શોધખોળ કરો

પંજાબ ચૂંટણી: સિદ્ધૂ સાથે અમારી કોઈ વાતચીત નથી થઈ રહીં: અમરિંદર સિંહ

નવી દિલ્લી: પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ અમરિંદર સિંહે આજે કહ્યું કે બીજેપીના પૂર્વ સાંસદ નવજોત સિંહ સિદ્ધૂ સાથે કોંગ્રેસની વાતચીત થઈ રહી નથી અને પાર્ટીના કોઈ પણ સભ્ય તેમના સંપર્કમાં નથી. પરંતુ તેમને સિદ્ધૂ તરફથી મિત્રતાનો હાથ આગળ વધારતા કહ્યું કે, તે કોઈ પણ શરત વગર પાર્ટીમાં જોડાઈ શકે છે. અમરિંદરે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના પંજાબ ચૂંટણી અભિયાનના કાર્યક્રમ પર ચર્ચા કરવા માટે આજે સવારે પોતાના ઘર પર પંજાબ કોંગ્રેસના શીર્ષ નેતાઓની સાથે બેઠક કર્યા પછી આજે અહીં આ વાત કહી હતી. તેમને કહ્યું, “પૂર્વમાં કોંગ્રેસમાં જોડાયેલા બીજા નેતાઓની જેમ સિદ્ધૂ પણ કોઈ પણ જાતની શરત રાખ્યા વગર અમારો ભાગ બની શકે છે.” પંજાબ કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું, ‘નવજોત સિંહ સિદ્ધૂ સહિત કોઈ પણ શરત રાખ્યા વિના કોંગ્રેસમાં જોડાઈ શકે છે. અત્યાર સુધી ના તો કોંગ્રેસના કોઈ પણ સભ્યએ સિદ્ધૂ સાથે વાત કરી છે ના તો સિદ્ધૂએ કોંગ્રેસનો સંપર્ક કર્યો છે.’

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર

ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત

NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ

સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 

બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત

શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'

ક્રેડિટ કાર્ડથી દર મહિને ભરો છો ઘરનું ભાડું તો થઈ જાઓ સાવધાન! આ 5 ભૂલો પડી શકે છે ભારે

સિંગલ ચાર્જમાં 1003 KM રેન્જ, BYD ની આ નવી EV ની ખૂબ થઈ રહી છે ચર્ચા

Embed widget