શોધખોળ કરો

રાજસ્થાન તકરારઃ કોંગ્રેસે ઓડિયો ટેપ જાહેર કરીને બીજેપીના કયા નેતાઓ પર તોડજોડનો આરોપ લગાવ્યો, જાણો વિગતે

રણદીપ સૂરજેવાલાએ પ્રેસ કૉન્ફરન્સ કરીને બીજેપી પર કેટલાય સંગીન આરોપો લગાવ્યા છે. તેમને કહ્યું કાલે સાંજે બે ઓડિયો ટેપ બહાર આવી છે. કોંગ્રેસ ધારાસભ્ય ભંવર શર્મા અને બીજેપી નેતા સંજય જૈનની વાતચીત સામે આવી છે

જયપુરઃ રાજસ્થાનમાં ચાલી રહેલી રાજકીય ખેંચતાણની વચ્ચે હવે કોંગ્રેસે બીજેપી પર એક ઓડિયો ટેપ જાહેર કરીને ગંભીર આરોપ લગાવ્યા છે. કોંગ્રેસ નેતા રણદીપ સૂરજેવાલાએ પ્રેસ કૉન્ફરન્સ કરીને બીજેપી પર કેટલાય સંગીન આરોપો લગાવ્યા છે. તેમને કહ્યું કાલે સાંજે બે ઓડિયો ટેપ બહાર આવી છે. કોંગ્રેસ ધારાસભ્ય ભંવર શર્મા અને બીજેપી નેતા સંજય જૈનની વાતચીત સામે આવી છે. ભંવર બોલી રહ્યાં છે એમાઉન્ટની વાત થઇ ગઇ છે, આની સાથે જ તેમને કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત વિરુદ્ધ પણ કાર્યવાહી કરવાની માંગ કરી છે. સુરજેવાલે કહ્યું કે, કાલે 2 ઓડિયો ટેપ સામે આવી છે. કોંગ્રેસ ધારાસભ્ય ભંવર શર્મા અને બીજેપી નેતા સંજય જૈનની વાતચીત સામે આવી છે. ભંવર બોલી રહ્યાં છે કે એમાઉન્ટની વાત થઇ ગઇ છે. સંજય જૈન બોલી રહ્યાં છે કે સાહેબને બતાવી દીધુ છે. સૂરજેવાલે કહ્યું કે, રાજસ્થાનમાં બીજેપી સત્તા લૂંટવાની કોશિશ કરી રહી છે. પણ આ વખતે બીજેપીએ ખોટુ રાજ્ય પસંદ કર્યુ છે. બીજેપી અહીં ધારાસભ્યોની નિષ્ઠાને ખરીદવાનુ કાવતરુ રચી રહી છે. બીજેપી કોરોના મહામારીની વચ્ચે પ્રજાતંત્રનુ ચિરહરણ કરી રહી છે. તેમને કહ્યું કે બીજી ઓડિયોમાં કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર શેખાવતનો અવાજ છે. આ ઓડિયોમાં પણ પૈસાને લઇને વાતચીત થઇ રહી છે. ગજેન્દ્ર શેખાવત વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઇએ. સુરજેવાલાએ આગળ કહ્યું કે, કોંગ્રેસ ધારાસભ્ય ભંવર લાલા શર્મા પર કેસ નોંધાવવો જોઇએ. તેમને બીજેપીની સાથે મળીને રાજ્ય સરકારને ગેરબંધારણીય રીતે પાડવાની કોશિશ કરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update: ફક્ત 48 કલાક પછી બદલાશે હવામાન! દિલ્હી સહિત આ રાજ્યોમાં વરસાદ ધબધબાટી બોલાવશે
Weather Update: ફક્ત 48 કલાક પછી બદલાશે હવામાન! દિલ્હી સહિત આ રાજ્યોમાં વરસાદ ધબધબાટી બોલાવશે
Ayodhya News: 3 દિવસમાં અયોધ્યા છોડે ચંપત રાય-અનિલ મિશ્રા, જાણો કોણે આપ્યું અલ્ટીમેટમ?
Ayodhya News: 3 દિવસમાં અયોધ્યા છોડે ચંપત રાય-અનિલ મિશ્રા, જાણો કોણે આપ્યું અલ્ટીમેટમ?
IRCTC ની ધમાકેદાર ઓફર! ચોમાસામાં ખૂબ જ સસ્તામાં માણો સાઉથ ઈન્ડિયાની સફર, નોંધી લો આખો ટૂર પ્લાન
IRCTC ની ધમાકેદાર ઓફર! ચોમાસામાં ખૂબ જ સસ્તામાં માણો સાઉથ ઈન્ડિયાની સફર, નોંધી લો આખો ટૂર પ્લાન
Weather Update: દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવોઝોડાનું એલર્ટ, હવામાન વિભાગની ચેતવણી 
Weather Update: દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવોઝોડાનું એલર્ટ, હવામાન વિભાગની ચેતવણી 

વિડિઓઝ

Gujarat Rain Alert: ગુજરાતમાં આ તારીખથી તૂટી પડશે વરસાદ: હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
Ambalal Patel Prediction : ગુજરાતમાં 48 કલાકમાં વરસાદનું થશે આગમન: અંબાલાલ પટેલની મોટી આગાહી
South Gujarat Rain : દક્ષિણ ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં કેટલો ખાબક્યો વરસાદ?
Ahmedabad Jal Yatra : અમદાવાદમાં નીકળી ભગવાન જગન્નાથી જળયાત્રા
Europe Hit Wave : યુરોપમાં ગરમીથી હાહાકાર, ફ્રાંસમાં ગરમીને કારણે 1 હજાર લોકોના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Alert: સિસ્ટમ સક્રિય થતાં જ ગુજરાત ધમરોળાશે! હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Alert: સિસ્ટમ સક્રિય થતાં જ ગુજરાત ધમરોળાશે! હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
8મા પગાર પંચ પહેલા કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર: મોંઘવારી ભથ્થા (DA) માં થશે મોટો વધારો
8મા પગાર પંચ પહેલા કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર: મોંઘવારી ભથ્થા (DA) માં થશે મોટો વધારો
128 વર્ષ પછી ઓલિમ્પિકમાં ક્રિકેટની ધમાકેદાર એન્ટ્રી! માત્ર 6 ટીમો જ રમી શકશે? જાણો ક્વોલિફિકેશન પ્લાન
128 વર્ષ પછી ઓલિમ્પિકમાં ક્રિકેટની ધમાકેદાર એન્ટ્રી! માત્ર 6 ટીમો જ રમી શકશે? જાણો ક્વોલિફિકેશન પ્લાન
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે: અમદાવાદ-ગાંધીનગર સહિત 24 વિસ્તારોમાં વરસાદની આગાહી, 4 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે: અમદાવાદ-ગાંધીનગર સહિત 24 વિસ્તારોમાં વરસાદની આગાહી, 4 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
ગુજરાતના 5 જિલ્લામાં બનશે 8 નવી સ્માર્ટ GIDC, હજારો યુવાનોને મળશે રોજગારી, સીએમ ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત
ગુજરાતના 5 જિલ્લામાં બનશે 8 નવી સ્માર્ટ GIDC, હજારો યુવાનોને મળશે રોજગારી, સીએમ ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત
Weather Update: ફક્ત 48 કલાક પછી બદલાશે હવામાન! દિલ્હી સહિત આ રાજ્યોમાં વરસાદ ધબધબાટી બોલાવશે
Weather Update: ફક્ત 48 કલાક પછી બદલાશે હવામાન! દિલ્હી સહિત આ રાજ્યોમાં વરસાદ ધબધબાટી બોલાવશે
નક્કી થઈ ગયા કાવ્યા મારનના લગ્ન! જાણો કોણ છે વરરાજા, શાહરુખ ખાન સાથે છે ખાસ કનેક્શન
નક્કી થઈ ગયા કાવ્યા મારનના લગ્ન! જાણો કોણ છે વરરાજા, શાહરુખ ખાન સાથે છે ખાસ કનેક્શન
વૈભવ સૂર્યવંશીને આયર્લેન્ડ સામે કેમ ન રમાડાયો? ટીમ ઈન્ડિયાના કોચે કર્યો મોટો ખુલાસો
વૈભવ સૂર્યવંશીને આયર્લેન્ડ સામે કેમ ન રમાડાયો? ટીમ ઈન્ડિયાના કોચે કર્યો મોટો ખુલાસો
Embed widget