શોધખોળ કરો

સ્કવોડ્રન લીડર પત્નીએ યૂનિફોર્મ પહેરીને શહીદ પાયલટ સિદ્ધાર્થને આપી અંતિમ વિદાય

ચંદીગઢઃ શહીદ સ્ક્વોડ્રન લીડર સિદ્ધાર્થના પાર્થિવ શરીરને જોઈને દરેક વ્યક્તિની આંખમાંથી આંસૂ નીકળી રહ્યા હતા. બહાદુર દીકરાને ગુમાવ્યાનુ દુઃખ બધાને હતુ, પરંતુ બધા દુઃખી થશે તો પરિવારને કોણ સંભાળશે, આવું જ વિચારીને શહીદ સિદ્ધાર્થની પત્ની આરતીએ પોતાના મને સમજાવી દીધું. તે ખુદ પણ વાયુસેનામાં સ્ક્વોડ્રન લીડર છે. સ્કવોડ્રન લીડર પત્નીએ યૂનિફોર્મ પહેરીને શહીદ પાયલટ સિદ્ધાર્થને આપી અંતિમ વિદાય શહીદ પતિના પાર્થિવ દેહની અર્થીને પત્નીએ કાંધ આપી ત્યારે એ દ્રશ્ય જોઇને હાજર સૌ કોઇની આંખો આંસૂથી છલકાઇ ગઇ હતી. ગત વર્ષે 2018માં કેરળમાં આવેલા ભીષણ પૂરમાં સિદ્ધાર્થે બચાવકાર્ય ખુબ જ ઉત્તમ કાર્ય કર્યુ હતું જેને લઇને તેમની પ્રશંસા પણ થઇ હતી. સ્કવોડ્રન લીડર પત્નીએ યૂનિફોર્મ પહેરીને શહીદ પાયલટ સિદ્ધાર્થને આપી અંતિમ વિદાય શહીદ સિદ્ધાર્થના અંતિમ સંસ્કારમાં હજારોની સંખ્યામાં લોકોએ હાજર રહીને અશ્રપુર્ણ આંખો સાથે શ્રદ્ધાજંલિ આપી હતી. અંતિમ સંસ્કારનો ઘાટ માણસોથી ઉભરાઇ ગયો હતો અને ભારત માતાની જય અને સિદ્ધાર્થ અમર રહોના ગગનભેદી જયકાર નારાથી વાતાવરણ ગૂંજી ઉઠ્યું હતુ. વાયુસેનાની તરફથી શહીદ સ્ક્વોડ્રન લીડર સિદ્ધાર્થને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યુ હતુ. શહીદના સન્માનમાં 21 તોપોની સલામી પણ આપવામાં આવી હતી. સ્કવોડ્રન લીડર પત્નીએ યૂનિફોર્મ પહેરીને શહીદ પાયલટ સિદ્ધાર્થને આપી અંતિમ વિદાય આ પહેલા 27મીએ હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ શહીદ સિદ્ધાર્થના પાર્થિવ શરીરને દિલ્હી અને પછી ચંદીગઢ લવાયું હતું. શહીદની પત્ની આરતી વશિષ્ઠ ખુદ પોતાની ઓફિસરનો ડ્રેસ પહેરીને તેના પતિ સિદ્ધાર્થનો પાર્થિવ શરીર લેવા પહોંચ્યા હતા. આ દરમિયાન વાયુસેનાના અધિકારી પણ આરતીની સાથે હાજર રહ્યા હતા. કાળજા પર પથ્થર મૂકીને પૂરા સાહસ સાથે આરતી પતિના પાર્થિવ શરીરને લઇને તે ઘરે પહોંચી હતી. સ્કવોડ્રન લીડર પત્નીએ યૂનિફોર્મ પહેરીને શહીદ પાયલટ સિદ્ધાર્થને આપી અંતિમ વિદાય
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો

આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 

Embed widget