શોધખોળ કરો

મોદી સરકાર 'કન્યા સન્માન યોજના' હેઠળ દરેક દીકરીઓના ખાતામાં જમા કરાવી રહી છે 2500 રૂપિયા, જાણો વાયરલ મેસેજની હકીકત

આ જ રીતની એક યોજના છે જેનુ નામ પ્રધાનમંત્રી કન્યા સન્માન યોજના છે. આ યોજના અંતર્ગત કહેવામાં આવી રહ્યું છે કે દીકરીઓના ખાતમાં 2500 રૂપિયાની રકમ સરકાર જમા કરાવી રહી છે. જાણો આ વાયરલ થયેલા મેસેજની શું છે સાચી હકીકત....

નવી દિલ્હીઃ મોદી સરકાર દેશમાં કેટલીય સરકારી યોજનાઓ ચલાવી રહી છે, જેનો લાભ કરોડો લોકોને મળી રહ્યો છે. ઉજ્જવલા, જનધન વગેરે યોજનાનો દેશના મોટાભાગના નાગરિકો લાભ લઇ રહ્યાં છે. આ જ રીતની એક યોજના છે જેનુ નામ પ્રધાનમંત્રી કન્યા સન્માન યોજના છે. આ યોજના અંતર્ગત કહેવામાં આવી રહ્યું છે કે દીકરીઓના ખાતમાં 2500 રૂપિયાની રકમ સરકાર જમા કરાવી રહી છે. જાણો આ વાયરલ થયેલા મેસેજની શું છે સાચી હકીકત.... સોશ્યલ મીડિયા પર થઇ રહ્યો છે દાવો ખરેખરમાં, સોશ્યલ મીડિયા પર આજકાલ સરકારની યોજનાઓને લઇને લોકો આ રીતની યોજનાઓના નામ પર કેટલાક લોકો સામાન્ય લોકો પાસે તેમની પર્સનલ ડિટેલ લઇને પૈસા હડપવાનુ કામ કરી રહ્યાં છે. PIBના ફેક્ટ ચેકમાં આ દાવો પુરેપુરા ખોટો બતાવવામાં આવી રહ્યો છે. PIB ફેક્ટ ચેક અનુસાર સરકાર તરફથી આવી કોઇ જાહેરાત કરવામાં આવી નથી.
PIBએ કર્યુ એલર્ટ PIBએ પોતાના ટ્વીટર એકાઉન્ટ ફેક્ટ ચેકના માધ્યમથી લોકોને એલર્ટ કર્યા છે કે આ રીતની કોઇપણ યોજના માટે પર્સનલ જાણકારી આપતા પહેલા આની બરાબર તપાસ કરી લો, જેથી તમને નુકશાન ના વેઠવુ પડે. આ માટે કોઇપણ સરકારી યોજના જેના માટે તમે અરજી કરવા માંગો છો, પહેલા તેની વેબસાઇટ પર જઇને બરાબર તપાસ કરો, જો તમે આમ નહીં કરો તો તમે છેતરાઇ શકો છો. જેથી બરાબર ચેક કરો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

NCR-Rain: દિલ્હીમાં ધોધમાર વરસાદ, સંગમ વિહાર-નજફગઢ સહિત વિસ્તારો પાણીમાં ગરકાવ, ટ્રાફિક જામથી વાહનચાલકો પરેશાન

Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ

Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર

જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ

વિડિઓઝ

યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 21 લોકોના થયા મોત
આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!

Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ

Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા

Embed widget