શોધખોળ કરો

દિલ્હીમાં કોરોનાએ સ્પીડ પકડી, છેલ્લા 24 કલાકમાં 141 નવા કેસ નોંધાયા, કુલ 293 લોકો સંક્રમિત

ખાસ વાત એ છે કે, દિલ્હીમાં ગુરુવારે જે 141 નવા કેસો સામે આવ્યા છે, તેમાં 129 એવા છે જે તબલીગી જમાતના મરકજમાં ગયા હતા

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં મહામારી કોરોના વાયરસે સ્પીડ પકડી લીધી છે. દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાએ કેર વર્તાવ્યો છે. અહીં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 141 કેસો સામે આવ્યા છે. આ પછી રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા વધીને હવે 293એ પહોંચી ગઇ છે. ખાસ વાત એ છે કે, દિલ્હીમાં ગુરુવારે જે 141 નવા કેસો સામે આવ્યા છે, તેમાં 129 એવા છે જે તબલીગી જમાતના મરકજમાં ગયા હતા. દિલ્હીમાં અત્યાર સુધી કોરોના વાયરસથી કુલ 4 લોકોના મોત થઇ ચૂક્યા છે. જેમાં 2 મોત ગઇકાલે થયા જે લોકો મરકજમાં ગયા હતા. આ પહેલા બુધવારે પણ કોરોનાના નવા 32 સામે આવ્યા હતા. આમ દિલ્હીમાં કોરોના સ્પીડ પકડી લીધી છે. દિલ્હીમાં કોરોનાએ સ્પીડ પકડી, છેલ્લા 24 કલાકમાં 141 નવા કેસ નોંધાયા, કુલ 293 લોકો સંક્રમિત બુધવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતુ કે, દિલ્હીમાં હાલ સ્થિત કંન્ટ્રૉલમાં છે, અને કૉમ્યુનિટી ટ્રાન્સમિશનની પરિસ્થિતિ પેદા નથી થઇ.

ટોપ સ્ટોરી

રાહુલના આર્થિક સંકટના નિવેદન પર PM મોદીનો જવાબ, FICCIના મંચ પરથી કહ્યું- ભારત પ્રગતિના સાચા માર્ગે

Demolition Update: દાઉદ ઈબ્રાહિમના પૈતૃક ઘર પર ફરી વળ્યું બુલડોઝર, 250 પોલીસ તૈનાત

PM મોદીને મળ્યા પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સેસ કેટ, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા?

Cyclone Akvan: ભારત તરફ આગળ વધી રહ્યું છે ચક્રવાત અકવાન, અનેક રાજ્યોને હવામાન વિભાગની ચેતવણી

વિડિઓઝ

કચ્છ રણોત્સવમાં સફેદ રણ ખીલી ઉઠ્યુ, પ્રવાસી માટે કરાઇ આ વિશેષ વ્યવસ્થા
કોળી સમાજને રાજકીય ક્ષેત્રે પ્રાથમિકતા મળવી જોઈએ: ઋષિ ભારતી બાપુ
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ
તમારે માફી માંગવી હોય તો સમાજની માંગો, જેને 14 દીકરા ગુમાવ્યાં :લલિત કગથરા
સ્નેહમિલનમાં માત્ર દિનેશભાઇએ રંજ વ્યક્ત કર્યો હતો: અલ્પેશ કથીરિયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાહુલના આર્થિક સંકટના નિવેદન પર PM મોદીનો જવાબ, FICCIના મંચ પરથી કહ્યું- ભારત પ્રગતિના સાચા માર્ગે
રાહુલના આર્થિક સંકટના નિવેદન પર PM મોદીનો જવાબ, FICCIના મંચ પરથી કહ્યું- ભારત પ્રગતિના સાચા માર્ગે
Cyclone Akvan: ભારત તરફ આગળ વધી રહ્યું છે ચક્રવાત અકવાન, અનેક રાજ્યોને હવામાન વિભાગની ચેતવણી
Cyclone Akvan: ભારત તરફ આગળ વધી રહ્યું છે ચક્રવાત અકવાન, અનેક રાજ્યોને હવામાન વિભાગની ચેતવણી
 'તમે હિંદુ નથી, આદિવાસી છો' , શંકરસિંહ વાઘેલાના નિવેદનથી ખળભળાટ

વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાત AAPમાં ભંગાણ, જામનગરના હોદ્દેદારો કોંગ્રેસમાં જોડાયા

Youtube Tips: બાળકોને YouTube આપતા પહેલાં ON કરી લો આ સેટિંગ, નહીં દેખાય વાંધાજનક વીડિયો!
Youtube Tips: બાળકોને YouTube આપતા પહેલાં ON કરી લો આ સેટિંગ, નહીં દેખાય વાંધાજનક વીડિયો!
Demolition Update: દાઉદ ઈબ્રાહિમના પૈતૃક ઘર પર ફરી વળ્યું બુલડોઝર, 250 પોલીસ તૈનાત
Demolition Update: દાઉદ ઈબ્રાહિમના પૈતૃક ઘર પર ફરી વળ્યું બુલડોઝર, 250 પોલીસ તૈનાત
Milk Price: સુરતીઓ માટે મોંઘવારીનો વધુ એક ઝટકો,સુમુલ ડેરીએ પણ વધાર્યાં દૂધના ભાવ

વડતાલ સ્વામિનારાયણ મંદિરના સ્વામી ફરી વિવાદમાં, નિવૃત્ત શાસનાકારી સાથે 1.25 કરોડની છેતરપિંડીનો આરોપ

Embed widget