શોધખોળ કરો

નીતિશ કુમાર આજે કરશે બિહાર કેબિનેટનું વિસ્તરણ, આ નવા ચહેરાઓ થઇ શકે છે સામેલ

સૂત્રોના મતે નીતિશના મંત્રીમંડળમાં શ્યામ રજક, નરેન્દ્ર નારાયણ યાદવ, નીરજ કુમાર, સંજય ઝા, રંજૂ ગીતા, અશોક ચૌધરી સામેલ થઇ શકે છે

પટનાઃ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર આજે પોતાના મંત્રીમંડળનું વિસ્તરણ કરશે. સૂત્રોના મતે નીતિશના મંત્રીમંડળમાં શ્યામ રજક, નરેન્દ્ર નારાયણ યાદવ, નીરજ કુમાર, સંજય ઝા, રંજૂ ગીતા, અશોક ચૌધરી સામેલ થઇ શકે છે. તે સિવાય કેટલાક નવા ચહેરાઓને પણ સામેલ કરવામાં આવી શકે છે. આ નવા ધારાસભ્યોને રાજ્યપાલ લાલજી ટંડન રવિવારે સવારે સાડા અગિયાર વાગ્યે પદ અને ગોપનિયતાના શપથ લેવડાવશે. મુખ્યમંત્રી નીતિશ કુમારે શનિવારે રાજ્યપાલ સાથે મુલાકાત કરીને મંત્રીમંડળના વિસ્તરણની જાણકારી આપી હતી. નીતિશ કુમારે કેબિનેટમાં હાલમાં 11 મંત્રીઓના પદ ખાલી છે. નોંધનીય છે કે બિહાર વિધાનસભામાં કુલ  243 બેઠકો છે જેમાંથી મુખ્યમંત્રી સહિત કુલ 36 મંત્રી બનાવવામાં આવી શકે છે. જેમાં હાલમાં 25 મંત્રી છે જ્યારે અન્ય વધુ 11 મંત્રીઓ બનાવી શકાય છે. લોકસભા ચૂંટણી દરમિયાન બિહાર સરકારના મંત્રી લલ્લન સિંહ અને દિનેશ યાદવના સાંસદ બની જવાના કારણે બે મંત્રીઓના પદ ખાલી થઇ ગયા છે. આ વિસ્તારથી નીતિશ કુમાર બિહારના જાતિના સમીકરણને સાધવાનો પ્રયાસ કરશે. નીરજ કુમાર ભૂમિહાર જાતિમાંથી આવે છે. રંજૂ ગીતાને મહિલા ક્વોટામાંથી મંત્રી બનાવવામાં આવી શકે છે. તે યાદવ સમુદાયથી આવે છે. તે અશોક ચૌધરી અને લલન પાસવાન દલિત અને અતિપછાત સમાજમાંથી આવે છે. અશોક ચૌધરી કોગ્રેસમાંથી જેડીયૂમાં સામેલ થયા હતા જ્યારે પાસવાન આરએલએસપીમાંથી જેડીયૂમાં આવ્યા છે.

ટોપ સ્ટોરી

લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 

Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 

વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત

સંસદનું વિશેષ સત્ર બોલાવવાની તૈયારી, સરકારે મહિલા અનામત અને સીમાંકન બિલ માટે ઘડી રણનીતિ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 
Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ

SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 

ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ

Embed widget