શોધખોળ કરો

રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે Covid-19 ઇમરજન્સી પેકજને કેન્દ્ર સરકારની મંજૂરી

કેન્દ્ર સરકારે રાજ્યોને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સંસાધનોની જરૂરિયાતો પુરી કરવા માટે આ પેકેજ જાહેર કર્યું છે.

નવી દિલ્હીઃ કોરોના વાયરસ મહામારીથી લડવા માટે કેન્દ્ર સરકારે રાજ્યોની હેલ્થ સિસ્ટમને મજબૂત કરવા માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ફંડ આપવાને મંજૂરી આપી દીધી છે. આ માટે કેન્દ્ર સરકારે ઇન્ડિયા કોવિડ-19 ઇમરજન્સી રિસ્પોન્સ હેલ્થ સિસ્ટમ પેકેજની જાહેરાત કરી છે. આ પેકેજમાં ખર્ચ માટે આપનારી પુરી રકમ કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવશે. કેન્દ્ર સરકારે રાજ્યોને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સંસાધનોની જરૂરિયાતો પુરી કરવા માટે આ પેકેજ જાહેર કર્યું છે. આ પેકેજને જાન્યુઆરી 2020થી માર્ચ 2024 સુધી આ પ્રોજેક્ટના ત્રણ તબક્કામાં વહેંચવામાં આવશે. આ દરમિયાન કેન્દ્ર સરકાર રાજ્યોને પૈસા આપતી રહેશે. પ્રથમ તબક્કામાં આપવામાં આવતા રૂપિયાન ઉપયોગ કોવિડ-19 હોસ્પિટલ, આઇસોલેશન વોર્ડ, આઇસીયૂ, વેન્ટિલેન્ટર્સ, ઓક્સીજન સપ્લાય, લેબ, પીપીઇ, માસ્ક, હેલ્થ વર્કરની નિમણૂક જેવી ચીજો પર કરવામાં આવશે. નેશનલ હેલ્થ મિશનના ડિરેક્ટર વંદના ગુરુનાનીએ એક સર્કુલર જાહેર કરી કહ્યું હતું કે, 100 ટકા સેન્ટ્રેલ પ્રોજેક્ટની જાન્યુઆરી 2020થી માર્ચ 2024 સુધી ત્રણ તબક્કામાં લાગુ કરાશે. આ પ્રોજેક્ટ  હેઠળ કોરોના  વાયરસના દર્દીઓને  સારવાર માટે રાષ્ટ્રીય અને રાજ્ય સ્તર પર હેલ્થ સિસ્ટમને મજબૂત કરવામાં આવશે. સાથે જ તેમાં મેડિકલ ઉપકરણો, દવાઓની ખરીદી, લેબ બનાવવી, બાયો સિક્યોરિટી તૈયારીઓ સહિતને મજબૂત કરાશે.આ સર્કુલર તમામ  રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવો, હેલ્થ કમિશનરોને મોકલવામાં આવી છે.  રિપોર્ટ અનુસાર, પેકેજને રાજ્યમાં સુરક્ષા ઉપકરણો, એન95 માસ્ક અને વેન્ટિલેટર ખરીદવામાં ઉપયોગમાં લેવાશે.

ટોપ સ્ટોરી

ટાઈગર શ્રોફ પર હુમલા બાદ અભિજીત દિપકે ભડક્યા:
ટાઈગર શ્રોફ પર હુમલા બાદ અભિજીત દિપકે ભડક્યા: "આવું ત્યારે થાય જ્યારે પોલીસ..."
8મું પગાર પંચ: DA, HRA અને પેન્શન વધારા પર મોટો નિર્ણય! મુંબઈ બેઠક કેમ બની ખાસ?
8મું પગાર પંચ: DA, HRA અને પેન્શન વધારા પર મોટો નિર્ણય! મુંબઈ બેઠક કેમ બની ખાસ?
પગાર નહીં, ખરાબ બોસના ત્રાસથી લોકો છોડે છે નોકરી! રિસર્ચમાં થયો મોટો ખુલાસો
પગાર નહીં, ખરાબ બોસના ત્રાસથી લોકો છોડે છે નોકરી! રિસર્ચમાં થયો મોટો ખુલાસો
મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો તો...
મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો તો...

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભીડનું જીવલેણ જોખમ!
Hun To Bolish : હું તો બોલીશ : દારૂ બંધ ના થાય, કંટ્રોલ થાય!
Ahmedabad Crime: અમદાવાદના અમરાઈવાડી અંગત અદાવતમાં યુવકની હત્યા
Botad PSI's Controversial Statement: દારૂબંધીની અમલવારી મુદ્દે PSIના વિવાદિત નિવેદન બાદ કાર્યવાહી
Gujarat Rain Forecast: ગરબા ખેલૈયાઓને નિરાશ કરતા સમાચાર, વરસાદને લઈ હવામાન વિભાગની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બોલિવૂડમાં ફરી ખળભળાટ: મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ડ્રાઈવર સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
બોલિવૂડમાં ફરી ખળભળાટ: મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ડ્રાઈવર સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો તો...
મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો તો...
ભાવનગરના યુવાનનો ખીણમાં ઝંપલાવી આપઘાત, પત્ની અને સાસરીયાઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપ
ભાવનગરના યુવાનનો ખીણમાં ઝંપલાવી આપઘાત, પત્ની અને સાસરીયાઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપ
નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?
નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 143 વર્ષ જૂની ધરોહર રાખમાં ફેરવાઈ, 8,00,000 થી વધુ લોકો રસ્તા પર
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 143 વર્ષ જૂની ધરોહર રાખમાં ફેરવાઈ, 8,00,000 થી વધુ લોકો રસ્તા પર
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે
IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે
Embed widget