શોધખોળ કરો

દેશના આ રાજ્યના ચાર શહેરોમાં શનિવાર અને રવિવારે સંપૂર્ણ લોકડાઉન, જાણો કોને મળશે છૂટ

ઉત્તરાખંડ સરકાર દ્વારા અનલોક 2 સંબંધમાં નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે.

દેહરાદૂન: કોરોના વાયરસની મહામારીના કારણે ઉત્તરાખંડમાં ફરી એક વખત લોકડાઉન લાગૂ કરવામાં આવ્યું છે. ઉત્તરાખંડના પ્રખ્યાત પર્યટન સ્થળો દેહરાદૂન, હરિદ્વાર, ઉધમસિંહ નગર અને નૈનીતાલમાં શનિવાર અને રવિવારે સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. આ લોકડાઉન દરમિયાન ઈન્ડસ્ટ્રીયલ એકમોના સંચાલન, કૃષિ અને બાંધકામ પ્રવૃત્તિઓ, દારૂની દુકાનો અને હોટલ સહિતની આવશ્યક સેવાઓને છૂટ આપવામાં આવી છે. સામાન્ય રીતે લોકોને બહાર નિકળવા છૂટ નથી પરંતુ રાષ્ટ્રીય માર્ગો અને સ્ટેટ હાઈવે પર ટ્રકને અવરજવરની મંજૂરી આપવામાં આવી છે. ઉત્તરાખંડ સરકાર દ્વારા અનલોક 2 સંબંધમાં નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. આ ગાઈડલાઈન મુજબ બીજા રાજ્યમાંથી ઉત્તરાખંડમાં આવતા લોકોએ સ્માર્ટ સીટી વેબ પોર્ટલના માધ્મથી મુસાફરી પહેલા પોતાનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે. જણાવવામાં આવ્યું છે કે હાલ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા પર કોઈ રોક નથી. ઉત્તરખાંડ આવવા માટે પોતાના રજિસ્ટ્રેશન ડૉક્યૂમેન્ટ સાથે રાખવા પડશે. ઉલ્લેખીય છે કે કોરોના વાયરસની મહામારીને લઈને દેશના ઘણા રાજ્યો અને શહેરોમાં ફરી એક વખત લોકડાઉન કરવામાં આવી રહ્યું છે. બિહારમાં પણ લોકડાઉન કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રમાં પણ લોકડાઉન છે. કર્ણાટકના બેંગલુરૂમાં એક સપ્તાહનું લોકડાઉન છે. મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં પણ લોકડાઉન કરવામાં આવ્યું છે.

ટોપ સ્ટોરી

India-Nepal Relations: અંતરિક્ષથી લઈને પોલીસ ટ્રેનિંગ સુધી, ભારત અને નેપાળ વચ્ચે અનેક કરાર પર થયા હસ્તાક્ષર

India-Nepal Bilateral Talks: નેપાળ માટે 24 હજાર કરોડનું પેકેજ જાહેર! PM મોદીએ બાલેન શાહની કરી પ્રશંસા

NDAમાં સામેલ થશે શરદ પવાર ? BJP સ્વાગત માટે તૈયાર, NCPને લઇને ક્યાં અટકી વાત

Weather: ઠંડી વચ્ચે 18 રાજ્યોમાં વરસાદ, IMDએ આપી ચેતવણી, જાણો દિલ્હી-યુપી બિહારનું કેવું છે હવામાન

વિડિઓઝ

Jamnagar: બાલાજી પાર્ક નજીક રેડ કરવા ગયેલા પોલીસકર્મી પર હુમલો, ઘાયલ જવાનને હોસ્પિટલ ખસેડાયો
Hun To Bolish : હું તો બોલીશ : સોનું થશે કેટલું સસ્તું?
Hun To Bolish : હું તો બોલીશ : પરિપત્ર પેપર પર!
Ahmedabad Crime: કૃષ્ણનગર જૈન દેરાસર ચોરીનો ભેદ ઉકેલાયો, પૂજારી અશ્વિન સોલંકીની ધરપકડ
Girnar Lili Parikrama : ગિરનાર લીલી પરિક્રમામાં દીપડાની એન્ટ્રી! વન વિભાગે યાત્રીઓને કરી ખાસ અપીલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India-Nepal Bilateral Talks: નેપાળ માટે 24 હજાર કરોડનું પેકેજ જાહેર! PM મોદીએ બાલેન શાહની કરી પ્રશંસા
India-Nepal Bilateral Talks: નેપાળ માટે 24 હજાર કરોડનું પેકેજ જાહેર! PM મોદીએ બાલેન શાહની કરી પ્રશંસા
India vs New Zealand Test: 15 ઓવર બાકી હોવા છતાં ટીમ ઈન્ડિયાએ કેમ માની હાર? ગિલે કર્યો મોટો ખુલાસો!

ત્રણ દિવસમાં બ્લોકબસ્ટર હિટ થઈ ધનુષની 'ઓમ', 100 કરોડ ક્લબમાં ફિલ્મની એન્ટ્રી

EPFO 3.0 Update: UPIથી PF ઉપાડવાની ટેસ્ટિંગ શરૂ, EPFO ડિસેમ્બરમાં લોન્ચ કરશે સર્વિસ

'રેતી ચોર ભાજપ પરિવારનો હશે તો બચાવીશું', ડભોઈના MLA શૈલેષ મહેતાની જાહેર મંચ પરથી શેખી
'રેતી ચોર ભાજપ પરિવારનો હશે તો બચાવીશું', ડભોઈના MLA શૈલેષ મહેતાની જાહેર મંચ પરથી શેખી
India-Nepal Relations: અંતરિક્ષથી લઈને પોલીસ ટ્રેનિંગ સુધી, ભારત અને નેપાળ વચ્ચે અનેક કરાર પર થયા હસ્તાક્ષર
India-Nepal Relations: અંતરિક્ષથી લઈને પોલીસ ટ્રેનિંગ સુધી, ભારત અને નેપાળ વચ્ચે અનેક કરાર પર થયા હસ્તાક્ષર
'દિવ્યેશ, સિંહ થઈ ગયો છે, સિંહની પાછળ ઘણા કૂતરા રખડે, મારી પાછળ પણ...' -પરસોત્તમ સોલંકીએ કરી વારસદારની જાહેરાત

Cold Wave: ગુજરાતમાં બે દિવસમાં ઘટશે ઠંડીનું જોર, તાપમાનમાં 3 ડિગ્રી સુધી વધારો થવાની શક્યતા

Embed widget