શોધખોળ કરો

લદ્દાખમાં ચીની સૈનાની ઘુસણખોરી, મનરેગાનું કામ અટકાવ્યું

નવી દિલ્લીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચાલુ છે ત્યાં ચીન અને ભારતીય સૈનિકો વચ્ચે પણ લદ્દાખમાં તણાવ જોવા મળ્યો હતો. આ પહેલા પીપુલ્સ લિબરેશન આર્મી (પીએલએ) ના જવાન ક્ષેત્રમાં ધસી આવ્યા હતા. જ્યાં મનરેગા સિચાઇનું કામ ચાલી રહ્યું હતું. અને તેને રોકી દવામાં આવ્યું હતું. આ ઘટના બુધવાર બપોરે લેહથી 250 કિમી દૂર ડેમચોક સેક્ટરમાં આવી પહોંચ્યા અને તેમણે મનરેગા હેઠળ ચાલી રહેલી કામગીરી અટકાવી દીધી હતી. અહીં એક ગામને ગરમ પાણીના ઝરણાંથી જોડવાનું કામ ચાલી રહ્યું હતું. સુત્રોએ જણાવ્યું કે, સૂચના મળતા સેના અને આઇટીબીપીની ટીમ ત્યાં ધસી આવી હતી અને તેણે ચીનના સૈનિકોએ પીછેહઠ કરવા મજબૂર કર્યા હતા. હાલ ચીનની સેના ત્યાં પોતાની પોઝિશન લઇને અડગ છે. તેમણે બેનર લગાવી દીધો છે. તેણે ચારદિંગ-નિલુંગ નાળા નજીક તંબૂ પણ લગાવી દીધા છે. સેના અને આઇટીબસીના 70 સભ્યોની ટીમએ ઘેરાબંદી કરી તેમને અટકાવી દીધા છે. ચીનની સેનાએ કામ બંધ કરવાની માગ કરી છે. તેમનું કહેવું હતું કે બંને પક્ષોએ કામ શરૂ કરતાં પહેલા મંજૂરી લેવી પડશે. ભારતીય પક્ષે ઇનકાર કરતાં કહ્યું માત્ર રક્ષા સંબંધિત નિર્માણ માટે લાગુ પડે છે. સેનાના અધિકારીઓએ કહ્યું કે કોઇ વિવાદ થયો નથી. આવી સ્થિતિ અવારનવાર સર્જાય છે. પ્રક્રિયા હેઠળ મુદ્દાનો ઉકેલ લવાશે. બે વર્ષ પહેલા પણ મતભેદો ઊભા થયા હતા નિલુંગ નાળા ક્ષેત્ર ઉપર ચીન સાથે અવારનવાર મતભેદો થતાં રહે છે. ક્ષેત્રમાં 2014 માં પણ ચીનની સેના સાથે આપણી સેનાની અથડામણ થઇ હતી. તેના બાદ નિલુંગ નાળા ઉપર મનરેગા હેઠળ નાની સિંચાઇ નહેર બનાવવાનો નિર્ણય લેવાયો હતો. ITBPના જવાનોએ ચીની સૈનિકોને તગેડ્યા

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સરકારી શિક્ષકો માટે મોટા સમાચાર: શું ખરેખર 65 વર્ષની ઉંમરે થશે નિવૃત્તિ? જાણો નવું અપડેટ

ટર્બ્યુલન્સવાળી ફ્લાઇટના પાઇલટનો થયો ડોપ ટેસ્ટ, જાણો શું આવ્યો રિપોર્ટ

Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન

Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ

વિડિઓઝ

Narmada Tribal Protest : આદિવાસી દિવસે જ આદિવાસીઓના ગુજરાતમાં ધરણા
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Gandhinagar Crime News : ગાંધીનગરમાં સગીરાનું મોત, પ્રેમી પર દુષ્કર્મનો આરોપ
Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી

અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ

Embed widget