શોધખોળ કરો

વધુ એક કોંગ્રેસ નેતા પર EDએ ગાળિયો ભીંસ્યો, ડીકે શિવકુમારની કરી ધરપકડ

મની લોન્ડ્રિંગ કેસ અંતર્ગત ઈડી દ્વારા હવે કોંગ્રેસના નેતા ડીકે શિવકુમારની ધરપકડ કરવામાં આવી છે. ઈડીએ કોંગ્રેસ નેતા પર PMLA, 2002નો ઉલ્લંઘન કરીને હવાલા કારોબારમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો છે.

નવી દિલ્હીઃ મની લોન્ડ્રિંગ કેસ અંતર્ગત ઈડી દ્વારા હવે કોંગ્રેસના નેતા ડીકે શિવકુમારની ધરપકડ કરવામાં આવી છે. છેલ્લા થોડા દિવસોથી ઈડી ડીકે શિવકુમારની પૂછપરછ કરતી હતી. કર્ણાટકના પૂર્વ મંત્રી વરિષ્ઠ કોંગ્રેસી નેતા ડીકે શિવકુમાર સોમવારે ઈડી સામે કથિત મની લોન્ડ્રિંગ કેસમાં ત્રીજી વખત પૂછપરછ માટે હાજર થયા હતા. ઈડીએ આ મામલે શુક્રવાર અને શનિવારે તેમની 13 કલાક પૂછપરછ કરી હતી. ઈડીએ કોંગ્રેસ નેતા પર PMLA, 2002નો ઉલ્લંઘન કરીને હવાલા કારોબારમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો છે. શિવકુમારે તેમની ધરપકડ બાદ ટ્વિટ કરીને ભારતીય જનતા પાર્ટી પર વ્યંગ કર્યો હતો. તેમણે લખ્યું, હું બીજેપીના મિત્રોને અભિનંદન આપવા માંગું છું. આખરે તેઓને મારી ધરપકડ કરાવવામાં સફળતા મળી છે. આઈટી અને ઈડીના મારી સામે નોંધવામાં આવેલા મામલા રાજનીતિ પ્રેરિત છે. હું બીજેપીની બદલાની રાજનીતિનો શિકાર બન્યો છું. તેમણે અન્ય ટ્વિટ કરીને લખ્યું, હું મારી પાર્ટી કાર્યકર્તાઓ અને સમર્થકોને અપીલ કરું છું કે નિરાશ ન થાવ. મેં કંઈ ખોટું કર્યું નથી. મને ઈશ્વર અને દેશની ન્યાયપાલિકા પર ભરોસો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

National Flag Disposal Rules: 15 ઓગસ્ટના રોજ રસ્તા પર તિરંગો પડેલો મળે તો અહીં ફરિયાદ કરો.
National Flag Disposal Rules: 15 ઓગસ્ટના રોજ રસ્તા પર તિરંગો પડેલો મળે તો અહીં ફરિયાદ કરો.
ગંદકી, ફર્શ પર વિખરાયેલો સામાન અને અવ્યવસ્થા, બેંગલુરુમાં Zeptoનું વેરહાઉસ સીલ
ગંદકી, ફર્શ પર વિખરાયેલો સામાન અને અવ્યવસ્થા, બેંગલુરુમાં Zeptoનું વેરહાઉસ સીલ
IMD Rain Alert: ગુજરાત સહિત 19 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની આગાહી, હવામાન અપડેટ 
IMD Rain Alert: ગુજરાત સહિત 19 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની આગાહી, હવામાન અપડેટ 
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
બેંક ઓફ બરોડા અને કેનેરા બેંકનો મોટો ઝટકો: લોન પર વ્યાજ દરો વધાર્યા, EMI મોંઘી થશે
બેંક ઓફ બરોડા અને કેનેરા બેંકનો મોટો ઝટકો: લોન પર વ્યાજ દરો વધાર્યા, EMI મોંઘી થશે
8th Pay Commission: કર્મચારીઓને મળશે મોટી ભેટ! 3 મહિને વધશે DA, મિનિમમ પેન્શન 45,000 કરવાની માંગ 
8th Pay Commission: કર્મચારીઓને મળશે મોટી ભેટ! 3 મહિને વધશે DA, મિનિમમ પેન્શન 45,000 કરવાની માંગ 
Embed widget