શોધખોળ કરો

Defence Expo: યુપી સરકારની ચૂક, પીએમ મોદીની તસવીરની સાથે તુર્કીનુ હેલિકૉપ્ટર લગાવ્યુ તો ઉઠ્યા સવાલો

ડિફેન્સ એક્સપો શરૂ થતાં પહેલા જ એક તસવીરના કારણે સવાલોના ઘેરામાં આવી ગઇ છે. ખરેખરમાં ડિફેન્સ એક્સપો 2020ની એક તસવીર સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે

લખનઉઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે લખનઉમાં રક્ષા પ્રદર્શની ડિફેન્સ એક્સોનુ ઉદઘાટન કરશે. તેજસનુ એડવાન્સ વર્ઝન માર્ક-2 પહેલીવાર દુનિયાની સામે આવશે. ડિફેન્સ એક્સપો એક મોટી ઇવેન્ટ છે, પણ શરૂ થતાં પહેલા જ એક તસવીરના કારણે સવાલોના ઘેરામાં આવી ગઇ છે. ખરેખરમાં ડિફેન્સ એક્સપો 2020ની એક તસવીર સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે. આને યુપીના મુખ્યમંત્રી કાર્યાલય તરફથી ટ્વીટ કરવામાં આવી છે, પીએમ મોદી અને સીએમ યોગીની આ તસવીરમાં તુર્કી સેનાના હેલિકૉપ્ટરની તસવીર લગાવેલી છે. તુર્કી સેનાના હેલિકૉપ્ટર T129 ATAKની તસવીર લગાવેલી હોવાના કારણે આને સોશ્યલ મીડિયા પર શેર કરવામાં આવી રહી છે. સોશ્યલ મીડિાયા પર લોકોએ મુખ્યમંત્રી કાર્યાલાયને આ ભૂલને સુધારવાની સલાહ આપી છે. યૂઝર્સ તસવીર શેર કરતાં લખી રહ્યાં છે કે એક આંતરરાષ્ટ્રી રક્ષા આયોજનમાં ભારતના વડાપ્રધાન તથા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીની તસવીરની સાથે આવો પ્રચાર યોગ્ય સંદેશ નથી, આને સુધારી લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી

વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ

લોકસભામાં ભારે હોબાળા વચ્ચે એન્ટી પેપર લીક બિલ પાસ, ગૃહની કાર્યવાહી કાલ સુધી સ્થગિત

...તો આ તારીખ સુધીમાં રિપોર્ટ સોંપશે આઠમું પગાર પંચ... સંસદમાં થયો મોટો ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી

ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે એન્ટી પેપર લીક બિલ પાસ, ગૃહની કાર્યવાહી કાલ સુધી સ્થગિત
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે એન્ટી પેપર લીક બિલ પાસ, ગૃહની કાર્યવાહી કાલ સુધી સ્થગિત
Gujarat Rain: કાલથી વરસાદ ભૂક્કા બોલાવશે, અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર

Rule Change 1st August: 1 ઓગષ્ટથી બદલાશે 5 મોટા નિયમ, LPG થી લઈ રેલવે ટિકિટ, જાણો અહીં

Embed widget