'કોઇપણ સમસ્યા હોય લઇ લો DOLO 650' -સોશ્યલ મીડિયા પર કોરોના માટે ટ્રેન્ડ થઇ રહ્યાં છે આવા જોરદાર મીમ્સ, જુઓ.....
ખરેખરમાં, DOLO 650ને શરદી, તાવ અને માથાના દુઃખાવા માટે બનાવવામાં આવી હતી. પરંતુ ધીમે ધીમે આ દવા કેટલાય પ્રકારના અલગ અલગ રોગો સામે લડત આપવામાં સક્ષમ બની ગઇ.
Dolo 650 Price: ક્રિકેટના મેદાન પર મોટાભાગના કેપ્ટન હંમેશા માટે એવા ખેલાડીઓની શોધ કરતા હોય છે, જે દરેક કામમાં માહિર હોય. એટલે કે બેટિંગ, બૉલિંગ અને ફિલ્ડિંગ ત્રણેય કરી શકે. ક્રિકેટેની ભાષામાં આવા ખેલાડીને ઓલરાઉન્ડર કહેવમાં આવે છે. હવે આજકાલ કોરોના માટે એક મેડિસીન ઓલરાઉન્ડર બની રહી છે, જેનુ નામ છે DOLO 650 ટેબલેટ. કોરોના કાળમાં લોકો DOLO 650ની સૌથી વધુ ખરીદી કરી રહ્યાં છે. કેમ કે DOLO 650નો ઉપયોગ જુદા જુદા રોગો માટે કરી શકાય છે. સોશ્યલ મીડિયા પર લોકો મીમ્સ બનાવીને ફની સંદેશ આપી રહ્યાં છે, લોકો કહી રહ્યાં કે - કોઇપણ સમસ્યા હોય તો DOLO 650 લઇ લો...............
જાણો કેમ બની રહ્યાં છે મીમ્સ ?
ખરેખરમાં, DOLO 650ને શરદી, તાવ અને માથાના દુઃખાવા માટે બનાવવામાં આવી હતી. પરંતુ ધીમે ધીમે આ દવા કેટલાય પ્રકારના અલગ અલગ રોગો સામે લડત આપવામાં સક્ષમ બની ગઇ. હાલ કોરોના કાળમાં DOLO 650નો ખુબ મોટાભાગમાં ઉપયોગ થઇ રહ્યો છે. ડૉક્ટરો કફ અને કૉલ્ડ થવાથી આ દવા ખુબ વધારે પ્રમાણમાં લખે છે. જેને લઇને આના પર મીમ્સ બનવા લાગ્યા છે.
જુઓ મીમ્સ.......
#dolo650 Tablet is a medicine used to relieve pain and to reduce fever. It is used to treat many conditions such as headaches, body aches, toothaches, and the common cold. pic.twitter.com/eeVUN9sbqm
— Abhiraj (@Abhiraj2712) January 8, 2022
#COVID19 3rd wave is coming #dolo650 be like:- pic.twitter.com/LHEeM0DXLj
— Ravirajsinh jadeja 🇮🇳 (@imjadeja03) January 8, 2022
#dolo650 supremacy 👑 pic.twitter.com/iUIWfEopzP
— Rajneesh 🇮🇳 (@Rajneesh_16) January 8, 2022
Every Indian with cough & cold right now 😅😂 - #dolo650 #dolo pic.twitter.com/ELqexOb1zu
— GAURAV SHRISHRIMAL (@1992gaurav) January 8, 2022
#dolo650 to other generic medicine... pic.twitter.com/moRJG1RYzH
— Curiosity ● (@Indo_Curiosity) January 8, 2022