શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2026

(Source: ECI/ABP News)

કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર: મોંઘવારી ભથ્થામાં કેટલા ટકાનો કરાયો વધારો, જાણો વિગત

નવી દિલ્હી: કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર આવ્યા છે. કેબિનેટની બેઠકમાં મોંઘવારીને જોતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. દરેક કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થુ 2 ટકા વધારી દેવામાં આવ્યું છે. હાલ કેન્દ્ર સરકારના કર્મચારીઓને 7 ટકા મોંઘવારી ભથ્થુ આપવામાં આવી રહ્યું છે. જોકે 2 ટકાના વધારા પછી હાલ કેન્દ્રીય કર્મચારીઓને મળનારું મોંઘવારી ભથ્થુ 9 ટકા થઈ જશે. મોંઘવારી ભથ્થામાં જે વધારો છે, આ વધારો સાતમાં વેતન આયોગમાં નક્કી કરેલ ફોર્મ્યૂલાના હિસાબે થશે. આ પ્રસ્તાવને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી પછી હવે એક જુલાઇથી આ નિર્ણય લાગુ કરાશે. દેશભરમાં 48 લાખથી વધારે કેન્દ્રીય કર્મચારીઓ છે. આ ઉપરાંત 61 લાખથી વધારે પેન્શનર્સ છે. આ પહેલા કેન્દ્રીય મંત્રીમંડળએ મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો કર્યો હતો. આ જ વર્ષે માર્ચમાં આની જાહેરાત કરવામાં આવી હતી. આ વધેલા દરો જાન્યુઆરીથી લાગુ કરવામાં આવ્યા હતાં. મોંઘવારી ભથ્થુ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને આપવામાં આવે છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દેશની 70% વસ્તી પર હવે ભાજપનું રાજ? બંગાળની જીત સાથે બદલાયો ભારતનો રાજકીય નકશો

શું છે અમિત શાહની 18 કલાકની 'બંગાળ રણનીતિ'? જેનાથી 190+ બેઠકો પર ખીલ્યું 'કમળ'

બંગાળમાં TMC ના 15 વર્ષના શાસનનો અંત: ભાજપના આ 5 માસ્ટરસ્ટ્રોક વચનોએ અપાવી ઐતિહાસિક જીત

બંગાળ-અસમમાં ભાજપના જશ્ન વચ્ચે આ બે રાજ્યોમાંથી આવ્યા ચિંતાજનક સમાચાર, 4 બેઠકોના ફાંફાં!

વિડિઓઝ

West Bengal Election Results 2026: બંગાળમાં ભાજપના કાર્યકર્તાઓને અપાયા નિર્દેશ
West Bengal Election Results 2026: ચૂંટણી પરિણામો વચ્ચે મમતા બેનર્જીનું પ્રથમ નિવેદન
Thakor Samaj Bandharan : પાટણમાં ફરી એકવાર ઠાકોર સમાજના બંધારણનો ઉલાળ્યો, દોઢ લાખનો દંડ
Gujarat Hit Wave : હજુ 24 કલાક ગુજરાત પર તાપનું ટોર્ચર રહેશે યથાવત
Rajkot BJP: ભાજપ નેતાની પોસ્ટથી અનેક તર્ક-વિતર્ક, પદાધિકારીઓની વરણીને લઈ શું લખ્યું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દેશની 70% વસ્તી પર હવે ભાજપનું રાજ? બંગાળની જીત સાથે બદલાયો ભારતનો રાજકીય નકશો
દેશની 70% વસ્તી પર હવે ભાજપનું રાજ? બંગાળની જીત સાથે બદલાયો ભારતનો રાજકીય નકશો
શું છે અમિત શાહની 18 કલાકની 'બંગાળ રણનીતિ'? જેનાથી 190+ બેઠકો પર ખીલ્યું 'કમળ'
શું છે અમિત શાહની 18 કલાકની 'બંગાળ રણનીતિ'? જેનાથી 190+ બેઠકો પર ખીલ્યું 'કમળ'
બંગાળમાં TMC ના 15 વર્ષના શાસનનો અંત: ભાજપના આ 5 માસ્ટરસ્ટ્રોક વચનોએ અપાવી ઐતિહાસિક જીત
બંગાળમાં TMC ના 15 વર્ષના શાસનનો અંત: ભાજપના આ 5 માસ્ટરસ્ટ્રોક વચનોએ અપાવી ઐતિહાસિક જીત
બંગાળ-અસમમાં ભાજપના જશ્ન વચ્ચે આ બે રાજ્યોમાંથી આવ્યા ચિંતાજનક સમાચાર, 4 બેઠકોના ફાંફાં!
બંગાળ-અસમમાં ભાજપના જશ્ન વચ્ચે આ બે રાજ્યોમાંથી આવ્યા ચિંતાજનક સમાચાર, 4 બેઠકોના ફાંફાં!
Tamil Nadu election results 2026: તમિલનાડુમાં બમ્પર જીત બાદ વિજયના ઘરમાં ઉજવણી, સમગ્ર પરિવારે વગાડી સીટી, જુઓ VIDEO

Assam election results 2026: કૉંગ્રેસના ગૌરવ ગોગોઈની જોરહાટથી કારમી હાર, જાણો ક્યાં BJP નેતાએ હરાવ્યા 

West Bengal Results 2026: બંગાળમાં ભાજપની બમ્પર જીત, તો પછી કાર્યકર્તાઓને કેમ આપી મોટી ચેતવણી ?

Kerala Election Results 2026: કેરળમાં કૉંગ્રેસ બનાવશે સરકાર! શરુઆતના વલણમાં બહુમતીનો આંકડો પાર 

Embed widget