શોધખોળ કરો

ભારતની પ્રથમ કોરોના ટેસ્ટ કિટને મળી ICMRની મંજૂરી, માત્ર 20 મિનિટમાં મળશે રિઝલ્ટ

ભારતની પ્રથમ સત્તાવાર રીતે મંજૂરી મેળવનારી પોઈન્ટ ઓફ કેર (POC) રેપિડ ટેસ્ટ કિટને ઓસ્કર મેડિકેરે બનાવી છે.

નવી દિલ્હી: દેશમાં ઝડપથી વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે દિલ્હીની એક ફાર્મા કંપનીએ ભારતની પ્રથમ રેપિડ ટેસ્ટ કિટ તૈયાર કરી લીધી છે. કંપનીએ દાવો કર્યો છે કે, ઈ કિટથી માત્ર 20 મિનિટમાં જ રિઝલ્ટ મળી જશે અને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે (ICMR) તેને મંજૂરી આપી દીધી છે. કિટની કિંમત 200 રૂપિયા બતાવવામાં આવી રહી છે. ભારતની પ્રથમ સત્તાવાર રીતે મંજૂરી મેળવનારી પોઈન્ટ ઓફ કેર (POC) રેપિડ ટેસ્ટ કિટને ઓસ્કર મેડિકેરે બનાવી છે. આ કંપની પોતાની લેબમાં ગર્ભાવસ્થા ટેસ્ટ કિટ, HIV એડ્સ, મલેરિયા અને ડેંગ્યુ માટે POC ડાયન્ગોસ્ટિક કિટ પણ બનાવે છે. ઓસ્કર મેડિકેરના મુખ્ય કાર્યકારી અધિકારી આનંદ સેખરની જણાવ્યું કે, POC કિટ દ્વારા માત્ર 20 મિનિટમાં રિઝલ્ટ મળી જશે. કોરોના ટેસ્ટ માટે આંગળીના લોહીનું સેમ્પલ લેવામાં આવશે. કિટ સપ્ટેમ્બર સુધીમાં લોન્ચ કરવાની યોજના છે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં હાલ એન્ટીબોડીના ટેસ્ટિંગ માટે સ્ટાન્ડર્ડ Q COVID-19 Agનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેને RT-PCR ટેસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેનું રિઝલ્ટ એક દિવસની અંદર મળી જાય છે. આ ટેસ્ટ શરીરની અંદર એન્ટીબોડીની તપાસ કરે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Maharashtra Rain: મહારાષ્ટ્રમાં વરસાદનો કહેર, મુંબઇ, થાણે, નાસિક, પાલઘર સહિત 6 જિલ્લામાં આજે પણ સ્કૂલ-કૉલેજ બંધ

Mumbai Rain: મુંબઈમાં ભારે વરસાદ, હાઈવે-રેલવે ઠપ, હજારો મુસાફરો ફસાયા

ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?

આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન

વિડિઓઝ

Bhavnagar: પાલિતાણામાં સિંહે યુવાનને જડબામાં જકડ્યો, જુઓ રૂંવાડા ઉભા કરી દે તેવો વીડિયો
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં સિઝનનો સરેરાશ 20.44 ટકા વરસાદ, છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ 

Gujarat Rain: ભારે વરસાદની આગાહીને લઈ 5 જિલ્લામાં NDRFની 11 ટીમ અને SDRFની 25 ટીમ તૈનાત 

ગુજરાતમાં ભારે વરસાદના કારણે 167 રોડ-રસ્તા બંધ, 1023 વીજ પોલ થયા ધરાશાયી

Navsari Rain: નવસારી અને વલસાડમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, શાળાઓમાં રજા જાહેર, 64 જેટલા રસ્તાઓ બંધ

Gujarat: 2008 બૉમ્બ બ્લાસ્ટના પીડિતોને આખરે ન્યાય, હાઈકોર્ટે નીચલી અદાલતનો ફાંસી અને આજીવન કેદનો ચુકાદો રાખ્યો યથાવત

Gujarat rain live updates: સુરત ગ્રામ્યમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા

Surat Rain: વરસાદથી સુરતમાં સ્થિતિ બની વિકટ, નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા

Embed widget