શોધખોળ કરો

સાત સપ્ટેમ્બરના રોજ ચંદ્રની સપાટી પર ઉતરશે ચંદ્રયાન-2: ઇસરો

સિવને ડોક્ટર વિક્રમ સારાભાઇની જન્મશતાબ્દીના અવસર પર અહી એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

  નવી દિલ્હીઃ ભારતના મહાત્વાકાંક્ષી ચંદ્રયાન-2 ચંદ્રની કક્ષામાં 20 ઓગસ્ટના રોજ પહોંચશે. ત્યારબાદ સાત સપ્ટેમ્બરના રોજ ચંદ્રયાન ચંદ્રની સપાટી પર ઉતરશે. આ જાણકારી સોમવારે ભારતની સ્પેસ એજન્સી ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)ના ચેરમેન ડો કે સિવને આપી હતી. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે  કહ્યું કે ચંદ્રયાન આગામી બે દિવસમાં ધરતીની કક્ષા છોડી દેશે. સિવને ડોક્ટર વિક્રમ સારાભાઇની જન્મશતાબ્દીના અવસર પર અહી એક  કાર્યક્રમમાં ભાગ લીધો હતો. વિક્રમ સારાભાઇને ઇસરોના જનક માનવામાં આવે છે. સિવને ચંદ્રયાનની ગતિવિધિઓ અંગે કહ્યું કે ચંદ્રયાન-2ના રોજ 22 જૂલાઇના રોજ લોન્ચ બાદ હવે તે ધરતીની આસપાસ ચક્કર કાપી રહ્યું છે. બુધવારે સવારે અમે એક ખાસ મુવમેન્ટ કરવાના છીએ. 14 ઓગસ્ટના રોજ સવારે લગભગ સાડા ત્રણ વાગ્યે અમે ટ્રાન્સલૂનર ઇજેક્શન નામનું મુવમેન્ટ કરીશું. જેનાથી ચંદ્રયાન-2 ધરતીને છોડીને ચંદ્ર તરફ આગળ વધશે. 20 ઓગસ્ટના રોજ યાન ચંદ્રની નજીક પહોંચી જશે. સિવને કહ્યું કે, અંતમાં સાત સપ્ટેમ્બરના રોજ ચંદ્રયાન ચંદ્રની દક્ષિણી ધ્રુવ પર લેન્ડ કરશે. વર્તમાનમાં ચંદ્રયાન-2 ખૂબ સારું પ્રદર્શન કરી રહ્યું છે અત્યાર સુધીમાં તેની સિસ્ટમ કામ કરી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે

Terror Attack:કુલગામમાં આતંકી હુમલો: પહેલા નામ પૂછ્યું, પછી છત્તીસગઢના બે શ્રમિકની ગોળી મારી કરી હત્યા

LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી પર હુમલાનું ષડયંત્ર! જૈશના આતંકીની ધરપકડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ
Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી

CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ

અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!

અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!

Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી

ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ

Embed widget