શોધખોળ કરો

મહારાષ્ટ્રમાં સત્તાનુ રાજકારણ ગરમાયુ, કોંગ્રેસ MLA ઉદ્વવ ઠાકરેને ઘરે જઇને મળ્યા

કોંગ્રેસ ધારાસભ્ય ઋતુરાજ પાટિલ ઉદ્વવ ઠાકરેને મળવા માતોશ્રી પહોંચ્યા હતા

મુંબઇઃ છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં સત્તાનુ રાજકારણ વધુને વધુ ગરમાતુ દેખાઇ રહ્યુ છે, હવે આ ચક્રવ્યૂહમાં કોંગ્રેસ પણ કુદી રહી હોય એવુ લાગી રહ્યું છે. કોંગ્રેસ ધારાસભ્ય ઋતુરાજ પાટિલ ઉદ્વવ ઠાકરેને મળવા પહોંચ્યા હતા રિપોર્ટ પ્રમાણે કોંગ્રેસ ધારાસભ્ય ઋતુરાજ પાટિલ ઉદ્વવ ઠાકરેને મળવા માતોશ્રી પહોંચ્યા હતા, ઋતુરાજ પાટિલ લગભગ 12 વાગે માતોશ્રી પહોંચ્યા હતા. બન્ને નેતાઓ વચ્ચે લગભગ દોઢ કલાક સુધી મુલાકાત ચાલી હતી. બહાર નીકળ્યા બાદ કોંગ્રેસ નેતાએ મીડિયાના સવાલોના જવાબો ટાળ્યા હતા અને ચુપચાપ ગાડીમાં બેસીને નીકળી ગયા હતા. ઋતુરાજ પાટિલ ડી વાય પાટીલના પૌત્ર છે. મહારાષ્ટ્રમાં સત્તાનુ રાજકારણ ગરમાયુ, કોંગ્રેસ MLA ઉદ્વવ ઠાકરેને ઘરે જઇને મળ્યા હાલ, મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદને લઇને શિવસેના અને બીજેપી વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે, ત્યારે આ પ્રકારની મુલાકાતથી અનેક પ્રકારના કયાસો લગાવવામાં આવી રહ્યાં છે. શિવસેના બીજેપી પાસે 50-50 ફૉર્મ્યૂલા પર કામ કરવાની વાત કહી રહી છે, જ્યારે બીજેપી આ વાતનો ઇનકાર કરી રહી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

MD ડ્રગ્સની આખી ફેક્ટરી ઝડપાઈ, ગુજરાત ATS અને NCBની સંયુક્ત કાર્યવાહીમાં ₹1814 કરોડનું મેફેડ્રોન જપ્ત

ફરી આવી રહ્યો છે વરસાદનો રાઉન્ડ, આ રાજ્યોમાં ભુક્કા બોલાવશે, વાંચો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

મુંબઈ ઈન્ડિયન્સ મુશ્કેલીમાં, સૂર્યા-હાર્દિક-બુમરાહમાંથી કોઈ એકનું પત્તું કપાશે; જાણો શું છે કારણ

'આજ કી રાત મઝા હુસ્ન કા...' ગીત પર ગરબાનો વીડિયો વાયરલ, BJP-VHP એ કાર્યવાહીની માંગ કરી
'આજ કી રાત મઝા હુસ્ન કા...' ગીત પર ગરબાનો વીડિયો વાયરલ, BJP-VHP એ કાર્યવાહીની માંગ કરી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambalal Patel | ગુજરામાં ફરી આવશે વરસાદ? જુઓ અંબાલાલ પટેલે શું કરી મોટી આગાહી?Rajkot Police | 'ACP સાહેબને એકને સાચવી લેવાના', રાજકોટ પોલીસમાં બદલીની ઓડિયો ક્લીપ વાયરલPune Gang Rape Case | પૂણેમાં સુરતની યુવતી પર સામૂહિક દુષ્કર્મના આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂરDakor Prashad | ડાકોર મંદિરે શ્રદ્ધાળુઓને મળશે વિના મૂલ્યે ભોજન, જુઓ મોટા સમાચાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
MD ડ્રગ્સની આખી ફેક્ટરી ઝડપાઈ, ગુજરાત ATS અને NCBની સંયુક્ત કાર્યવાહીમાં ₹1814 કરોડનું મેફેડ્રોન જપ્ત
MD ડ્રગ્સની આખી ફેક્ટરી ઝડપાઈ, ગુજરાત ATS અને NCBની સંયુક્ત કાર્યવાહીમાં ₹1814 કરોડનું મેફેડ્રોન જપ્ત
ફરી આવી રહ્યો છે વરસાદનો રાઉન્ડ, આ રાજ્યોમાં ભુક્કા બોલાવશે, વાંચો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
ફરી આવી રહ્યો છે વરસાદનો રાઉન્ડ, આ રાજ્યોમાં ભુક્કા બોલાવશે, વાંચો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
મુંબઈ ઈન્ડિયન્સ મુશ્કેલીમાં, સૂર્યા-હાર્દિક-બુમરાહમાંથી કોઈ એકનું પત્તું કપાશે; જાણો શું છે કારણ
મુંબઈ ઈન્ડિયન્સ મુશ્કેલીમાં, સૂર્યા-હાર્દિક-બુમરાહમાંથી કોઈ એકનું પત્તું કપાશે; જાણો શું છે કારણ
'આજ કી રાત મઝા હુસ્ન કા...' ગીત પર ગરબાનો વીડિયો વાયરલ, BJP-VHP એ કાર્યવાહીની માંગ કરી
'આજ કી રાત મઝા હુસ્ન કા...' ગીત પર ગરબાનો વીડિયો વાયરલ, BJP-VHP એ કાર્યવાહીની માંગ કરી
Rain: આગામી પાંચ દિવસ નવરાત્રીમાં વરસાદ, ક્યાં-ક્યાં બગડશે ખેલૈયાઓની મજા ? વાંચો અંબાલાલની આગાહી

Gujarat: અચાનક રવિવારે જ તમામ ધારાસભ્યોને દાદાનું તેડું, મંત્રીમંડળનું વિસ્તરણ કે પછી બીજુ કંઇ ? કેબિનેટ બેઠકને લઇ ચર્ચાએ જોર પકડ્યું

Banaskantha: પાલનપુર એસ.ટી.ડેપોમાં યુવતી-યુવતીનો અશ્લીલ હરકતો કરતો વીડિયો વાયરલ, લોકોમાં રોષ

યુદ્ધના ભણકારા: ઈઝરાયેલ-ઈરાન યુદ્ધની ભારત અને દુનિયા પર શું થશે અસર?

Embed widget