શોધખોળ કરો

2021માં લૉન્ચ કરવામાં આવી શકે છે ચંદ્રયાન-3, અભિયાનમાં ઓર્બિટર સામેલ નહીં કરવાની વાત

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે રવિવારે આ જાણકારી આપી છે. જોકે ચંદ્રયાન-2ની વિપરીત આમાં ઓર્બિટર નહીં હોય, પરંતુ આમાં એક લેન્ડર અને એક રૉવર હશે

નવી દિલ્હીઃ ભારતના ચંદ્ર અભિયાન અંતર્ગત ચંદ્રયાન-3ને વર્ષ 2021ની શરૂઆતમાં લૉન્ચ કરવામાં આવવાની સંભાવના છે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે રવિવારે આ જાણકારી આપી છે. જોકે ચંદ્રયાન-2ની વિપરીત આમાં ઓર્બિટર નહીં હોય, પરંતુ આમાં એક લેન્ડર અને એક રૉવર હશે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ચંદ્રયાન-2ની ચંદ્રમાની ધરતી પર હાર્ડ લેન્ડિંગ બાદ ભારતીય અંતરિક્ષ સંસ્થા ઇસરોએ આ વર્ષના છેલ્લા મહિનાઓ માટે એક અન્ય અભિયાનની યોજના બનાવી હતી, જોકે કોરોના વાયરસ મહામારી અને લૉકડાઉને ઇસરોની કેટલીક પરિયોજનાઓને પ્રભાવિત કરી અને ચંદ્રયાન-3 જેવા અભિયાનમાં મોડુ થયુ હતુ. સિંહના હવાલાથી આપવામાં આવેલા નિવેદનમા કહેવાયુ કે, જ્યાં સુધી ચંદ્રયાન-3ની વાત છે તો આનુ પ્રક્ષેપણ 2021ની શરૂઆતમાં ગમે ત્યારે થવાની સંભાવના છે. ચંદ્રયાન-3, ચંદ્રયાન-2નુ જ પુનઃ અભિયાન હશે, અને આમાં ચંદ્રયાન-2ની જેમ જ એક લેન્ડર અને એક રૉવર હશે. ચંદ્રયાન-2ને ગયા વર્ષો 22 જુલાઇએ લૉન્ચ કરવામાં આવ્યુ હતુ, આને ચંદ્રમાની દક્ષિણી ધ્રૂવ પર ઉતરવાની યોજના હતી, પરંતુ લેન્ડર વિક્રમએ સાત સપ્ટેમ્બરે હાર્ડ લેન્ડિંગ કરી અને તે પોતાના પ્રથમ પ્રયાસમાં જ પૃથ્વીના ઉપગ્રહની ધરતીને અડવાનું ભારતના સપનુ તુટી ગયુ હતુ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સંસદમાં એન્ટી પેપર લીક બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો નવો VIDEO 

Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'

Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી

રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ

વિડિઓઝ

Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Gujarat Rain Forecast : આવતી કાલથી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પતિદેવનો ખુરશી પ્રેમ!
Ambalal Patel Prediction : અમદાવાદ ફરી ડૂબશે? અંબાલાલ ભૂક્કા કાઢી નાંખે એવી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ત્રાટકવાનો છે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: આજથી અતિ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં મૂશળધાર વરસાદનું રેડ એલર્ટ, શાળામાં રજા જાહેર

Commonwealth Games 2026: કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતની ધૂમ, લવપ્રીતે સિલ્વર મેડલ અને સીમાએ બ્રોન્ઝ મેડલ જીત્યો

ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ
ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત

12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 

Embed widget