શોધખોળ કરો

દસ લાખથી વધારે કર્મચારીઓ શુક્રવારે હડતાળ પર ઉતરશે

નવી દિલ્લી: દસ લાખથી વધારે કેન્દ્રીય કર્મચારીઓ શુક્રવારે હડતાળ પર ઉતરશે. આ હડતાળમાં બેંકિંગ, ટેલિકોમ અને અન્ય ક્ષેત્રોના કર્મચારીઓ જોડાશે. પીએમ મોદીના લેબર રિફોર્મ્સથી અને કેટલીક ખોટમાં ચાલી રહેલી સંસ્થાઓને બંધ કરવાના નિર્ણયથી અસંતુષ્ટ કર્મચારીઓએ પગાર ભથ્થા વધારવાની માગ સાથે આ હડતાળ પર ઉતરવાના છે. ઓલ ઈંડિયા ટ્રેડ યુનિયન્સ કોંગ્રેસ અને સેંટર ઓફ ઈંડિયન ટ્રેડ યુનિયન્સે મંગળવારે હડતાળ પાછી ખેંચવાની સરકારની અપિલને ફગાવી દીધી હતી. મે 2012માં જ્યારથી પીએમ મોદીએ વડાપ્રધાન તરીકે પદભાર સંભાળ્યો ત્યારથી અત્યાર સુધીમાં ઘણા ઈકોનોમિક રિફોર્મ્સ થયા છે. અને તે બાદ વિદેશી રોકાણકારોને આકર્ષવા માટે લેબર લૉમાં ઘણ ફેરફાર થયા છે. આ નાણાકિય વર્ષમાં ખાનગીકરણ કરી સરકાર 560 બિલિયન ડોલર ઉભા કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. જેથી કેટલીક કંપનીઓને બંધ કરવાની યોજના છે. રાજ્ય દ્વારા ચલાવવામાં આવતી 77 કંપનીઓની ખોટ 4 બિલિયન ડોલરથી પણ વધારે હતી. સેન્ટર ઓફ ટ્રેડ યુનિયનના જનરલ સેક્રેટરી તપન સેને જણાવ્યું કે, સરકારે યુનિયનની માગો જેવી કે ડિફેન્સ અને રેલવેના સેક્ટરમાં ખાનગીકરણને પાછું ખેંચવું અને લઘુત્તમ ભથ્થા વધારવા અંગે કોઈ સક્રિય પગલા લીધા નથી. મંગળવારે નાણા પ્રધાન અરૂણ જેટલીએ આશ્વાસન આપ્યું હતું કે સરકાર રાજ્યના કર્મચારીઓ માટે છેલ્લા બે વર્ષના બોનસ રીલિઝ કરશે. અને અકુશળ કામદારોના લઘુત્તમ ભથ્થામાં વધારો કરશે. આ નિવેદન બાદ પણ તપન સેને હડતાળ યથાવત રાખવાની વાત કરી છે. ભારતીય મજદૂર સંઘ કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સંલગ્ન છે. તે પણ આ હડતાળમાં ભાગ લેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

National Flag Disposal Rules: 15 ઓગસ્ટના રોજ રસ્તા પર તિરંગો પડેલો મળે તો અહીં ફરિયાદ કરો.
National Flag Disposal Rules: 15 ઓગસ્ટના રોજ રસ્તા પર તિરંગો પડેલો મળે તો અહીં ફરિયાદ કરો.
ગંદકી, ફર્શ પર વિખરાયેલો સામાન અને અવ્યવસ્થા, બેંગલુરુમાં Zeptoનું વેરહાઉસ સીલ
ગંદકી, ફર્શ પર વિખરાયેલો સામાન અને અવ્યવસ્થા, બેંગલુરુમાં Zeptoનું વેરહાઉસ સીલ
IMD Rain Alert: ગુજરાત સહિત 19 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની આગાહી, હવામાન અપડેટ 
IMD Rain Alert: ગુજરાત સહિત 19 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની આગાહી, હવામાન અપડેટ 
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
બેંક ઓફ બરોડા અને કેનેરા બેંકનો મોટો ઝટકો: લોન પર વ્યાજ દરો વધાર્યા, EMI મોંઘી થશે
બેંક ઓફ બરોડા અને કેનેરા બેંકનો મોટો ઝટકો: લોન પર વ્યાજ દરો વધાર્યા, EMI મોંઘી થશે
8th Pay Commission: કર્મચારીઓને મળશે મોટી ભેટ! 3 મહિને વધશે DA, મિનિમમ પેન્શન 45,000 કરવાની માંગ 
8th Pay Commission: કર્મચારીઓને મળશે મોટી ભેટ! 3 મહિને વધશે DA, મિનિમમ પેન્શન 45,000 કરવાની માંગ 
Embed widget