શોધખોળ કરો

ચ્યુઇંગ ગમ ટોફી ખાધા બાદ 4 વર્ષના બાળકનું મોત, ગળામાં ફસાઈ જતાં તડપી-તડપીને ગયો જીવ 

કાનપુરમાં એક દુ:ખદ ઘટનામાં ચાર વર્ષના માસૂમ બાળકનું ચ્યુઇંગ ગમ ટોફી ખાવાથી મોત થયું હતું. પરિવારજનોના જણાવ્યા અનુસાર બાળકે વિસ્તારની એક દુકાનમાંથી ટોફી ખરીદી હતી.

child died chewing gum: કાનપુરમાં એક દુ:ખદ ઘટનામાં ચાર વર્ષના માસૂમ બાળકનું ચ્યુઇંગ ગમ ટોફી ખાવાથી મોત થયું હતું. પરિવારજનોના જણાવ્યા અનુસાર બાળકે વિસ્તારની એક દુકાનમાંથી ટોફી ખરીદી હતી. ટોફી ખાધા પછી થોડી જ વારમાં તે તેના ગળામાં ફસાઈ ગઈ હતી.જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી. પરિવારના સભ્યો તરત જ બાળકને હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ કમનસીબે હોસ્પિટલ પહોંચે તે પહેલા જ બાળકનું મોત થઈ ગયું હતું. 

આ ઘટનાએ દરેકને ઊંડો આઘાત પહોંચાડ્યો છે અને બાળકોની સલામતી અંગે ચિંતા વધારી દિધી છે. આ સાથે જ પરિવાર અને સમાજમાં શોકનો માહોલ છે. પરિવારના સભ્યોના જણાવ્યા મુજબ, બાળકે જીદ કરીને વિસ્તારની એક દુકાનમાંથી ટોફી ખરીદી હતી. ટોફી ખાધા પછી થોડી જ વારમાં તે બાળકના ગળામાં ફસાઈ ગઈ, જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી.

બાળકના પિતા રાહુલ કશ્યપે જણાવ્યું કે તેમનો પુત્ર રવિવારે સાંજે 7 વાગ્યાની આસપાસ ટોફી ખાઈ રહ્યો હતો. ટોફી ફસાઈ ગયા પછી પરિવારે ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ તે બહાર ન આવી શકી. પરિવારે તરત જ બાળકને શહેરની સૌથી મોટી હોસ્પિટલમાં લઈ જવાનો પ્રયાસ કર્યો, પરંતુ ત્યાં સુધીમાં તેનો શ્વાસ બંધ થઈ ગયો હતો.

ઘટના બાદ પિતાએ જણાવ્યું કે તેઓ પરી જૈન ટોફી બનાવતી કંપની સામે પોલીસમાં ફરિયાદ નોંધાવવાનું વિચારી રહ્યા છે. આ દુ:ખદ ઘટનાથી વિસ્તારમાં ટોફી ખાવાને લઈને અરેરાટી વ્યાપી ગઈ છે અને પરિવારમાં શોકનો માહોલ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Hyderabad: 'એક વર્ષ સુધી ગોલ્ડની ખરીદી ના કરો', PM મોદીની દેશને અપીલ, પેટ્રોલ-ડીઝલની કિંમતને લઈને શું કહ્યુ?
Hyderabad: 'એક વર્ષ સુધી ગોલ્ડની ખરીદી ના કરો', PM મોદીની દેશને અપીલ, પેટ્રોલ-ડીઝલની કિંમતને લઈને શું કહ્યુ?
‘હવે વિદેશના આંટાફેરા ને સોનું લેવાનું બંધ કરો!’: અર્થતંત્રને બચાવવા પીએમ મોદીની હાકલ
‘હવે વિદેશના આંટાફેરા ને સોનું લેવાનું બંધ કરો!’: અર્થતંત્રને બચાવવા પીએમ મોદીની હાકલ
ખાદ્ય તેલનો ઓછો વપરાશ એ જ સાચી દેશભક્તિ! પીએમ મોદીએ રાષ્ટ્રના હિતમાં નાગરિકોને કરી ખાસ અપીલ
ખાદ્ય તેલનો ઓછો વપરાશ એ જ સાચી દેશભક્તિ! પીએમ મોદીએ રાષ્ટ્રના હિતમાં નાગરિકોને કરી ખાસ અપીલ
કેરળમાં મુખ્યમંત્રી પદ માટે સસ્પેન્સ: કોંગ્રેસના આ 3 દિગ્ગજ નેતાઓ રેસમાં સૌથી આગળ
કેરળમાં મુખ્યમંત્રી પદ માટે સસ્પેન્સ: કોંગ્રેસના આ 3 દિગ્ગજ નેતાઓ રેસમાં સૌથી આગળ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વિદેશનું જીવલેણ વળગણ
Hun To Bolish : હું તો બોલીશ : આને કહેવાય સોશિયલ પોલીસીંગ!
Surat Police : સુરતમાં દુષ્કર્મના કેસમાં 1 મહિનાથી ફરાર AAP કાર્યકરની ધરપકડ
Gujarat Hit Wave : કાલે કામ સિવાય બહાર ન નીકળતા , 15 જિલ્લામાં ગરમીનું યલો એલર્ટ
PM Modi Gujarat Visit : PM મોદીના સોમનાથમાં રોડ શોને લઈ તડામાર તૈયારી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Gujarat Visit LIVE: સોમનાથ અમૃત મહોત્સવની ભવ્ય ઉજવણી, PM મોદી સોમનાથ મહાદેવની કરશે વિશેષ પૂજા-અર્ચના
PM Modi Gujarat Visit LIVE: સોમનાથ અમૃત મહોત્સવની ભવ્ય ઉજવણી, PM મોદી સોમનાથ મહાદેવની કરશે વિશેષ પૂજા-અર્ચના
RCB vs MI Highlights: IPL 2026માંથી બહાર થઈ મુંબઈ ઈન્ડિયન્સ, છેલ્લા બોલે RCBએ મેળવી રોમાંચક જીત
RCB vs MI Highlights: IPL 2026માંથી બહાર થઈ મુંબઈ ઈન્ડિયન્સ, છેલ્લા બોલે RCBએ મેળવી રોમાંચક જીત
Stock Market Crash: ઘટાડા સાથે શેરબજારની શરૂઆત, સેન્સેક્સમાં 900 પોઈન્ટનો કડાકો
Stock Market Crash: ઘટાડા સાથે શેરબજારની શરૂઆત, સેન્સેક્સમાં 900 પોઈન્ટનો કડાકો
PM Modi In Jamnagar: 'બંગાળના પરિણામની દુનિયાભરમાં થઈ રહી છે ચર્ચા', જામનગરમાં વડાપ્રધાન મોદીનું સંબોધન 
PM Modi In Jamnagar: 'બંગાળના પરિણામની દુનિયાભરમાં થઈ રહી છે ચર્ચા', જામનગરમાં વડાપ્રધાન મોદીનું સંબોધન 
ભાવનગરના પરિવારને હિમાચલમાં નડ્યો અકસ્માત, વાહન ખીણમાં ખાબકતા પાંચના મોત 
ભાવનગરના પરિવારને હિમાચલમાં નડ્યો અકસ્માત, વાહન ખીણમાં ખાબકતા પાંચના મોત 
PM Kisan Yojana: આ ભૂલના કારણે અટકી શકે છે પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો
PM Kisan Yojana: આ ભૂલના કારણે અટકી શકે છે પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો
Nepal: નેપાળમાં લેન્ડિંગ દરમિયાન મોટી દુર્ઘટના, પ્લેનના ટાયરમાં લાગી આગ, ફ્લાઈટમાં 278 મુસાફરો હતા સવાર

Embed widget