શોધખોળ કરો

અમિત શાહે કાશ્મીરમાં નવા ડોમિસાઇલ નિયમોની કરી જાહેરાત, હવે 15 વર્ષ સુધી રહેનારા ગણાશે નિવાસીઓ

કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરમાં 15 વર્ષથી રહેતા નાગરિકોને આ ડોમિસાઇલ હેઠળ હકદાર માન્યા છે.

નવી દિલ્હીઃ જમ્મુ કાશ્મીરમાંથી ખાસ રાજ્યનો દરજ્જો હટાવ્યાના આઠ મહિના બાદ કેન્દ્ર સરકારે એક મહત્વનો નિર્ણય લેતા કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરમાં ડોમિસાઇલ લાગુ કરી દીધું છે. કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરમાં 15 વર્ષથી રહેતા નાગરિકોને આ ડોમિસાઇલ હેઠળ હકદાર માન્યા છે. જે હેઠળ જે બાળકોએ સાત વર્ષ સુધી કેન્દ્રશાસિત પ્રદેશની સ્કૂલોમાં અભ્યાસ કર્યો છે અને 10 અને 12માની પરીક્ષાઓ આપી છે તે પણ જમ્મુ કાશ્મીરના ડોમિસાઇલ હશે. તેમને સરકારની નોકરીઓ પણ મળી શકશે. ડોમિસાઇલ કાયદામાં નવા સંશોધને એ ચિંતાઓને દૂર કરી દીધી છે જેમાં કહેવામાં આવતું હતું કે, જમ્મુ અને કાશ્મીર માટે કેન્દ્રશાસિત પ્રદેશની સ્થિતિમાં વસ્તીમાં ફેરફાર લાવશે કારણ કે દેશના કોઇ પણ હિસ્સાના લોકો ત્યાં નોકરી માટે અરજી કરી શકે છે અને જમ્મુ કાશ્મીરમાં વસી શકે છે. જ્યારે રાજ્યનું પ્રતિનિધિમંડળ અમિત શાહને મળ્યું હતું ત્યારે અમિત શાહે આશ્વાસન આપ્યું હતું કે, કેન્દ્રનો રાજ્યના ક્ષેત્રમાં વસ્તી પરિવર્તન કરવાનો ઇરાદો નથી.શાહે આશ્વાસન આપ્યું હતું કે જમ્મુ કાશ્મીરનો નવો કાયદો અન્ય રાજ્ય કરતા સારો હશે. ડોમિસાઇલ કાયદો 25 હજાર મૂળ પગાર સાથે આવનારા તમામ પદોની ભરતી પર લાગુ થશે.

ટોપ સ્ટોરી

કેન્સરના દર્દીઓને મોટી રાહત: 137 દવાઓ 70% સુધી સસ્તી થશે, જાણો ક્યારથી લાગુ થશે નિયમ

આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી

મહારાષ્ટ્રના બીડમાં ભીષણ માર્ગ અકસ્માત, એક જ પરિવારના 5 લોકોના મોત

ગ્વાલિયરમાં બેકાબૂ ટ્રકનો કહેર, ભયાનક અકસ્માતમાં 13 લોકોનાં મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી

Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા
Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા
મહારાષ્ટ્રના બીડમાં ભીષણ માર્ગ અકસ્માત, એક જ પરિવારના 5 લોકોના મોત
મહારાષ્ટ્રના બીડમાં ભીષણ માર્ગ અકસ્માત, એક જ પરિવારના 5 લોકોના મોત
અમદાવાદમાં નવરાત્રિના ગરબા દરમિયાન ચોંકાવી દેતી ઘટના, યુવકની ચાકુના ઘા ઝીંકી કરી હત્યા

ગાંધીનગર મનપામાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે લોબિંગ શરૂ, જાણો કયા નામો ચર્ચામાં?

કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ

નમન ધીરે તોડ્યો યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ, માત્ર 6 બોલ રમીને રચ્યો ઇતિહાસ

Embed widget