શોધખોળ કરો

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ભારત આવશે, પીએમ મોદી સાથે તામિલનાડુમાં કરશે મુલાકાત

12 ઓક્ટોબરે આયોજિત સેકન્ડ 'ઇન્ડો-ચાઇના' દ્વિપક્ષીય શિખર સંમેલનમાં સામેલ થશે, આ કાર્યક્રમમાં ભાગ લેવા શી જિનપિંગ શુક્રવારે બપોરે 1:20 વાગે ચેન્નાઇ પહોંચશે

નવી દિલ્હીઃ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ 11 ઓક્ટોબરે ભારતના પ્રવાસે આવવાના છે, 12 ઓક્ટોબરે આયોજિત સેકન્ડ 'ઇન્ડો-ચાઇના' દ્વિપક્ષીય શિખર સંમેલનમાં સામેલ થશે, આ કાર્યક્રમમાં ભાગ લેવા શી જિનપિંગ શુક્રવારે બપોરે 1:20 વાગે ચેન્નાઇ પહોંચશે. શી જિનપિંગ નિર્ધારિત કાર્યક્રમ પ્રમાણે તામિલનાડુના ગુઇંડી સ્થિત એક હૉટલમાં રોકાશે, અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય તથા વ્યાપારિક મુદ્દાઓ પર વાતચીત કરશે, જેને લઇને સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ભારત આવશે, પીએમ મોદી સાથે તામિલનાડુમાં કરશે મુલાકાત શી જિનપિંગ હૉટલમાં થોડી વાર રોકાયા બાદ રૉડ માર્ગથી ચેન્નાઇથી લગભગ 55 કીલોમીટર દુર મહાબલીપુરમ રવાના થશે, અહીં પીએમ મોદીની સાથે સાંજે પાંચ વાગે 'અર્જૂન પેનાન્સ', 5.20 મિનીટે પાંચ રથ તથા 5.45 મિનીટે પ્રસિદ્ધ શોર મંદિર જશે. શી જિનપિંગ અહીં સાંસ્કૃતિક કાર્યક્રમમાં સામેલ થશે. બાદમાં રાત્રે હૉટલ પરત ફરશે. 12 ઓક્ટોબરે નવ વાગે તટીય શહેર રવાના થશે, ત્યાં જઇને શી જિનપિંગ પીએમ મોદી સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે.
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ભારત આવશે, પીએમ મોદી સાથે તામિલનાડુમાં કરશે મુલાકાત
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટ્રેનમાં મુસાફરી કરવાના છો? જમવાની વ્યવસ્થા જાતે જ કરજો, LPGની અછતને લીધે રેલવેનો મોટો નિર્ણય!

દેશમાં આ વર્ષે રેકોર્ડબ્રેક ગરમીની આગાહી, જાણો હવામાન વૈજ્ઞાનિકોએ શું આપી ગંભીર ચેતવણી

યુદ્ધ શરૂ થયાના એક દિવસ પહેલા તેને ઇઝરાયલ જવાની કેમ જરૂર પડી? અરવિંદ કેજરીવાલ

દેશમાં 43 નવી મેડિકલ કોલેજને મળી મંજૂરી, 11,682 MBBS બેઠકો વધી

વિડિઓઝ

Dahod: દાહોદમાં ખાનગી ટ્રાવેલ્સ બસને નડ્યો અકસ્માત, ટાયર ફાટતા બસ ખાડામાં પડી, 29 મુસાફરો ઘાયલ
Hun To Bolish : હું તો બોલીશ : કોને મળશે કેટલો ગેસ?
PM Modi : યુદ્ધની અસર સામાન્ય લોકો પર ન પડવી જોઇએ, મિડલ ઇસ્ટમાં તણાવ પર બોલ્યા PM મોદી
Gujarat Politics : દિલ્લીમાં પ્રધાનમંત્રી આવાસ પર PM સાથે મુખ્યમંત્રીએ કરી બેઠક
Hun To Bolish : હું તો બોલીશ : માર્ચમાં તાપનું ટોર્ચર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિધાનસભામાં '8 પાસ' મુદ્દે ભડકો! ગોપાલ ઈટાલિયા પર જીતુ વાઘાણી અને હર્ષ સંઘવીનો ડબલ એટેક
વિધાનસભામાં '8 પાસ' મુદ્દે ભડકો! ગોપાલ ઈટાલિયા પર જીતુ વાઘાણી અને હર્ષ સંઘવીનો ડબલ એટેક
ટ્રેનમાં મુસાફરી કરવાના છો? જમવાની વ્યવસ્થા જાતે જ કરજો, LPGની અછતને લીધે રેલવેનો મોટો નિર્ણય!
ટ્રેનમાં મુસાફરી કરવાના છો? જમવાની વ્યવસ્થા જાતે જ કરજો, LPGની અછતને લીધે રેલવેનો મોટો નિર્ણય!
"મેં જસપ્રીત બુમરાહને સ્લોઅર બોલ નાખતા શીખવ્યું છે!" જાણો કયા પાકિસ્તાની બોલરે કર્યો આવો મોટો દાવો
બુકિંગ પછી પણ ઘરે નથી પહોંચી રહ્યો ગેસનો બાટલો? LPG ડીલરની મનમાની રોકવા તાત્કાલિક ડાયલ કરો આ નંબર

Surat News: સુરતમાં હોજીવાલા કમ્પાઉન્ડમાં ભીષણ આગ, 30થી વધુ વિસ્ફોટ થતા અફરાતફરીનો માહોલ

LPG સંકટથી દેશભરમાં હાહાકાર! ગેસ એજન્સી બહાર લાગી લાંબી લાઈનો,  નથી થઈ રહ્યું બુકિંગ 
LPG સંકટથી દેશભરમાં હાહાકાર! ગેસ એજન્સી બહાર લાગી લાંબી લાઈનો,  નથી થઈ રહ્યું બુકિંગ 
દેશમાં આ વર્ષે રેકોર્ડબ્રેક ગરમીની આગાહી, જાણો હવામાન વૈજ્ઞાનિકોએ શું આપી ગંભીર ચેતવણી
દેશમાં આ વર્ષે રેકોર્ડબ્રેક ગરમીની આગાહી, જાણો હવામાન વૈજ્ઞાનિકોએ શું આપી ગંભીર ચેતવણી
Dubai Airport Drone Attack: દુબઈ એરપોર્ટ નજીક ઈરાની ડ્રોન હુમલો, એક ભારતીય સહિત ચાર લોકો ઘાયલ

Embed widget