શોધખોળ કરો

કૉંગ્રેસે આસામ વિધાનસભા ચૂંટણીને લઈ 22 ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ  

આસામ વિધાનસભા ચૂંટણી માટે મતદાન ગુરુવાર (9 એપ્રિલ, 2026) ના રોજ થશે. મત ગણતરી અને ચૂંટણી પરિણામોની જાહેરાત 4 મે, 2026 ના રોજ થશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • આસામ ચૂંટણી 2026: કૉંગ્રેસે 22 ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી.
  • પાંચ રાજ્યોમાં ચૂંટણીની જાહેરાત સાથે આચારસંહિતા લાગુ.

આસામ વિધાનસભા ચૂંટણી  2026ને લઈ કૉંગ્રેસ પાર્ટીએ  22 ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે. પાર્ટીએ 3 માર્ચે પહેલી યાદી જાહેર કર્યા બાદ ચૂંટણીની તારીખો પહેલા શનિવારે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ગૌરવ ગોગોઈને જોરહાટ બેઠક માટે ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

કૉંગ્રેસની ત્રીજી યાદીમાં ઉમેદવારોના નામ નીચે મુજબ છે

કૉંગ્રેસની ત્રીજી યાદીમાં કોકરાઝાર વિધાનસભાથી માનિક ચંદ્ર બ્રહ્મ, બાયોખુંગરીથી સપાલી મારક,  પર્બત ઝોરાથી મોહમ્મદ અશર્ફુલ ઈસ્લામ શેખ, ધુબરીથી બેબી બેગમ, જલેશ્વરથી આફતાબ ઉદ્દીન, અભયપુરીથી પ્રદીપ સરકાર, સિડલી ચિરાંગથી મેત્તીલાલ નરઝરી, ચેંગાથી અબ્દુર રહીમ અહમદ, પાકાબેટબારીથી જાકિર હુસૈન સિકદર, બક્સાથી જગદીશ મધહી,  તમુલપુરથી રફી, ઉદલગુરીથી સોરે, લહરીઘાટથી આસિફ મોહમ્મદ નજરને ટિકિટ આપવામાં આવી છે.

આસામમાં આચારસંહિતા લાગુ, આ દિવસે ચૂંટણી યોજાશે

કેન્દ્રીય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં એક પત્રકાર પરિષદ દરમિયાન જણાવ્યું હતું કે આસામ ચૂંટણી માટેનું જાહેરનામું સોમવારે (16 માર્ચ, 2026) બહાર પાડવામાં આવશે. ત્યારબાદ 23 માર્ચ, 2026 સુધી નામાંકન દાખલ કરવામાં આવશે. નામાંકનની ચકાસણી 24 માર્ચ, 2026 ના રોજ થશે. ચકાસણી પછી જો કોઈ ઉમેદવાર પોતાની ઉમેદવારી પાછી ખેંચવા માંગે છે તો તેઓ ગુરુવાર (26 માર્ચ, 2026) સુધી આમ કરી શકે છે.    

આસામ વિધાનસભા ચૂંટણી માટે મતદાન ગુરુવાર (9 એપ્રિલ, 2026) ના રોજ થશે. મત ગણતરી અને ચૂંટણી પરિણામોની જાહેરાત 4 મે, 2026 ના રોજ થશે. ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ત્યારથી પાર્ટી તેના ઉમેદવારોના નામ વ્યવસ્થિત રીતે જાહેર કરી રહી છે.      

ચૂંટણી પંચે દેશના 5 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો (આસામ, કેરળ, પુડુચેરી, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળ) ની વિધાનસભા ચૂંટણીઓનો કાર્યક્રમ સત્તાવાર રીતે જાહેર કરી દીધો છે. 2026ની આસામ વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી 4 મેના રોજ થશે.  કેરળ, તમિલનાડુ અને પુડુચેરીના ચૂંટણી પરિણામો પણ તે જ દિવસે જાહેર કરવામાં આવશે.  ચૂંટણીની તારીખોની જાહેરાત થતાંની સાથે જ આ તમામ રાજ્યોમાં આદર્શ આચારસંહિતા (Model Code of Conduct) લાગુ થઈ ગઈ છે.                

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

15 August Kids Outfit: 15 ઓગસ્ટે બાળકોને પહેરાવો આ સ્ટાઈલિશ કપડા, બધા જોતા જ રહી જશે
15 August Kids Outfit: 15 ઓગસ્ટે બાળકોને પહેરાવો આ સ્ટાઈલિશ કપડા, બધા જોતા જ રહી જશે
Chamoli Tunnel Accident : ચમોલી ટનલ દુર્ઘટનામાં છ લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
Chamoli Tunnel Accident : ચમોલી ટનલ દુર્ઘટનામાં છ લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Deur Kothar Stupa: મધ્ય પ્રદેશમાં મળ્યો મૌર્યકાલીન સ્તૂપ, જાણો આ સાંચી સ્તૂપથી કેટલો ખાસ?
Deur Kothar Stupa: મધ્ય પ્રદેશમાં મળ્યો મૌર્યકાલીન સ્તૂપ, જાણો આ સાંચી સ્તૂપથી કેટલો ખાસ?

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
Gujarat Weather: રાજ્યના 13 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, જાણો આજે કયા પહોંચશે મેઘ સવારી
Gujarat Weather: રાજ્યના 13 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, જાણો આજે કયા પહોંચશે મેઘ સવારી
Embed widget