શોધખોળ કરો

સિંધિયાના પક્ષ બદલવા પર કમલનાથ સરકાર સક્રીય, જમીન ખરીદી મામલામાં નોંધાઇ શકે છે FIR

આ વચ્ચે ગ્વાલિયરમાં પદસ્થ ઇઓડબલ્યૂના એસપી દેવેન્દ્ર સિંહ રાજપૂતની ટ્રાન્સફર કરી દેવામાં આવી છે. તેમના સ્થાને અમિત સિંહને એસપી બનાવવામાં આવ્યા છે.

ભોપાલઃ જ્યોતિરાદિત્ય સિંધિયાનું કોગ્રેસ છોડતા જ તેની ચારેતરફ ઘેરાબંધી શરૂ થઇ ગઇ છે. તેના વિરુદ્ધ EOWએ તપાસ શરૂ કરી દીધી છે. કેસ જમીન ખરીદીનો છે જેમાં 10 હજાર કરોડ રૂપિયાના કૌભાંડનો આરોપ છે. આ મામલામાં એફઆઇઆર પણ દાખલ થઇ શકે છે. આ વચ્ચે ગ્વાલિયરમાં પદસ્થ ઇઓડબલ્યૂના એસપી દેવેન્દ્ર સિંહ રાજપૂતની ટ્રાન્સફર કરી દેવામાં આવી છે. તેમના સ્થાને અમિત સિંહને એસપી બનાવવામાં આવ્યા છે. મધ્યપ્રદેશમાં ચાલી રહેલા રાજકીય ઘટનાક્રમ વચ્ચે કોગ્રેસ છોડી ભાજપમાં આવેલા જ્યોતિરાદિત્ય સિંધિયા વિરુદ્ધ ઇકોનોમિક ક્રાઇમ સેલએ એક જૂના મામલામાં કાર્યવાહી શરૂ કરી છે. ગ્વાલિયરના વકીલ સુરેન્દ્ર શ્રીવાસ્તવે એક અરજી કરીને કાર્યવાહીની માંગ કરી છે. આ અરજી પર ઇઓડબલ્યૂએ તપાસ શરૂ કરી દીધી છે. 26 માર્ચ 2014ના રોજ ઇઓડબલ્યૂમાં એક ફરિયાદ કરવામાં આવી હતી. આરોપ હતો કે જ્યોતિરાદિત્ય સિઁધિયા અને તેના પરિવારે 2009માં મહલગાંવ અને ગ્વાલિયરની જીમીન ખરીદી રજિસ્ટ્રીમાં આવેદકની 6000 વર્ગફીટની જમીન ઓછી કરી હતી. સાથે સિંધિયા દેવસ્થાનના ચેરમેન અને ટ્રસ્ટીઓએ મહલગાંવ, જિલ્લા ગ્વાલિયર સ્થિત શાસકીય ભૂમિ સર્વે નંબર 1217 વેચવા માટે પ્રશાસનના સહયોગથી નકલી દસ્તાવેજ તૈયાર કર્યા હતા. EOWએ આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે.

ટોપ સ્ટોરી

રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
Railway Ticket New Rule: રેલવે કાઉન્ટર ટિકિટના નિયમમાં મોટો ફેરફાર, 27 ઓક્ટોબરથી લાગૂ
Railway Ticket New Rule: રેલવે કાઉન્ટર ટિકિટના નિયમમાં મોટો ફેરફાર, 27 ઓક્ટોબરથી લાગૂ
Bank Holidays : ઓક્ટોબરના બાકીના 15 દિવસમાંથી 10 દિવસ બેન્કો રહેશે બંધ , યાદી ચેક કરો
Bank Holidays : ઓક્ટોબરના બાકીના 15 દિવસમાંથી 10 દિવસ બેન્કો રહેશે બંધ , યાદી ચેક કરો
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
Embed widget