શોધખોળ કરો

રાજ્યસભા ચૂંટણીમાં કોરોના સંક્રમિત કૉંગ્રેસના ધારાસભ્ય પીપીઈ કિટ પહેરીને મતદાન કરવા પહોંચ્યા

કોરોના વાયરસ મહામારી વચ્ચે મધ્યપ્રદેશમાં રાજ્યસભાની ત્રણ બેઠકો પર ચૂંટણી થઈ હતી..

જયપુર: કોરોના વાયરસ મહામારી વચ્ચે મધ્યપ્રદેશમાં કૉંગ્રેસના એક ધારાસભ્યએ પીપીઈ કિટ પહેરીને મતદાન કર્યું હતું. વાસ્તવમાં, કૉંગ્રેસ ધારાસભ્ય કૃણાલ ચૌધરી હાલમાં જ કોરોના રિપોર્ટ પોઝિટવ આવ્યો હતો. આજે જ્યારે ભોપાલમાં મતદાન કરવા પહોંચ્યા હતા તેમણે પીપીઈ કિટ પહેરી હતી. રાજસ્થાનમાં પણ રાજ્યસભામાં ત્રણ સીટો માટે શુક્રવારે મતદાન દરમિયાન ધારાસભ્ય વાજિબ અલી પીપીઈ કિટ પહેરીને મતદાન કર્યું હતું. વાજિબ અલી એક દિવસ પહેલા જ ઓસ્ટ્રેલિયાથી પરત આવ્યા હતા. સવારે જ્યારે મતદાન કરવા ગયા ત્યારે તેમે મતપત્ર આપી દીધું, પરંતુ તેની વચ્ચે ભાજપના નેતા રાજેન્દ્ર રાઠોડે વાંધો ઉઠાવ્યો હતો કે, ધારાસબ્ય એક દિવસ પહેલા જ વિદેશની પરત ફર્યા છે. તેના પર ચૂંટણી અધિકારીએ તેમનું મતપત્ર લઈ લીધું હતું. તેના બાદ તેમણે પીપીઈ કિટ પહેરીને મતદાન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, રાજ્યસભા ચૂંટણીમાં મધ્યપ્રદેશની 3માથી 2 સીટ ભાજપને મળી છે જ્યારે એક સીટ કોંગ્રેસને મળી છે. કોંગ્રેસ તરફથી દિગ્વિજયસિંહને જીત મળી છે. જ્યારે ભાજપના ખાતમા બે બેઠકો આવી છે. ભારતીય જનતા પાર્ટી તરફથી જ્યોતિરાદિત્ય સિંધિયાએ જીત મેળવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કયા રાજ્યોમાં બહારના લોકો નથી ખરીદી શકતા જમીન, કેમ લેવામાં આવ્યો આવો નિર્ણય?
કયા રાજ્યોમાં બહારના લોકો નથી ખરીદી શકતા જમીન, કેમ લેવામાં આવ્યો આવો નિર્ણય?
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
સરકારી શિક્ષકો માટે મોટા સમાચાર: શું ખરેખર 65 વર્ષની ઉંમરે થશે નિવૃત્તિ? જાણો નવું અપડેટ
સરકારી શિક્ષકો માટે મોટા સમાચાર: શું ખરેખર 65 વર્ષની ઉંમરે થશે નિવૃત્તિ? જાણો નવું અપડેટ

વિડિઓઝ

Narmada Tribal Protest : આદિવાસી દિવસે જ આદિવાસીઓના ગુજરાતમાં ધરણા
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Gandhinagar Crime News : ગાંધીનગરમાં સગીરાનું મોત, પ્રેમી પર દુષ્કર્મનો આરોપ
Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Kutch News: કચ્છમાં આજે જ્યાં રણ છે ત્યાં હતી માનવ વસાહત, સંશોધકોને મળી આવ્યા 100થી વધુ માનવ કંકાલો અને માટીના વાસણો
Kutch News: કચ્છમાં આજે જ્યાં રણ છે ત્યાં હતી માનવ વસાહત, સંશોધકોને મળી આવ્યા 100થી વધુ માનવ કંકાલો અને માટીના વાસણો
Embed widget