શોધખોળ કરો

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ JNU પર થયેલા હુમલાની તુલના મુબઈના 26/11 સાથે કરી

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રવિવારે રાત્રે જેએનયૂમાં થયેલા હુમલાની તુલનના મુંબઈમાં વર્ષ 2008માં થયેલા 26/11ના હુમલા સાથે કરી છે.

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રવિવારે રાત્રે જેએનયૂમાં થયેલા હુમલાની તુલનના મુંબઈમાં વર્ષ 2008માં થયેલા 26/11ના હુમલા સાથે કરી છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જેએનયૂના વિદ્યાર્થીઓ પર થયેલા હુમલાને કાયરોનું કામ ગણાવ્યું હતું. ઉદ્ધવ ઠાકરેએ સવાલો ઉઠાવ્યા કે નકાબધારી કોણ હતા જેમણે આ કામ કર્યું. બુર્ખા પાછળ છુપાયેલા લોકોના ચહેરાઓ સામે આવવા જોઈએ. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું દેશના યુવકોના વિશ્વાસમાં લેવાની જરૂર છે. તેમની વિચારધારા મહત્વપૂર્ણ છે જેને સમજવાની જરૂર છે. આજે યુવકોના મનમાં અસ્થિરતા નિર્માણ થઈ રહી છે. જો વિદ્યાર્થીઓ પોતાની હોસ્ટેલમાં સલામત નથી તો દેશ માટે કલંક છે. ઉદ્ધવ ઠાકરેએ મહાકરાષ્ટ્રના વિદ્યાર્થીઓને આશ્વાસન આપ્યું અને કહ્યું કે મહારાષ્ટ્રમાં તમામ વિદ્યાર્થીઓ સલામત છે. મહારાષ્ટ્રમાં કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. હું મહારાષ્ટ્રમાં આ બધુ સહન નહી કરીશ. હું મહારાષ્ટ્રમાં કોઈપણ નાગરિક સાથે અન્યાય નહી થવા દઈશ. મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓ પર હુમલો કરનારાને કાયર ગણાવ્યા હતા અને કહ્યું બુર્ખા પહેરેલા હુમલાવરોના ચહેરા ટીવી પર દેખાઈ રહ્યા છે. હિમ્મત હોત તો તે બુર્ખા ન પહેર્યયા હોત. મુંબઈમાં પોતાના નિવાસ સ્થાન માતોશ્રી પર પત્રકારો સાથે સંવાદ કરતા ઉદ્ધવ ઠાકરે ગૃહમંત્રી પર આરોપો લગાવતા બચી રહ્યા હતા. જ્યારે તેમને પુછવામાં આવ્યું કે જેએનયૂમાં હિંસા માટે અમિત શાહની જવાબદારી બને છે ત્યારે અમિત શાહ પર સીધા નિશાન સાધતા બચી રહેલા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હાલ કોઈ કોઈના પક્ષમાં કે કોઈની વિરૂદ્ધમાં નહી બોલીશ. ઉદ્ધવ ઠાકરેએ જેએનયૂ વિદ્યાર્થીઓ પર થયેલા હુમલાની તુલના કરી એક નવા વિવાદને જન્મ આપ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોદી કેબિનેટમાં મોટા ફેરફારની તૈયારી: UP અને પંજાબ ચૂંટણી માટે ભાજપનો નવો માસ્ટરપ્લાન

ભગવાન રામનો ખજાનો કોણે ચોર્યો? 1250 સોના-ચાંદીના પથ્થરો ગાયબ થવાનો મોટો આરોપ

ચોમાસું કેમ ધીમું પડ્યું? હવામાન વિભાગે આપ્યા 5 મોટા કારણો, ખેડૂતોની ચિંતામાં વધારો!

આવતીકાલનું હવામાનઃ કાલે 19 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આશંકા, ખેડૂતો અને માછીમારો સાવધાન!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અંબાલાલ કાકા પર સવાલ કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : મુંબઈ પહોંચ્યું ચોમાસું
Hun To Bolish : હું તો બોલીશ : ચક્રવ્યૂહમાં ચૈતર!
Ambalal Patel Prediction: અંબાલાલ પટેલે ખેડૂતોને આપ્યા રાહતના સમાચાર, વરસાદને લઈ શું કરી આગાહી?
AAP MLA Chaitar Vasava convicted : ચૈતર વસાવાને 7 વર્ષની જેલ, શું ધારાસભ્ય પદ પણ જશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોદી કેબિનેટમાં મોટા ફેરફારની તૈયારી: UP અને પંજાબ ચૂંટણી માટે ભાજપનો નવો માસ્ટરપ્લાન
મોદી કેબિનેટમાં મોટા ફેરફારની તૈયારી: UP અને પંજાબ ચૂંટણી માટે ભાજપનો નવો માસ્ટરપ્લાન
ભગવાન રામનો ખજાનો કોણે ચોર્યો? 1250 સોના-ચાંદીના પથ્થરો ગાયબ થવાનો મોટો આરોપ
ભગવાન રામનો ખજાનો કોણે ચોર્યો? 1250 સોના-ચાંદીના પથ્થરો ગાયબ થવાનો મોટો આરોપ
‘મોદી વહાલા છે પણ...’ ટ્રમ્પે ભારત વિશે એવું શું કહ્યું કે જેનાથી વિવાદ સર્જાયો?

PM મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુ વચ્ચે મહત્વની મુલાકાત: કેબિનેટમાં મોટા ફેરબદલની અટકળો તેજ
PM મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુ વચ્ચે મહત્વની મુલાકાત: કેબિનેટમાં મોટા ફેરબદલની અટકળો તેજ
આવતીકાલનું હવામાનઃ કાલે 19 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આશંકા, ખેડૂતો અને માછીમારો સાવધાન!
આવતીકાલનું હવામાનઃ કાલે 19 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આશંકા, ખેડૂતો અને માછીમારો સાવધાન!
ચોમાસું કેમ ધીમું પડ્યું? હવામાન વિભાગે આપ્યા 5 મોટા કારણો, ખેડૂતોની ચિંતામાં વધારો!
ચોમાસું કેમ ધીમું પડ્યું? હવામાન વિભાગે આપ્યા 5 મોટા કારણો, ખેડૂતોની ચિંતામાં વધારો!
મહારાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી: મુંબઈમાં ભારે વરસાદ, જાણો ગુજરાતમાં ક્યારે આવશે મેઘરાજા

146 વર્ષનો સૌથી સૂકો જૂન! 'ગોડઝિલા' લાવશે ભયંકર દુષ્કાળ? ગુજરાતમાં 85% ઓછો વરસાદ, શું થશે આગળ?

Embed widget