શોધખોળ કરો

ચીને કરી ફરી નાલાયકી, ભારતીય સૌનિકોની હત્યા કરી હતી એ જ સ્થળે ફરી બંકર-તંબૂ બાંધ્યા, 48 કલાકમાં જ સમજૂતીનો ભંગ

ગલવાન ઘાટીના પેટ્રૉલિંગ પૉઇન્ટ 14 પર આ ટેન્ટ લગાવ્યા છે. આ તે જ જગ્યા છે જયાં ભારત અને ચીની સૈનિકો વચ્ચે હિંસક ઝપાઝપીની ઘટના ઘટી હતી. બાદમાં બન્ને દેશો તરફથી ત્યાં તણાવ ઓછો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો

નવી દિલ્હીઃ ચીનની એક બીજી દગાબાજી સામે આવી છે. સુત્રો અનુસાર ગલવાન ઘાટીમાં હિંસા વાળી જગ્યાએ ચીને ફરીથી ટેન્ટ લગાવી દીધા છે. જ્યાં હિંસક અથડામણ થઇ હતી ચીને ત્યાં જ ફરીથી પોતાના ટેન્ટ ઉભા કરી દીધા છે. ગલવાન ઘાટીના પેટ્રૉલિંગ પૉઇન્ટ 14 પર આ ટેન્ટ લગાવ્યા છે. આ તે જ જગ્યા છે જયાં ભારત અને ચીની સૈનિકો વચ્ચે હિંસક ઝપાઝપીની ઘટના ઘટી હતી. બાદમાં બન્ને દેશો તરફથી ત્યાં તણાવ ઓછો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જોકે, ચીન ફરીથી પોતાના વાયદાથી પલટાઇ ગયુ છે. ચીનની આ ચાલ ફરીથી તણાવ વધારી શકે છે. બુધવારે બન્ને દેશોના અધિકારીઓ વચ્ચે લગભગ બેઠક થઇ હતી, આ બેઠકાં ચીને કહ્યું કે તે ડિસએન્ગેજમેન્ટના પ્લાન પર કામ કરવા માટે સહમત છે. તેને તણાવ ઓછો કરવાના પગલા ભરવા પર સહમતી દર્શાવી હતી. ચીને કરી ફરી નાલાયકી, ભારતીય સૌનિકોની હત્યા કરી હતી એ જ સ્થળે ફરી બંકર-તંબૂ બાંધ્યા, 48 કલાકમાં જ સમજૂતીનો ભંગ આ પહેલા બન્ને દેશો વચ્ચે 5 જૂને પણ સંયુક્ત સચિવ સ્તરનો સંવાદ થયો હતો. આ બાદ 6 જૂને બન્ને દેશોની વચ્ચે ચુશૂલમાં સૈન્ય કમાન્ડર સ્તરની વાતચીત થઇ હતી. વળી સોમવારે બન્ને દેશોના કૉર કમાન્ડર્સની મેરાથૉન બેઠક બાદ ડિસએન્ગેજમેન્ટનો નિર્ણય લેવામાં આવ્ય હતો, પણ આવી જગ્યા પર ફરીથી ટેન્ટ ઉભા કરવા ચીનના કાવતરાને બતાવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારતની મોટી કાર્યવાહી, લશ્કર-જૈશના 23 આતંકીઓને જાહેર કર્યા ટેરરિસ્ટ
ભારતની મોટી કાર્યવાહી, લશ્કર-જૈશના 23 આતંકીઓને જાહેર કર્યા ટેરરિસ્ટ
Weather Update: આજે 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ, 70 કિમીની સ્પીડથી ફૂંકાશે પવન
Weather Update: આજે 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ, 70 કિમીની સ્પીડથી ફૂંકાશે પવન
'અયોધ્યા જઈને કેસ કરીશ', રામ મંદિર દાન ચોરી મામલે દિગ્વિજય સિંહનું એલાન
'અયોધ્યા જઈને કેસ કરીશ', રામ મંદિર દાન ચોરી મામલે દિગ્વિજય સિંહનું એલાન
Weather Update: વીજળીના કડાકા-ભડાકા સાથે આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાન અપડેટ 
Weather Update: વીજળીના કડાકા-ભડાકા સાથે આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાન અપડેટ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદે ભુક્કા કાઢ્યા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનું દર્દ સરકારે સાંભળ્યું
Gujarat Road Closed: રાજ્યમાં ભારે વરસાદના કારણે 186 માર્ગો બંધ
Gujarat Government: રાજ્યના ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
Ambalal Patel Rain Prediction: ગુજરાતમાં આવતીકાલથી વધશે વરસાદનું જોર: અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 8 જુલાઇ સુધી આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 8 જુલાઇ સુધી આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
જેતપર ખેડૂત આંદોલનમાં મોટો વિવાદ: હકાભા ગઢવીના ગંભીર આરોપો બાદ નિલેશ એરવાડિયાની હકાલપટ્ટી
જેતપર ખેડૂત આંદોલનમાં મોટો વિવાદ: હકાભા ગઢવીના ગંભીર આરોપો બાદ નિલેશ એરવાડિયાની હકાલપટ્ટી
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે વરસાદની ચેતવણી, 26 જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે વરસાદની ચેતવણી, 26 જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર
જૂનાગઢમાં મેઘતાંડવઃ માંગરોળમાં 22 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી, અનેક ગામડા સંપર્ક વિહોણા
જૂનાગઢમાં મેઘતાંડવઃ માંગરોળમાં 22 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી, અનેક ગામડા સંપર્ક વિહોણા
ભારે વરસાદથી ગુજરાતના 108 માર્ગો બંધ, નેશનલ હાઈવે સહિત અનેક રસ્તાઓ પર વાહનવ્યવહાર ખોરવાયો
ભારે વરસાદથી ગુજરાતના 108 માર્ગો બંધ, નેશનલ હાઈવે સહિત અનેક રસ્તાઓ પર વાહનવ્યવહાર ખોરવાયો
Weather Update: ગુજરાત સહિત આ રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં વરસશે
Weather Update: ગુજરાત સહિત આ રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં વરસશે
ભારતની મોટી કાર્યવાહી, લશ્કર-જૈશના 23 આતંકીઓને જાહેર કર્યા ટેરરિસ્ટ
ભારતની મોટી કાર્યવાહી, લશ્કર-જૈશના 23 આતંકીઓને જાહેર કર્યા ટેરરિસ્ટ
ફૂલ ચાર્જ પર 180 KM રેન્જ, ભારતમાં લોન્ચ થયું ધાંસુ સ્કૂટર, જાણો કેટલી છે કિંમત અને સ્પીડ?
ફૂલ ચાર્જ પર 180 KM રેન્જ, ભારતમાં લોન્ચ થયું ધાંસુ સ્કૂટર, જાણો કેટલી છે કિંમત અને સ્પીડ?
Embed widget