુ?
કોર્ટ જવાની નહીં રહે જરૂર, ફક્ત એક કોલ પર મળશે કાયદાકીય મદદ, જાણો રીત
કોર્ટ જવાની નહીં રહે જરૂર, ફક્ત એક કોલ પર મળશે કાયદાકીય મદદ, જાણો રીત

વિડિઓઝ

Share Market News : યુદ્ધને કારણે શેર માર્કેટમાં કડાકો, સેન્સેક્સ 1048 પોઇન્ટ તૂટ્યો
Hun To Bolish : હું તો બોલીશ : પશુપાલકોને ભેટ
Hun To Bolish : હું તો બોલીશ : ગ્રહણ કોને નડશે, કોને ફળશે?
Hun To Bolish : હું તો બોલીશ : મહાયુદ્ધની મહાઆફત
Gold Price Hike : આજે સોનાના ભાવમાં 7 હજારનો વધારો, કેટલો થયો ભાવ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ... કોઈ પણ જહાજ પસાર થશે તો આગ લગાવી દઈશું,' ઈરાનની ચેતવણી
'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ... કોઈ પણ જહાજ પસાર થશે તો આગ લગાવી દઈશું,' ઈરાનની ચેતવણી
શું ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થશે? તેહરાનમાં વિનાશ વેર્યા પછી ઈરાનમાં અમેરિકી સૈનિકો મોકલવાની ટ્રમ્પની ધમકી
શું ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થશે? તેહરાનમાં વિનાશ વેર્યા પછી ઈરાનમાં અમેરિકી સૈનિકો મોકલવાની ટ્રમ્પની ધમકી
છેલ્લા 24 કલાક! જેરુસલેમ હચમચી ગયું, ખામેનીનો અંત, અને આવતીકાલનો 'બ્લડ મૂન'... શું કાલે વિશ્વનો નકશો બદલાશે?
છેલ્લા 24 કલાક! જેરુસલેમ હચમચી ગયું, ખામેનીનો અંત, અને આવતીકાલનો 'બ્લડ મૂન'... શું કાલે વિશ્વનો નકશો બદલાશે?
ઇઝરાયલ-ઈરાન સંઘર્ષ: પીએમ મોદીએ ખાડી દેશોના બે નેતાને લગાવ્યો ફોન, જાણો શું થઈ ચર્ચા
ઇઝરાયલ-ઈરાન સંઘર્ષ: પીએમ મોદીએ ખાડી દેશોના બે નેતાને લગાવ્યો ફોન, જાણો શું થઈ ચર્ચા
વિશ્વમાં યુદ્ધનો માહોલ, પણ ભારત-કેનેડા વચ્ચે થયો ઐતિહાસિક કરાર! જાણો વિગતે
વિશ્વમાં યુદ્ધનો માહોલ, પણ ભારત-કેનેડા વચ્ચે થયો ઐતિહાસિક કરાર! જાણો વિગતે
ભારત ઇંગ્લેન્ડ સેમિફાઇનલ 2026: આંકડા કોની તરફેણમાં? જાણો કોણ પહોંચશે ફાઇનલમાં
ભારત ઇંગ્લેન્ડ સેમિફાઇનલ 2026: આંકડા કોની તરફેણમાં? જાણો કોણ પહોંચશે ફાઇનલમાં
ઇરાનમાં તબાહી મચાવી રહ્યું છે ઈઝરાયલ, એર  ડિફેન્સ સિસ્ટમ કરી તબાહ, જુઓ વીડિયો 
ઇરાનમાં તબાહી મચાવી રહ્યું છે ઈઝરાયલ, એર  ડિફેન્સ સિસ્ટમ કરી તબાહ, જુઓ વીડિયો 
ત્રીજુ વિશ્વ યુદ્ધ શરૂ થઈ ગયું? ઈરાને ખાડીના 9 દેશો પર તાબડતોડ મિસાઈલો છોડી, જુઓ સંપૂર્ણ યાદી
ત્રીજુ વિશ્વ યુદ્ધ શરૂ થઈ ગયું? ઈરાને ખાડીના 9 દેશો પર તાબડતોડ મિસાઈલો છોડી, જુઓ સંપૂર્ણ યાદી
Embed widget