શોધખોળ કરો

ચીને કાશ્મીર મુદ્દા પર ચર્ચા માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠક બોલાવવાની કરી માંગ

ચીનના સાથી પાકિસ્તાને આ મામલામાં ઓગસ્ટ મહિનામાં સુરક્ષા પરિષદના અધ્યક્ષ પોલેન્ડને પત્ર લખ્યો હતો. જોકે, બેઠકને લઇને કોઇ સમય નક્કી કરવામાં આવ્યો નથી.

નવી દિલ્હીઃ જમ્મુ કાશ્મીરને ખાસ રાજ્યનો દરજ્જો ખત્મ કરવાના ભારતના આંતરિક મામલાને સંયુક્ત રાષ્ટ્રમાં રજૂ કરવાના પાકિસ્તાનના પ્રયાસમાં તેને ચીનનો સાથ મળ્યો છે. પાકિસ્તાનને ડર છે કે કાશ્મીરને લઇને કરવામાં આવેલા ફેરફારથી તેને ત્યાં આતંકવાદના પોતાના એજન્ડાને વધારવામાં મુશ્કેલીઓ આવી શકે છે એટલા માટે તે તમામ શક્ય પ્રયાસો કરી રહ્યું છે.  પાકિસ્તાને કાશ્મીર મુદ્દા પર ચર્ચા માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠક બોલાવવાની માંગ કરી છે. હવે ચીને પણ તેનો સાથ આપવાની માંગ કરી છે. ચીને જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો  દરજ્જો ખત્મ કરવા માટે ભારતના નિર્ણય પર ચર્ચા માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠક બોલાવવાની માંગ કરી છે. એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, ચીનના સાથી પાકિસ્તાને આ મામલામાં ઓગસ્ટ મહિનામાં સુરક્ષા પરિષદના અધ્યક્ષ પોલેન્ડને પત્ર લખ્યો હતો. જોકે, બેઠકને લઇને કોઇ સમય નક્કી કરવામાં આવ્યો નથી. તેમણે કહ્યું કે, ચીને સુરક્ષા પરિષદની કાર્યસૂચીમાં સામેલ ભારત પાકિસ્તાન સવાલ પર ચર્ચાની માંગ કરી છે. આ માંગ પાકિસ્તાન તરફથી સુરક્ષા પરિષદના અધ્યક્ષને લખવામાં આવેલા પત્રના સંદર્ભમાં કરવામાં આવી છે. તાજેતરમાં જ પાકિસ્તાની વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશી કહ્યુ હતું કે, તેમણે જમ્મુ કાશ્મીર પર ભારતના નિર્ણય પર ચર્ચા માટે સુરક્ષા પરિષદની ઇમરજન્સી બેઠક બોલાવવાની માંગ કરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારતની મોટી કાર્યવાહી, લશ્કર-જૈશના 23 આતંકીઓને જાહેર કર્યા ટેરરિસ્ટ

Weather Update: આજે 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ, 70 કિમીની સ્પીડથી ફૂંકાશે પવન

'અયોધ્યા જઈને કેસ કરીશ', રામ મંદિર દાન ચોરી મામલે દિગ્વિજય સિંહનું એલાન

Weather Update: વીજળીના કડાકા-ભડાકા સાથે આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાન અપડેટ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદે ભુક્કા કાઢ્યા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનું દર્દ સરકારે સાંભળ્યું
Gujarat Road Closed: રાજ્યમાં ભારે વરસાદના કારણે 186 માર્ગો બંધ
Gujarat Government: રાજ્યના ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
Ambalal Patel Rain Prediction: ગુજરાતમાં આવતીકાલથી વધશે વરસાદનું જોર: અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 8 જુલાઇ સુધી આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ

જૂનાગઢમાં મેઘતાંડવઃ માંગરોળમાં 22 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી, અનેક ગામડા સંપર્ક વિહોણા

ભારે વરસાદથી ગુજરાતના 108 માર્ગો બંધ, નેશનલ હાઈવે સહિત અનેક રસ્તાઓ પર વાહનવ્યવહાર ખોરવાયો

Weather Update: ગુજરાત સહિત આ રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં વરસશે
Weather Update: ગુજરાત સહિત આ રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં વરસશે
ભારતની મોટી કાર્યવાહી, લશ્કર-જૈશના 23 આતંકીઓને જાહેર કર્યા ટેરરિસ્ટ
ભારતની મોટી કાર્યવાહી, લશ્કર-જૈશના 23 આતંકીઓને જાહેર કર્યા ટેરરિસ્ટ
ફૂલ ચાર્જ પર 180 KM રેન્જ, ભારતમાં લોન્ચ થયું ધાંસુ સ્કૂટર, જાણો કેટલી છે કિંમત અને સ્પીડ?

Gold- Silver Price: ફરી મોંઘું થયું સોનું, જાણો ચાંદીના શું છે હાલ, જુઓ 24K, 22K, 18K ગોલ્ડ-સિલ્વર રેટ

Embed widget