શોધખોળ કરો

India Weather Forecast: ઉત્તર ભારતમાં કોલ્ડવેવનું એલર્ટ, આ રાજયોમાં કાતિલ ઠંડીની આગાહી

India Weather Forecast: ઉત્તર ભારતમાં ઠંડી ફરી તીવ્ર બનવાનીઆગાહી છે. હવામાન વિભાગ અનુસાર, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી-NCR અને રાજસ્થાનમાં 24 થી 26 જાન્યુઆરી દરમિયાન લઘુત્તમ તાપમાનમાં 0 થી 5 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની ધારણા છે.

India Weather Forecast:ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં ઠંડા અને સૂકા પવનો ફૂંકાતા, નવી કોલ્ડ વેવની  આગાહી કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ 15 થી 35 કિમી પ્રતિ કલાકની ઝડપે ઠંડા ઉત્તર-પશ્ચિમ પવનોની આગાહી કરી છે, જેના કારણે ઘણા ઉત્તરીય રાજ્યોમાં રાત્રિના તાપમાનમાં તીવ્ર ઘટાડો થશે.

ગુજરાતમાં વધશે ઠંડી

આગામી દિવસોમાં ગુજરાતમાં પણ તાપમાનનો પારો ગગડતાં  ઠંડી વધવાની શકયતા છે. હવામાન વિભાગે 27 જાન્યુઆરીથી કમોસમી વરસાદ અને ત્યારબાદ કાતિલ ઠંડીનું અનુમાન વ્યક્ત કર્યું  છે. વધુ એક સિસ્ટમ આકાર લઇ રહી હોવાથી આ સિસ્ટમા કારણે ગુજરાતમાં 27 જાન્યુઆરીની આસપાસ વાદળછાયુ વાતાવરણ રહેશે અને હળવો છૂટછવાયો વરસાદ વરસી શકે છે.

તાપમાનનો પારો ગગડશે
 હવામાન અપડેટ મુજબ, IMD ની આગાહીને ટાંકીને, 24 થી 26 જાન્યુઆરી દરમિયાન પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી-NCR અને ઉત્તરપશ્ચિમ રાજસ્થાનના મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાન 0 થી 5 ડિગ્રી સેલ્સિયસ ઘટવાની ધારણા છે. IMD એ જણાવ્યું છે કે પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં 24 અને 25 જાન્યુઆરીએ હિમવર્ષા  અથવા હળવો વરસાદ થવાની સંભાવના છે.

વરસાદનો નવો રાઉન્ડ આવવાની અપેક્ષા
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, 27 જાન્યુઆરીથી ઉત્તરપશ્ચિમ ભારતમાં વરસાદનો નવો રાઉન્ડ આવવાની સંભાવના છે, જેના કારણે 27 જાન્યુઆરીએ પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં ભારે વરસાદ અને હિમવર્ષા થશે. 28 જાન્યુઆરીએ છૂટાછવાયા વરસાદ પડશે. હવામાન વિભાગે જણાવ્યું છે કે 27 જાન્યુઆરીએ જમ્મુ અને કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં છૂટાછવાયા ભારે વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે, જ્યારે આ જ સમયગાળા દરમિયાન ઉત્તરપશ્ચિમના મેદાનોમાં હળવોથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે.                                                                       

ગાઢ ધુમ્મસ ક્યાં રહેશે
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી 24 કલાકમાં ઉત્તરપશ્ચિમ ભારતમાં લઘુત્તમ તાપમાનમાં 3 થી 5 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના છે. IMD એ એમ પણ જણાવ્યું હતું કે, 24 થી 26 જાન્યુઆરી દરમિયાન પંજાબ, હરિયાણા અને ચંદીગઢના કેટલાક વિસ્તારોમાં ખૂબ જ ગાઢ ધુમ્મસ પડી શકે છે, જ્યારે આ જ સમયગાળા દરમિયાન હિમાચલ પ્રદેશ, રાજસ્થાન અને મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં પણ ગાઢ ધુમ્મસ છવાઈ શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
આનંદીબેન પટેલે યુપીમાં સરકારી હોસ્ટેલોમાં ભોજનની ગુણવત્તાની ખોલી પોલ, કહ્યું - 'ગુજરાતમાં પણ ટેસ્ટિંગ પહેલા જ સેમ્પલ બદલાઈ જતાં'
આનંદીબેન પટેલે યુપીમાં સરકારી હોસ્ટેલોમાં ભોજનની ગુણવત્તાની ખોલી પોલ, કહ્યું - 'ગુજરાતમાં પણ ટેસ્ટિંગ પહેલા જ સેમ્પલ બદલાઈ જતાં'
Train News: 3 AC, સ્લીપર કે ચેર કાર? ટ્રેનમાં લાંબી મુસાફરી માટે ક્યો વિકલ્પ છે બેસ્ટ?
Train News: 3 AC, સ્લીપર કે ચેર કાર? ટ્રેનમાં લાંબી મુસાફરી માટે ક્યો વિકલ્પ છે બેસ્ટ?
Ayodhya Ram Mandir Tatkal Pass: રામ મંદિરમાં VIP દર્શન બંધ, હવે આ રીતે બુક કરો તત્કાલ પાસ
Ayodhya Ram Mandir Tatkal Pass: રામ મંદિરમાં VIP દર્શન બંધ, હવે આ રીતે બુક કરો તત્કાલ પાસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ
Anandiben Patel: આનંદીબેન પટેલે સરકારી હોસ્ટેલોમાં પીરસતા ભોજનની ગુણવત્તાની ખોલી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો
Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો
Embed widget