શોધખોળ કરો
Advertisement
J&K: રજૌરીમાં પાકે. ફરી કર્યો યુદ્ધ વિરામનો ભંગ, એક જવાન શહીદ, ચાર ઘાયલ
રજૌરી: જમ્મૂ કશ્મીરના રજૌરી પાસે સરહદ પર પાકિસ્તાને રાત્રે ફરી યુદ્ધ વિરામનો ભંગ કર્યો હતો. રાજૌરી સેક્ટરમાં પાકિસ્તાની સેનાએ રાત્રે ભારે ગોળીબાર કર્યો હતી. જેમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સના એક જવાન કોંસ્ટેબલ રાયસિંહ શહિદ થયા છે. જ્યારે ચાર જવાન ઘાયલ થયા છે. તો આ ગોળીબારી બાદ ભારતીય સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહી કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
ક્રાઇમ
ટેકનોલોજી
Advertisement