શોધખોળ કરો

હાડ ગાળતી ઠંડીથી દિલ્હીવાસીઓને થોડી રાહત, દિવસનુ તાપમાન ચાર ડિગ્રી વધ્યુ

હવામાન વિભાગના પૂર્વાનુમાન અનુસાર, દિલ્હી સહિત ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં છેલ્લા 24 કલાક દરમિયાન તાપમાનમાં ત્રણથી ચાર ડિગ્રી સેલ્સિયસ સુધી વધારો નોંધાયો છે

નવી દિલ્હીઃ છેલ્લા એક મહિનાથી દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ઠંડીએ કહેર વર્તાવ્યો છે. ડિસેમ્બર મહિનો દિલ્હી વાસીઓ માટે રેકોર્ડ તોડ ઠંડીનો રહ્યો, હજુ પણ ઉત્તર ભારતમાં ઠંડીનુ જોર ઘટ્યુ નથી. જોકે આ બધાની દિલ્હી અને ઉત્તર ભારતવાસીઓ માટે થોડાક રાહતના સમાચાર સામે આવ્યા છે. તાપમાનનો પારો ચાર ડિગ્રી સુધી ઉપર ચઢ્યો છે. દિલ્હી, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ સહિતના મેદાની પ્રદેશોમાં છેલ્લા કેટલાક દિવસોથી શીત લહેર ફરી વળી છે, અહીં હાડ ગાળતી ઠંડી પડી રહી છે. હવે ગુરુવારે પૂર્વીય હવાઓનુ જોર પકડવાથી થોડી રાહત મળી છે. વળી મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ઉત્તરાખંડમાં સામાન્ય વરસાદ પણ પડ્યો છે, જેથી ઠંડી ત્યાં થોડી વધી છે. હાડ ગાળતી ઠંડીથી દિલ્હીવાસીઓને થોડી રાહત, દિવસનુ તાપમાન ચાર ડિગ્રી વધ્યુ હવામાન વિભાગના પૂર્વાનુમાન અનુસાર, દિલ્હી સહિત ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં છેલ્લા 24 કલાક દરમિયાન તાપમાનમાં ત્રણથી ચાર ડિગ્રી સેલ્સિયસ સુધી વધારો નોંધાયો છે. હવામાન વિભાગ અનુસાર, અહીં છેલ્લા ત્રણ દિવસથી તાપમાન 10 થી 12 ડિગ્રી સેલ્સિયસ યથાવત હતુ, જે ગુરવારે 20 થી 24 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયુ હતુ. આમ દિલ્હી સહિત ઉત્તર ભારતીયો માટે ઠંડી માટે થોડાક રાહતના સમાચાર છે. હાડ ગાળતી ઠંડીથી દિલ્હીવાસીઓને થોડી રાહત, દિવસનુ તાપમાન ચાર ડિગ્રી વધ્યુ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
કલમ 498A માત્ર લગ્ન પૂરતી સીમિત નથી, લિવ-ઇન પાર્ટનર્સને પણ મળશે પત્ની સમાન અધિકાર: સુપ્રીમ કોર્ટ
કલમ 498A માત્ર લગ્ન પૂરતી સીમિત નથી, લિવ-ઇન પાર્ટનર્સને પણ મળશે પત્ની સમાન અધિકાર: સુપ્રીમ કોર્ટ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
8મું પગાર પંચ: 3%, 5% અને 6% વધારા સાથે 5 વર્ષમાં કેટલો વધશે બેઝિક પગાર? જાણો Level 1 થી 3 ની ગણતરી
8મું પગાર પંચ: 3%, 5% અને 6% વધારા સાથે 5 વર્ષમાં કેટલો વધશે બેઝિક પગાર? જાણો Level 1 થી 3 ની ગણતરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
Embed widget