શોધખોળ કરો

સમાજવાદી પેંશન સ્કીમની એડમાં વિદ્યા બાલનની સાડી પર વિવાદ, વિપક્ષે સાધ્યું નિશાન

નવી દિલ્લી: અખિલેશ સરકારની સમાજવાદી પેંશન યોજનાની બ્રાંડ એમ્બેસેડર વિદ્યા બાલનની સાડીને લઈને વિવાદ થયો છે. વિપક્ષી પાર્ટીઓનો આરોપ છે કે સરકારી જાહેરાતમાં વિદ્યાએ સમાજવાદી પાર્ટીની રંગની સાડી પહેરી છે અને સપા સરકારી પૈસે પાર્ટીનો પ્રચાર કરી રહી છે. એખિલેશ સરકારે સમાજવાદી પેંશન યોજનાની બ્રાંડ એમ્બેસેડર બોલીવુડ અભિનેત્રી વિદ્યા બાલનને બનાવી છે. યુપીના સીએમ અખિલેશ યાદવની દલીલ હતી કે સપા સરકારે કામ તો ઘણા કર્યા છે પણ પ્રચારમાં પાછળ છે. વિદ્યા બાલનને લોકો ઓળખે છે આ બહાને તેમની સરકારના કામને પણ લોકો જાણશે કે આ કોણ કરી રહ્યું છે. વિદ્યા બાલન વાળી યુપી સરકારની જાહેરાતમાં તેની સાડીને લઈને હવે હોબાળો થયો છે. વિપક્ષી પાર્ટીઓનો આરોપ છે કે બાલને જે લાલ અને લીલા રંગની સાડી પહેલી છે તે સમાજવાદી પાર્ટીનો રંગ છે, માટે તેઓ સરકારી પૈસે પોતાનો પ્રચાર કરવાનો આરોપ મૂકી રહ્યા છે. જો કે સમાજવાદી પાર્ટી હવે આ આરોપમાં પોતાનો બચાવ કરી રહી છે. સપા સરકારના મંત્રી રવિદાસ મેહરોત્રાનું કહેવું છે કે સાડી કોઈ પણ રંગની હોય શકે છે. જો કે પછીથી તેમણે સ્પષ્ટતા કરી કે સરકાર સમાજવાદી પાર્ટીની છે. સ્કીમ સમાજવાદી પાર્ટીની છે તો નામ પણ તેનું જ હોય.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update: દેશના અનેક રાજ્યોમાં ભારે તોફાન અને કરા સાથે વરસાદની ચેતવણી, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ  

Rain: ભારતમાં આ વર્ષે ચોમાસું નબળું રહેશે, સ્કાયમેટે જૂન-જુલાઈના વરસાદને લઈ કરી મોટી આગાહી

Amravati: અમરાવતી બની આંધ્રપ્રદેશની રાજધાની, કેન્દ્ર સરકારે જાહેર કર્યું નોટિફિકેશન

પંજાબ ચૂંટણી પહેલા નવજોત સિંહ સિદ્ધૂએ કર્યુ નવી પાર્ટીનું એલાન, કોંગ્રેસથી અલગ થયા બાદ મોટું પગલું

વિડિઓઝ

Auto Rickshaw Drivers Protest: CNG ગેસના ભાવમાં વધારો થતા અમદાવાદમાં રિક્ષા ચાલકોનો વિરોધ
Veteran actor Bhim Vakani Death: 'તારક મહેતા' ફેમ દિશા વાકાણીના પિતા ભીમ વાકાણીનું 84 વર્ષે નિધન
Gujarat Weather Forecast : આજે ગુજરાતના 18 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, જુઓ આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : અપમાનની રાજનીતિ!
Amreli BJP : અમરેલી ભાજપમાં ભડકો, હેમાશ્રીબેન રાદડિયાનું રાજીનામું

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'તારક મહેતા' ફેમ દિશા વાકાણીના પિતા ભીમ વાકાણીનું 84 વર્ષે નિધન, થલતેજમાં કરાશે અંતિમ સંસ્કાર

Ahmedabad News: અમદાવાદમાં રિક્ષા ચાલકોનો વિરોધ, મિનિમમ ભાડુ 20થી 30 કરવા માંગ

LPG Crisis: ઈરાન યુદ્ધ વચ્ચે સરકારનું મોટું એલાન, હવે મળશે ડબલ LPG સિલિન્ડર, જાણો કોને થશે ફાયદો ?

MI vs RR Preview: જસપ્રીત બુમરાહનો સામનો કરશે વૈભવ સૂર્યવંશી, પંડ્યાની ફિટનેસ પર આવ્યું મોટું અપડેટ

એક પાયલટને બચાવવા માટે મોકલ્યા 155 એરક્રાફ્ટ, ટ્રમ્પે આપી ઈરાનમાં સૈન્ય મિશનની તમામ જાણકારી
એક પાયલટને બચાવવા માટે મોકલ્યા 155 એરક્રાફ્ટ, ટ્રમ્પે આપી ઈરાનમાં સૈન્ય મિશનની તમામ જાણકારી
પંજાબ ચૂંટણી પહેલા નવજોત સિંહ સિદ્ધૂએ કર્યુ નવી પાર્ટીનું એલાન, કોંગ્રેસથી અલગ થયા બાદ મોટું પગલું
પંજાબ ચૂંટણી પહેલા નવજોત સિંહ સિદ્ધૂએ કર્યુ નવી પાર્ટીનું એલાન, કોંગ્રેસથી અલગ થયા બાદ મોટું પગલું
'આવી ફિલ્મ પહેલા ક્યારેય...', ધુરંધર-2 જોઈને શું બોલ્યો કોહલી?, રણવીર સિંહની એક્ટિંગ પર શું કહ્યું?

Embed widget