શોધખોળ કરો

કોંગ્રેસ વર્કિગ કમિટીની બેઠકમાં લેવાયો મોટો નિર્ણય, ચૂંટણી માટે કરી જાહેરાત

શુક્રવારના રોજ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાઇ હતી. બેઠકમાં અધ્યક્ષ પદ સહિત કોંગ્રેસ પાર્ટી સંગઠનની ચૂંટણી મુદ્દે જાહેરાત કરાઇ છે. આજે CWCની બેઠક વીડિયો કોન્ફરન્સ દ્રારા યોજાઇ હતી.

કોંગ્રેસ અંધ્યક્ષ સોનિયા ગાંધીના નેતૃત્વમાં શુક્રવારે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાઇ હતી. લોકસભાની ચૂંટણી બાદ રાહુલ ગાંઘીએ કોંગ્રેસ અધ્યક્ષના પદ પરથી રાજીનામુ આપી દીધું હતું. ત્યારબાદ સોનિયા ગાંધીએ કોંગ્રેસ અધ્યક્ષ પદની કમાન સંભાળી હતી. કોગ્રેસમાં લાંબા સમયથી અંદાજો લગાવામાં આવી રહ્યો છે કે રાહુલ ગાંધીની ફરીથી અધ્યક્ષ પદ પર તાજપોશી થઇ શકે છે. જો કે કેટલીય વખત ગાંધી પરિવારથી અલગ અધ્યક્ષ બનવાનો અવાજ પણ પાર્ટીમાં ઉઠ્યો છે. બેઠકમાં ખેડૂત આંદોલન, રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે સોનિયા ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું. ઉપરાંત બેઠકમાં કોંગ્રેસના અધ્યક્ષ પદની ચૂંટણી મુદ્દે પણ ચર્ચા થઇ હતી. તેમજ આ વર્ષે યોજાનાર વિધાનસભા ચૂંટણીઓ બાદ કોંગ્રેસ પાર્ટી સંગઠનની ચૂંટણી યોજવાની જાહેરાત કરાઇ છે.

ટોપ સ્ટોરી

Delhi Air Pollution: દિલ્હીમાં પ્રદૂષણનો ઝેરી વિસ્ફોટ, AQI 400ને પાર, રોહિણીમાં 472 સુધી પહોંચ્યો આંક

Delhi Building Collapse: દિલ્હીના ચાવડી બજારમાં નિર્માણાધીન 3 માળની બિલ્ડિંગ ધરાશાયી, 2ના મોત, રેસ્ક્યૂ યથાવત

Uttarkashi: ઉત્તરકાશીમાં ઇનૉવા કાર ગંગા નદીમાં ખાબકી, સુરતના ત્રણ સહિત 4 ગુજરાતી શ્રદ્ધાળુઓના કરૂણ મોત

Train Cancelled: તહેવારોમાં ઘરે જવાની કરી રહ્યાં છૌ તૈયારી ? રેલવેએ આ રૂટની ટ્રેનો કરી રદ્દ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટરોનું કૌભાંડ
Hun To Bolish : હું તો બોલીશ : પ્લાનિંગના અભાવે લટકતા પુલ
Ahmedabad Police Station : અમદાવાદ પોલીસને મળી નવી તાકાત! 3 નવા પોલીસ સ્ટેશનનું હર્ષ સંઘવીએ કર્યું ઉદ્ઘાટન
CM Bhupendra Patel: CM ભૂપેન્દ્ર પટેલનો જોવા મળ્યો કોમન મેન અંદાજ! બાળકો સાથે માણ્યો આઈસ્ક્રીમ
Hun To Bolish : હું તો બોલીશ : પાટીદારોની નવી પેઢી કયા રસ્તે ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Tapi: વાલોડ સુગર મિલમાં દુર્ઘટના, ગરમ-ઠંડા પાણીની ટાંકી ધરાશાયી થવાથી બે કામદારોના મોત
Tapi: વાલોડ સુગર મિલમાં દુર્ઘટના, ગરમ-ઠંડા પાણીની ટાંકી ધરાશાયી થવાથી બે કામદારોના મોત
Delhi Air Pollution: દિલ્હીમાં પ્રદૂષણનો ઝેરી વિસ્ફોટ, AQI 400ને પાર, રોહિણીમાં 472 સુધી પહોંચ્યો આંક
Delhi Air Pollution: દિલ્હીમાં પ્રદૂષણનો ઝેરી વિસ્ફોટ, AQI 400ને પાર, રોહિણીમાં 472 સુધી પહોંચ્યો આંક
ધનતેરસે સમૃદ્ધિ, સૌભાગ્ય અને ઉત્તમ આરોગ્ય માટે કરો આ મહા પ્રયોગો

ભારતે ફાઈનલમાં જાપાનને હરાવી છઠ્ઠી વખત જીતી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી

દિલ્હીમાં નહીં રમાય શ્રીલંકા સામેની પહેલી વનડે, જાણો અચાનક કેમ બદલવામાં આવ્યું સ્થળ

ભાવનગર કાજલ બારૈયા હત્યા કેસ: કોર્ટે આરોપી ફૈઝલને ફટકારી અંતિમ શ્વાસ સુધી કેદની સજા

ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ કરી નિવૃત્તિની જાહેરાત, અચાનક લીધેલા નિર્ણયથી ફેન્સ હેરાન

બોક્સ ઓફિસ પર 'રામાયણ' નો જલવો, 6 વાગ્યા સુધી 16 ફિલ્મોને પછાડી, બનાવ્યો રેકોર્ડ

Embed widget